________________
વસ્તુનુ` સ્થાન ન હોય એને સધરનાર સંગ્રહસ્થાનનું કામ બાળકનું ગજવું કરે છે. બાળક વિશ્વને ઓળખવા મથનાર વિજ્ઞાની છે, એમ એના ગજવામાંની પ્રયોગશાળામાં શાભે તેવી, શીશીએ, કસનળીઓ ખુચના કટકા વગેરે જેવી વસ્તુએ પરથી કહી શકાય છે. • સમલેાગસ્ટારમ કાંચન’ માનનાર તત્ત્વજ્ઞાનીની મદદથી એના ગજવામાં એણે માટી, જાતજાતના પત્થરો, અને સાચી નહિ તે બનાવટી ધાતુના ટુકડા મળે છે. અનેકવિધ રંગ અને આકારના ઈતર પદાર્થો, બાળક વિશ્વના સૌંદયના ભાકતા છે એમ બતાવી આપે છે. મારા સાત વરસના છેકરાના ગજવામાં મે એક વખત હાથ ધાયેા હતો-એની રજા વગર, એટલે એ ગુનેા હતેા–તા જેના વડે લખી શકાય તેવી પેન એક પશુ નહિં, પણ • એકાહમ બહુસ્યામ ’ની માક ાિળીના સરપ બનાવવા માટે આવતા સફેદ ટુકડા જેવડી એકવીસ પેને; જેને હું પ ંદર દિવસથી શેાધતો હતા તે મારી તપખીરની ડાબલી, અંદર પાણી તે પોતા સહિત ત્યાં હતી; કાટ ખાઇ ગયેલી ગ્રામે કૈાનની છ પીને, સાત-આઠ જેટલી જરી એક ’વપરાઇ ગયેલી દિવાસળીઓથી ભરેલું ને બીજું લેાકલ, ખસ અને ટ્રામની જીની ટિકીટાથી ભરેલું, એવાં એ સિગારેટનાં ખે।ખાં, જુદાજુદા રંગના કાચના અગ્યાર ટુકડા, ત્રણ ખુચ; તારીખિયાની જુની ચાર-પાંચ તારીખા, ત્રણ–ચાર પીંછાઓ.
આમાંથી એક પણ વસ્તુ એના ઉપયોગની ન હતી. ઉપયાગની હતી એ એણે ભાંગી નાંખી હતી, પણ બાળકનું ખિસ્સું કંઇ પુરૂષના ખિસ્સા જેવું એપીસનુ` કબાટ નથી કે માત્ર ઉપયેગની વસ્તુએજ સંઘરે, કાઇ કલાપ્રેમી તવગરના દિવાનખાનામાં ઉપયોગી વસ્તુ કેટલી છે? બાળકનું ગજવું એવા દિવાન ખાના જેવુ છે. નવાઈ એકજ વતની લાગે છે, કે બાળક એના આવડા ખિસ્સામાં આટલું બંધુ ભરી શકતા હશે શી રીતે ? એનું ખિસ્સુ તા સાગરપેટુ છે. તમને ચાવી ના જડતી હાય, પેનનું ઢાંકણું
ખોવાઇ ગયું હોય કે અક્કલ
ગુભાઇ ગઇ હોય તો
તમારે બાળકના, તમારા જ બાળકના, પારકા બાળકના ખિસ્સામાં એમ કરવું એ ધણીવાર નાગણુ છ છેડવા જેવું છે–ખિસ્સામાં તપાસ કરી જોવી-ધ્યાન માત્ર
કલ્યાણ : મા-એપીલ : ૧૯૫૨ : ૧૫ : એટલું જ રાખવાનુ` કે અંદરથી કાજુની બ્લેડ બાળકના પક્ષ લઈને આપણુને ઘાયલ ન કરી નાખે ?
ખિસ્સામાંથી વસ્તુ ગુમાઇ જવાના કે ખાવાઇ જવાના આવા પ્રસંગે તો જાણે અવારનવાર બનતા જ રહે છે, પણ કોઇકવ!૨ ખિસ્સામાં આપણે નહિ ધારેલી વસ્તુ આવી પડે છે પણ ખરી.
એકવાર દાદરથી મુંબઇ જતી ટ્રામમાં પુલથીમેડીકલ કૉલેજના એ વિધાર્થીએ બેઠા. એમની આગળને માંકડે ઝુલતા વાધા જેવા કાટ પહેરેલા એ વેારા સદ્દગૃહસ્થેા બેઠા હતા. બન્ને વાતમાં મર્મ્યુલ હતા એ તકના લાભ લતે એક ભાવિ દાક્તરે એક ઝુલતા કાટના ખિસ્સામાં કંઇક સેરવી દીધુ.
રાણીબાગ આગળ એક ટિકીટ તપાસનાર આવ્યું. કરતા કરતા એ પેલા એ વેારા સગ્રહસ્થા પાસે આવી ચડયા. એટલે ટિકીટ બતાવવા એકે પેાતાના ગજવામાં હાથ નાંખ્યા.
ના લુકમાનજી નળબજાર આગલ' એ પ્રમાણે આગળ વાત કરવાને બદલે, અરે લુકમાનજી આ શું? એમ ખેલી એ ઊભા થ ગયા, જાણે વીજળીના આંચકે લાગ્યા.
· પન છે શું, રેમટુલા ?”
· અરે લુકમાનજી, સાલુ આ નાક' ગજવામાંથી બહાર કાઢતાં એ ખેલ્યા. ગજવામાં આવુ કાંસી ? અરે લુકમાનજી જીવા ટા, મારૂં નાક ટા બરાબર છે ને ?”
પેાતાનું નાક સજ્જડ પકડીને ઊભેલા લુકમાનજી ખેલી ઊઠયા, 'પન જુવેને રૂમઝુલા, મારૂ તો છે ને ?”
અને અંતે મુલ્લાંજી પોતપોતાનાં નાકને સંભાળવા-પંપાળવા મંડી પડયા, જાણે કે નાક એમને હમણાં જ ઊગ્યાં હોય ને!
તે નાક વગરનાં માણસાની દુનિયામાં માણસ
વગરનુ આ નાક જોઈને ટિકીટ અને આબરુ
બધાંના ખીસ્સામાં એમને એમ રહી ગઇ.
[ ‘ ચેતન ' ના સૌજથી ]