________________
તા. ૦૨૧૯૯૦
શ્રી મુક્તિ કમલ–કેસરચદ્રસૂરીશ્વરજી જૈન વિદ્યાપીઠ ટ્રસ્ટ, મુકિતધામ
ગાંધીનગર, હાઈવે રેડ, મુ. થલતેજ, અમદાવાદ-૩૮૦૦૫૪. ફોન : ૪૯ ૧૯ ૮૩ | મુક્તિધામ- મહાન પૂણ્યના ઉદયે મળેલી લક્ષ્મીને સન્માર્ગે વાપરવાનો અમુલ્ય અવસર
| સહર્ષ જણાવવાનું કે સૌરાષ્ટ્ર કેસરી પૂmoભ૦શ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મહારાજની શુભ પ્રેરણા અને આશિષથી “મૃતધામ” સંસ્થા સાકાર પામેલ છે. જે અમદાવાદ શહેરથી ૬ કી.મી. દૂર ગાંધીનગર હાઈવે રોડ, થલતેજ, ચાર રસ્તા પાસે આવે છે. પૂજ્યશ્રીના શિષ્યરત્ન સારી સારી મથુરા તા. ૫.પૂપંન્યાસ પ્રવર શ્રી યશોવિજ્યજી મ. સા. ની નિશ્રામાં સંસ્થા ના દરેક કાર્યો ચાલી રહ્યા છે. | | પૂજ્યશ્રીના અંતરમાં વર્ષોથી ભાવના હતી કે જિનશાસનને પામેલા બાળકમાં વ્યવહારિક જ્ઞાન સાથે સમ્યગજ્ઞાનનું સિંચન પણ વં જોઈએ. આ માટે તેમણે ઉપરોક્ત જૈન વિદ્યાપીઠનું નિર્માણ કર્યું. તે માટે ચાર (બત્રીસ એારડા)માં ૧નું વિદ્યાર્થીગૃહ હોસ્ટ નું મકાન પણ તૈયાર થયું છે. અહીં લગભગ ૨૦૦ જૈન વિદ્યાર્થીઓને સમાવેશ કરવાની ધારણા છે. તેમના રહેવા, ખાધા ખોરાકી, અભ્યાસ, કુલબસ, ધાર્મીક શિક્ષણ મેડીકલ નિભાવ વગેરેને સંપૂર્ણ ખર્ચ સંસ્થા કરશે. ઉપરાંત જૈન સાહિ'ત્યની વિશિષ્ટ લાયબ્રેરી પણ સાથે ઉભી કરવાની ભાવના છે. આમ બાળકને સંપુર્ણ રીતે વિના મુલે ભણાવવાનો ઉદ્દેશ છે. - I સાથે જ ભવ્ય જિનમંદિર, ગુરુમંદિર, ભોજનશાળા, ધર્મશાળા, ઉપાશ્રય વગેરે પણ તૈયાર થઈ ગયા છે. આ ઉપરાંત ખુરલી વિશાળ જગ્યામાં ઉદ્યાન પણ તૈયાર કરવામાં આવશે, આપશ્રીને પ્રત્યક્ષ આ સંસ્થા જોવાનું આમંત્રણ છે. જે જોઈને આપને સાનંદ સંતોષ થશે. આશા છે ભવિષ્યમાં મુક્તિધામ એક જ્ઞાન અને ધર્મનું તીર્થ બની રહેશે.
-: આજનના મુખ્ય હેતુઓ જ્ઞાનદાન-ટીકીટ ને ડ્રો :-- (અ) ગઝન કુટુંબમાં જૈન ધર્મના સંરકાર સિંચવા તેમજ ધર્મક્રિયાઓની આરાધના આચાર સંહિતા અને શારુ પરંપરા મુજબ
થાય તે માટે વિદ્યાથીઓ તૈયાર કરવા.
વિદ્યાર્થીઓને સુંદર ધાર્મિક વાતાવરણમાં એસ. એસ. સી. સુધીના અભ્યાસની સગવડ આપવી. (ક) વિદ્યાર્થીઓ જ્યાં સ્થિર થાય ત્યાં જૈન ધર્મને પ્રચાર અને સંસ્કાર સિંચન કરે તે રીતે તેમને ટ્રેઈનીંગ આપવી. ધર્મના
પ્રસારથે પરદેશ જવા માટેની ઉત્તમ ટ્રેઈનીંગ પણ આપવાના પ્રયત્ન થશે..
આપશ્રી આ જ્ઞાનદાનને નીચેની યેજનામાંથી ભાગ લઈ શકશે. રૂ. ૧૫,૦૦૦/- વિદ્યાપીઠમાં કાયમી એક વિદ્યાર્થીને ભણાવના સહાયક તરીકે, રૂા. ૨,૫૦૦/- એક વર્ષના વિદ્યાર્થીને સહાય થવાના ખર્ચના, રૂા. ૧,૧૧૧/- વિદ્યાર્થી માટે પલંગ, રૂા. ૫/- ટેબલ ખુરશીના.
આ કાર્ય માટે સગવડો ઉભી કરવા તેમજ આગળ ધપાવવા એક ભંડોળ ઉભું કરવાનું છે. તે માટેના સંસ્થાના મકાનનું ઉદઘાટી વિધી પણ બાકી છે. આ ભાળ માટે રૂા. ૧૦૦૦/- (અંકે રૂપિયા એક હજાર પુરા)ની ડોનેશનની ટીકીટ રાખી છે. તેમજ આ ટ્રસ્ટ રજીસ્ટર્ડ છે. આ ટીકીટોનું વેચાણ પુરૂં થયે તેને ડ્રો કરવામાં આવશે. જે નીચે મુજબ લાભ મળશે, ૧) રથમ ટીકીટના ભાગ્યશાળીનું નામ વિદ્યાપીઠના વિદ્યાર્થીગૃહના મુખ્ય દ્વાર પર આરસમાં કેતરવામાં આવશે. (૨) જે લકી નંબર આવે તેનું નામ “આરામગૃહના હાલ ઉપર લખાશે.” ) જે લકી નંબર આવે તેનું નામ “આરામહના હેલની અંદર લખાશે.”
બાકી સવેના નામ ગ્રુપમાં આરસમાં થગ્ય જગ્યાએ કેતરાશે. ખરેખર આવા મહાન વિદ્યાદાન તેમજ જૈન ધર્મના શિક્ષણનના આ પથ્ય કાર્યમાં આપ નિ:સંકેચ આપનું યોગદાન નેધાવશો, આ કામ સત્વરે પૂર્ણ કરવાનું છે તેથી આપના ત્વરીત સહકારની અપેક્ષા છે. આભાર
T લિ : શ્રી મુક્તિ કમલ-કેશર ચંદ્રસૂરીશ્વરજી જૈન વિદ્યાપીઠ ટ્રસ્ટના ટ્રસ્ટીગણના જયજિનેન્દ્ર જયંતીલાલ એમ. બગડીયા, - નવીનચંદ્ર બી, દીરા,
ટોકરશી દામજી શાહ 3. ભગવતી ટેક્ષટાઈલ
૭, રાજેન્દ્રવિલાસ, દોલતનગર ૩, દલાલ કેટેઝ, સેવારામ લલવાણી રોડ, પી શકુવા, અમદાવાદ-૧
રેઠ નં. ૭, બોરીવલી (પુર્વ) મુંબઈ-૬૬ મુલુન્ડ (વે) મુંબઈ-૮૦