________________
તા. ૨-૩-૧૯
- પાલીતાણામાં પેાતાના દાદા ગુરુદેવ પુ॰ આચાર્ય દેવશ્રી ચંદ્રસાગરીશ્વરજી મ. ગુરુદેવ પુ॰ ગણિ શ્રી ધસાગરજી મ॰ આદિ શાળ મુનિ પરિવાર પ્રાય. ખુશાલભવનમાં બિરાજમાન હતા. અનેક પુ॰ મુનિવરાએ લીધેલા વરસીતપના પારણાના અવસર તા.
તે સમયે ગુરુદેવશ્રીને યાત્રાના વિશેષ લાભ રહેતા રાજ યાત્રા કરવા જતા અને તે ય મા યાત્રાના ઉદ્દેશથી નહિ, યાત્રાની સાથે સ છે ગિરિરાજની ઝીણામાંણી માહિતી મેળવવાની પુરી વૃત્તિ; એ અરસામાં ગિરિરાજની ઘણી ઘણી અપ્રગટ માહિતી પુજ્યશ્રીએ મેળવી હતી.
શાશમાં આવતા વર્ણના કે આટલા ક્રેડ મુનિવરોએ ગિરિરાજ પર ચામાસુ કરેલું, આવડી મોટી સખ્યામાં મુનિવરે ગિરિરાજ પર સિદ્ધિને વર્યાં આ બધું શકય શી રીતે? આવી શકાઓને પોતે સ‘શાધન દ્વારા નિર્મૂળ બનાવી દીધી હતી અને શાસ્ત્રીય ચના પ્રતિ અસદિગ્ધતા પ્રતિપાદિત કરી હતી. આ સ્થિરતા દરમ્યાન એકઢી' ખપેરે પુ॰ દાદાગુરુદેવશ્રીએ પુ॰ ગુરુદેવને પોતાની પાસે ખેલાવ્યા અને હેતભરી વાણીમાં કહ્યું, << વાય! તુ તા ખૂબ ભણ્યા છે અને આગમમાંય હમણાં હમણાં સારું ખેડાણ કર્યુ છે. તે આસ્વાદ આ આપણા સાધુ આને ય ચખાડને ? બધા સાધુઓની ઈચ્છા છે. કે મહાનિશીથ સૂત્ર સાંળવુ છે, તેા તું એની વાચના ન આપે ?
|
“
મહા શીથ એટલે તે ભારે કપરું સૂત્ર! અપવાદ અને ઉત્સ`માનની અતિ ક્લિષ્ટ અને ઝીણી ઝીણી વાતે એમાં આવે એની ભાવના દેવાની વાત કરી એથીગુરુદેવશ્રી સસ્હેજ વિચારમાં પડી ગયા. એમને જોઈ પુજ્યશ્રીએ ફરી જણાવ્યુ` !
અભય! વિચાર શુ” કરે છે? આવતી કાલથી બારે તારે એક કલાક વાન આપવાની છે. હું પણ એમાં બેઠાશ. મજૂર છે ને? - ‘સાહેબજી! મારી તે શી હેસિયત વાચના દેવાની; કિન્તુ, આપશ્રીની મહેર કૃપાથી હેસિયત . મળશે જ. એ જ ભરેસે આપશ્રીના આદેશને શિરોધાય કરું છુ./ તહત્તિ કરું છું.
અને બીજા દિવસે પુ॰ દાદ્દાગુરુદેવને વંદન કરી વાસક્ષેપ કરાવી મહાનિશીથ પર વાચના શરુ થઇ, પોતાનાથી ઘણા મોટા વડીલાએ વાચનામાં બિરાજમાન હતા. સોના ય સાચવી અને અદબ જાળની શુરુદેવશ્રી વાચના કરવા લાગ્યા. માંગલિક થયુ` કે વાચના આ ભાય. ઘણા પુજ્યે પુસ્તકના પાનાં હાથમાં લઇ બેસેલા.
પણ ડીવાર થઇ અને પુજ્યશ્રીની વાચનની ઝડપ એટલી બધી વધી ગઇ કે સાંભળનારા મુનિવરેએ કહ્યું. ‘ભાઇ જરા ધીમે; તમેા વાંચીને જેટલી સ્પીડમાં એલી શકે છે. એટલી સ્પીડમાં તા અમે વાંચી ચે શક્તા નથી એટલે જરા ધીરે ધીરે !’
ત્યાં ગુકુંદેવશ્રીએ જણાવ્યુ` હશે ત્યાં હું ધીમે વાંચીશ અને સ્પીઢથી જ વાંચીશ.'
ત્યાં
[જૈન
જુમ્મા, જયાં ધીમે વાંચવાનુ જ્યાં જલદી વાંચવાનુ` હશે
અને વાચના આગળ ચાલી. એમાં એવ, સુંદર સમજૂતી દર્શાવી કે સાંભળનારા સૌ છફ્ થઈ ગયા... વા ુ આ તેા જ્ઞાનની ની જ ખળખળ વહી રહી છે.
- કલાક ત્યાં પુરા થયે ખબર ન પડી. વાચના પુરી થતાં દાદા ગુરુદેવશ્રીએ ગુરુદેવશ્રીની પીઠ થામડીને શાબાશી દીધી.
એ દી' સાંજે પાણી ચૂકવવાના સમયે સાધુએ મડલાકારે બેઠેલા ત્યારે અમુક સાધુઓએ પુછ્યુ.
‘અભયસાગરજી ! આજે વાચનામાં જ્યારે અમે તમને કહ્યુ કે ધીમે વાંચા ત્યારે તમે કહ્યુ કે “ધીમે વાંચવા જેવુ હશે ત્યાં ધીમે વાંચીશ' પણ આનેા મતલબ શુ ? એ કંઇ અમને સમ જાણ નહિ ?
ત્યારે ગુરુદેવશ્રીએ અતિ વિનમ્રતાએ જણુાવ્યું કે આ ગ્રંથ અતિગ’ભીર ગ્રંથ છે. એ ગ્રંથની બધી જ વાતા બધાને કે જાહેરમાં કહેવાય નહિ. કેટલીક એવી વાત આવે છે કે જે બધાને જણાવાય કે સમાવાય નહિ. એટલે એવી વાતા જ્યાં આવતી ત્યાં હું જલદીથી વાંચી જતા અને બડી ધીમે વાંચતા હતા. આ પાછળ મારે બીજો ઈ આશય ન હતા.”
ગુરુદેવશ્રીના આ જવાબ સાંભળી સૌ આશ્ચય પામી ગયા વાહ! ૨૨ વર્ષની આ ઉંમરે કેવા શાસ્ત્રાભ્યાસ અને સાથે કેવી ગંભીરતા! ખરેખર શાસનનું આ રત્ન જબ્બર પાણીદાર નીકળશે એમ હાજર રહેલા ખુગાઁ એટલી ઊઠયા.
|
પેાતાના દાદાગુરુદેવ અને ડીલાને પણ ચિ ંતા કરી દે એવી આગમજ્ઞતા ગુરુદેવશ્રીએ ત્યારે ઉપલબ્ધ કરી હતી (ક્રમશઃ)
* વિરાગના દણુમાં
શ્રી આગમાધ્ધારક પ્રતિષ્ઠાનના પ્રકાશને અદ્યાન્વિકા નાખ્યાન સંસ્કૃત * અષ્ટાન્ડિંકા વ્યાખ્યાન વીર. અચલકુમાર उजला सूरज યુષજા પ્રક્ષાણ (હિંથી) વમાત કુમારપાલ (દિલી) * કયુકર ભક્તિ કરું? ગાવુ? તારા ગીત * પ્રાણ જાય અરુ વચન ન જાઈ * પૂજ્ય ગુરુદેવ શ્રી સુવાકયાના સુંદર પર્દા આના સેટ * નવકારના ધ્યાન માટેના સુ ંદર નાના પટો,
રૂપિયા ૫૦૧/- ભરી આપ પણ પ્રતિષ્ઠાનના દસ્ય બની જાય અને ઘરે બેઠા પુસ્તકા પ્રાપ્ત કરો...
શ્રી આગમાદ્ધારકપ્રતિષ્ઠા
(જિ. વડાદરા-ગુજરાત) મુ. પા. છાણી—: ૯૧ ૭૪૦
પૂજ્ય ગણિવર્ય શ્રી જીનચંદ્રસાગરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી કૈલાસનગર જૈન સંધ, મજુરાગેટ, સુરત-૨