________________
: ૧૪ : ખીસ્સું;
વખત ચાલત એટલા વખત ટુવાલ વગર ચલાવવાનુ ગાંધીજીએ નક્કી કર્યું હતું. એ રીતે ગાંધીજીને અનુસરીને, ત્રણ મહિના લગી—ખે મહિના ને સત્તાવીસ દિવસ લગી હું પણુ પાસ વગર જ શા માટે ન ચાલવું? એવું મનમાં વિચારતા હતા, ત્યાં યાદ આવ્યું કે ગાંધીજીને એમના અનુયાયીઓએ ખિસ્સામાં મૂકી દીધાં છે, મેં પાસ ગુમાવ્યે છે એ સત્ય પણ મારું ખિસ્સું કપાયું તે મારાં પાસ-પાકીટ ગુમાયાં એની સાથે જ ગુમ થઈ ગયું છે, એ વાતનું મને ભાન થયું. પછી તે ઘડીબંધ કરીને કબાટમાં મૂકેલા કપડાંના જેવાં, ખીજા ખિસ્સામાં એમ ને એમ પડી રહેલાં માદી, દાકતર, દુધવાળા વગેરેનાં બિલેા યાદ આવ્યાં. પોતાની મિલ્કતના ટ્રસ્ટી બનીને રહેવાના ગાંધીજીએ પૈસાદારને દીધેલા એધ, હુ પૈસાદાર નથી તે છતાંય, મારે ગળેતેા કયારનેાયે ઊતરી ગયા હતા. હું કમાઉં છું તે મારા લેણિયાત માટેજ, એટલે મન વાળ્યું કે કંઇ નહિ. ઉધરાણીરાને કહી દેશું, આ વખતે ટ્રસ્ટનાં નાણાં મળે એમ નથી,' તે મારી નજર મારા એ કપાયેલા ખિસ્સા તરફ ગઇ-એપેન્ડિસાઇટિસનુ એપરેશન કરતી વખતે દાકતર આ રીતે જ ચીરતા હશે.
સ્ત્રીને ખિસ્સું કાપવાનું દુ:ખજ નથી. બાહ્યદ્રષ્ટિએ જોતાં એમ લાગવા સંભવ છે, કે સ્ત્રી સ ંધરા કરવામાં નથી માનતી, શું સાડી-પેલકામાં, શું કરાકમાં કે શું પંજાબી સલવારમાં ખીસ્સાને અવકાશ જ આ છે ! પાલકામાં જે હાય છે તેને ખિસ્સીજ કહેવાય, અંદર તપખીરની ડાબલી કે મંદિરમાં મૂકવાના પાઇ—પસાથી વધારે રાખી જ ન શકાય-જો કે કમ્મરે ઝુલતા ઝુંઝુડા અને મેાંમાં ઝુલતી જીભ, ધરમાનાં તિજોરી, કબાટ, પટારા અને એમાં સંધરાએલા મૂલ્યવાન પદાર્થોની જાહેરાત કરી નાંખે, કેટલાંક ક્રાકામાં ખિસ્યું હતુંજ નથી– કેમ જાણે એ પહેરનારીએ અપગ્રિહી સાધુ ન હોય, પછી ભલે એ સ્ત્રીએ સાધુના કમાંડલ જેવી પ સાથે રાખે ને કાઇ વિસ કાઇ પુરૂષ સ્ત્રીની આ પર્સમાં નજર નાંખી શકયા છે ખરા ? એ પમાં નજર નાખવા કરતાં વિસુવિયસમાં નજર નાખવામાં એન્ડ્રુ જોખમ છે, તે કદાચ તમે સદ્દભાગી નીવડયા તા ? તે અર્જુનની માકક મારાથી પણ
ખાલી જવાશે. ‘દિશા ન જાતે ન લભે ચ શ, નહિ પ્રજાના મિ...તવ પ્રવૃત્તિ'
પુરૂષ એ રીતે છુપાવવામાં માનતા જ નથી. એ છુપાવે છે પણ તે ચારેથી-જો કે કાઇકવાર ઘેર એના ખિસ્સાની જડતી લેવાય છે, ત્યારે એની ચેરી પકડાઇ જાય છે. અર્ધો ડઝન ખિસ્સાં વગર પુરૂષને ચાલવાનું જ નથી. તપખીરની, સિગારેટની કે પાનની ડબ્બી, લેાકલના પાસ, મેદીનેા આંકડે, સ્ટારમાંથી ખરીધ્વાની ચીજોની યાદી, બાબાની ાનું બિલ ને એબી માટે દાક્તરે લખી આપેલી પેટન્ટ છાનેા કાગળ, મિસિસનાં સમાં કરાવવાનાં એરિંગનું પડીકુ, છેડાવવાની વી. પી, જેવી એ-ત્રણ ક કાત્રીએ પૂરા અઠવાડીયાથી ખિસ્સાને ટપાલની પેટી માની ખિસ્સામાં જ પડી રહેલા સાહેબે નાખવા આપલે એમને અંગત કાગળ, ચુડી માટેની ચોકલેટ, ખૂબજ અગત્યના ઓફિસના થોડા કાગળો, રૂમાલ ને પઈસાનું પાકીટ. ઓછામાં આધું આટલું તે દરેક પુરૂષને પોતાની સાથે ફેરવવાનુ હોય છેજ. ત્યાં ખિસ્સા વગર કેમ ચાલે ? હજી આ યાદીમાં ડાયરી, ઇન્ડીપેન, ચસ્માનું ધરૂ તે બાટલી-માણસાએ પીવાની દવાની, જાનવર બનાવી મૂકે એવી દવાની નહિ–ા ગણાવ્યાં નથી.
આટલું બધું સાચવવાનુ હોય ત્યારે ગફલત થઇ જાય કે ડાબે હાથે મૂકેલી કાઇક ચીજ કોઇકવાર ન જડે એ કંઇ બહુ અસ્વાભાવિક ન કહેવાય. મારા એક મિત્રની દશ રૂપિઆની નેટ અમે રેસ્ટોરાંમાં ગયા. હા એ ત્યારે જ કયાંક ગાર્ટ ચડી જતી. જમીનનાં પડેા ખેતાં ભૂસ્તરશાસ્ત્રીની માફક એ કાગળાના પડ ઉપર પડ ઉખેળ્યા કરે, પણ દ્રૌપદીને દેહ દુશાસતને હાથ નહાતા આવ્યે તે રીતે એમની દેશની નાટ એમને હાથ આવેજ નહિ. અમે એમને ઓળખીએ છીએ ત્યારથી તે એ નથી આવી. તેટ પણ આખરે તે હેમ્લેટે ચાંચલ કહેલી નારીજાતિ ૪ છે ને ?
નારીનું સ્થાન નરના ખસ્સાના ફોટોગ્રાફમાં અને નરનું નારીના ખિસ્સામાં છે, ત્યારે બાળકના ખિસ્સામાં કાનુ` સ્થાન છે ? આપણા વનમાં રે