________________
તા ૨૨-૧૦
આપણું પરમ કર્તવ્ય સાઘર્મિક-વાત્સલ્ય
લેખક સાહિત્ય વારિધિ શતઃવધાની પંડિત શ્રી ધીરજલાલ ટાકરશી શાહ (પ્રેષક ; “મહાન દશિશુ”)
by dot]
{ ૪૭
6
વત'માન સમયમાં જો કાષ્ઠ પુન્યનું કાર્ય કરવા જેવુ ને ફરરૂપ હોય તે તે સાધર્મિક-વાત્સલ્ય અટલે કે આપણા સ્વામી ભાઇઓની ઉત્થાન માટેની પ્રવૃત્તિ, તેને માટે પાંચ વર્ષ જો પૂજ્ય શ્રમણ-શ્રમણી ભગવના તથા આગેવાના યાન આપે તે ભગવાન મહાવીરના શાસનના સૂર્યોદય થતાં વાર નહિ લાગે. આ સામિ કન્યાત્સલ્ય અંગે આપણા સ્વ. સિદ્ધ હસ્તક લેખક—પતિ શ્રી ધીરજલાલ ટોકરશી શાહની સચાઢ સમજુતી આપતી આ લેખમાળા દરેકને ઉપયાગી હાઈ અત્રે આપી રહેલ છીએ. આ સામિકતા અંગે પૂજ્ય ગુરુદેવે વ્યાખ્યાન આદીમ વિશેષ મહત્વ આપે દરેક સંઘમાં ને તીર્થોમાં સાધકને કામે રાખે, તેમજ વ્યવસાય ઉદ્યોગ કે રાજકીય ક્ષેત્રમાં સામિ`ક ભાઇને માટે પ્રયત્ન કરે......(લેખાંક–૫) —તંત્રી : મહેન્દ્રાબચંદ ૮. સાધર્મિક-વાત્સલ્યના ર્વાિધ
હવે સાધર્મિક-વાત્સલ્યના વિધિ શા ? તે જણુાવીશું તે અને ઉપદેશ કપ્રુવલ્લીમાં કહ્યુ છે કે કેટલાક શ્રાવકે પાંચ અણુવ્રત: વાળા હે:ય છે. કેટલાક સામાયિકવ્રતમાં ઉદ્યમવંત હોય છે, કેટલાક જૈનપુજા કરનારા હેાય છે, પ્રતિક્રમણ કરનારા હોય છે, કેટલાક બ્રહ્મચર્ય ને પાળનારા હાય છે.કેટલાક સચિત્તના ત્યાગી હાય છે, કેટલા ? દરાજ એકાસણું કરનારા હાય છે, કેટલાક સમક્તિ વડે હૃદ ને શેશભાવનારા હોય છે, કેટલાક વિવેકી હાય છે, કેટલાક આર ભના ત્યાગ કરનારા હોય છે અને કેટલાક તીથ યાત્રા કરનાર હાય છે. આવી રીતે પૃથ્વી પર અનેક પ્રકારનાં પુણ્યકાર્ય કરનારા જે શ્રાવકા હાય તેમનું વાત્સલ્ય વિવેકી નાએ કરવુ ઉચિત છે. અહીં એટલી સ્પષ્ટતા કરી દઈ એ કે જે રાજ નમસ્કારમંત્રને ગણનારા છે, તે પણ પુણ્યકા કરનારા છે, એટલે તેના સમાવેશ પણ પુણ્ય કરનારા શ્રાવકામાં જ થાય છે.
સજ્જનાએ સન્માનપુણ્વક શ્રાદ્ધજનાને (શ્રાવકોને ) સાકાર, ખારેક, ધરાખ, ટાપરાં વગેરે તથા અનેક પ્રકારનાં પકવાના, ઘણાં ઘીાળાં અને, સૌગધિક તામૂલ અને કસ્તૂરી વગેરે ઉત્તમ વસ્તુઓ આપવાવડે તેમની ભક્તિ કરવી, તેમજ જળ, દૂધ વગેરેનું પાન કરાવીને અને વિચિત્ર પ્રકારનાં અનેક દેશમાં ઉત્પન્ન થતાં વગ્યા, મુદ્રા, તિલક વગેરે અલકારે આપીને તેમનુ' વાત્સલ્ય કરવું ા કથનનુ તાત્પર્ય એ છે કે દેશ અને કાલ પરત્વે જે જમણુ વગેરે ઉત્તમ ગણાતાં હેાય તેના વડે સામિકાનુ... વાત્સલ્ય કરવું.
|
ઘરનાં આંગણામાં આવેલા સાધર્મિકને જોઇ જેનાં હૃદયમાં હર્ષી થતા નથી, તે પુરુષ સમક્તિવંત છે કે નહિ ? તેના જ સદેહ છે.' એમ શ્રી જિનશાસનમાં કહ્યુ છે. સાધર્મિકનું વાત્સલ્ય થતું જોઈ ને મિથ્યાષ્ટિ પણ જિનધની
પ્રશમા કરે છે, અને તેથી
તે સુલભઐધિ થાય છે.
મેક્ષફળની ઈચ્છાવાળા સજ્જને એ પેાતાના દ્રવ્યને અનુસારે શ્રાવ્કને દરેક માસે અથવા દરેક વર્ષ કઈક પણ ભક્તિરૂપે આપવું જેઇએ. જે હર્ષોંથી સાધર્મિકજનાનુ વાત્સા કરે છે, તેઓની લક્ષ્મી સકળ છે અને તેઓનુ ફળ ઉજજવલ છે.
અહી' તેમણે પ’ગ્રાયણ નામના શ્રેષ્ઠીની ઐતિહાસિક કથા આપેલી છે, તે જાણવા યાગ્ય હોવાથી ભાષાના ચેડા કે કાર સાથે રજૂ કરીએ છીએ, ૫ચાયણ કોષીની કથા
પૃથ્વીરૂપી સ્રીના મસ્તક પર મુગટ સમાન અમદાવામ નામનાં ઉત્તમ નગરમાં કુતુબુદ્દીન નામના સુલતાન સમગ્ર ગુજરાત દેશનુ એક છત્રવાળું રાજ્ય કરતા હતા. તેનાં નામથી કુસણી નામનુ નાણું ચાલતું હતું.
તે નગરમાં પ્રાગ્ગાટ વશમાં મુગટ સમાન મહિરાજ નામે શ્રેણી રહેતા હતા. તે વારવાર શ્રી શત્રુંજય વગેરે તીર્થોની યાત્રા કરતા હતા અને સંઘના અધિપતિ થઈ પુણ્યશાલ બન્યા હતા. તેણે અતુલ લક્ષ્મીનુ દાન કરી ઉજ્જવલ યશ મેળવ્યો હતા. તે પેાતાની લક્ષ્મીને સફળ કરવા માટે દર વર્ષે સાતઆઠ હજાર સાધનકાને ભોજન કરાવતા હતે. તે નિરંતર સાત ક્ષેત્રમાં પેાતાનાં ધનરૂપી બીજના સમૂહ વાવતા હતા તથા તેનુ હૃદય જિનાગમાનાં વચનરૂપી ખાણુથી નિધાયેલ હતું.
તે શ્રેષ્ઠીને રામી નામની ભાર્યા હતા તેની બુદ્ધિ ધર્મથી વાસિત હતી. તેનું હસ્તરૂપી કલ્પવૃક્ષ લેાકેાના વાંછિતને પૂ કરતું હતુ તથા તેણે તપવડે સૂકાઈ ગયેલાં મુનિરૂપી વૃક્ષાને મેઘમાળાની જેમ ધૃતરૂપી જળની વૃષ્ટિથી નવપલ્લવિત કર્યા હતા. મુક્તિમાં જેમ મેાતી ઉત્પન્ન થાય. તેમ તેને જાગા, સુર અને પંચાયણ નામના ત્રણ પુત્રા થયા હતા.
તે ત્રણે પુત્રા પેાતાના વશમાં ધ્વજ સમાન, ગુણુના સાજન