________________
૯૨
,
તા. ૧૬-૩-૧૯૯૦
જિન 密密密落基礙感器麼遂逐盛密踐盛凝聚凝聚盗盗盗盗盗盗盗密密密密滋滋密密森;盛斑斑凝露密密窗
છે શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ | છે શ્રી આત્મ-વલભ-સમુદ્ર-ઇન્દ્ર સગુરુભ્યો નમ:
પાવાગઢ તીર્થે ભવ્ય સમારોહ
છે ભાવભર્યું આમંત્રણ છે
શુભ આશીર્વાદ : પરમ ક્ષત્રિયોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યઈન્દ્રન્નિસૂરીશ્વરજી મ. સા. શુભ નિશ્રા : શાસન જ્યોતિ સાધ્વી શ્રી સુમતિશ્રીજી મહારાજ સમારે મુખ્ય અતિથિ : સુપ્રસિદ્ધ ઉદ્યોગપતી દાનવીર શ્રેષ્ઠીવર્ય શ્રી અભયકુમાર ઓસવાલ
| શ્રીમતી અરૂણા ઓસવાલ (ચેરમેન ઓસવાલ એગ્રો મીલ્સ, બિંદલ એગ્રો મીસ)
| કાર્યક્રમ : ચિત્ર વદ ૬ સેમવાર, તા. ૧૬–૪–૯૦ પ્રાતઃ લકી ૧૨ પંજાબી સારીશ્રી દેવશ્રીજી જૈન કન્યા છાત્રાલય, નામકરણ ઉદ્ઘાટન. - નૂતન ધર્મશાળા, શિલાન્યાસ, અતિથિભવન, ઉદ્ઘાટન.
શ્રી વિજયઈન્દ્ર કાર્યાલય (ઓફિસ) ઉદ્ઘાટન, ધર્મસભા, પ્રવચન તથા આમંત્રિતોનું અભિનંદન, સાલપુરા : બપોરે ૨ કલાકે સાસપુરા ગામ જ્યાં વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્ વિજ્યઈદિનસૂરીશ્વરજી
મહારાજની જન્મભૂમિમાં પંન્યાસ પ્રવર શ્રી જગચંદ્રવિજયજી મહારાજની પ્રેરણાથી આરાધના ભવન, વિદ્યાપીઠ, - ચલ ચિકિત્સા કેન્દ્ર, સાહિત્ય પ્રકાશન ભવનનું નિર્માણ થનાર છે. આ સમગ્ર વિવિધ લક્ષી જનાનું શિલાન્યાસ દાનવીર શેઠશ્રી અભયકુમાર એસવાલ તથા શ્રીમતી અરૂણ ઓસવાલના હસ્તે થશે.
- સકલ શ્રીસંઘને આ અવસરે પધારવા ભાવભર્યું આમંત્રણ છે. સાલપુરા ગામ હાઈ બાલી ના રઠ ઉપર છે. જે બેડેલીથી ફક્ત પાંચ કિલોમીટર દૂર છે. સમયે હાજરી આપવા વિનંતી. | (પાવાગઢના કાર્યક્રમ પછી બધાને બસમાં સાલપુરા લઈ જવામાં આવશે.)
વિનીત : શ્રી પરમાર ક્ષત્રિય જૈન સેવા સમાજ મુ. પો. પાવાગઢ-૩૮૯૩૬ ૦ (જી. પંચમહાલ–ગુજરાત)