________________
તા. ૬-૪-૧૯૯૦
જનJ 密密密球盛密密密密密密密密密密密密密密密密窗密藏密密密:密密密密密密密窗密密密密窗密密窗
| શ્રી અમીઝરા વાસુપૂજ્ય સ્વામીને નમો નમો નમ: શ્રી ગુરુ નેમિસૂરિ કે ચપુર્વ અવસર... SN સુરેન્દ્રનગર મધ્યે અમૂલ્ય અવસર...
શ્રી અમીઝરા વાસુ પુજ્ય સ્વામી જિન પ્રાસાદના શતાબ્દિ વર્ષના ઉદ્યાપન પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સાહેબ ચાદિની પાવન નિશ્રામાં ઉજવાતારે અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ
* પાવન નિશ્રા ૯ | સંવત ૨૦૪૬ના ચાતુર્માસ દરમ્યાન અંજનશલાકા અને પ્રતિષ્ઠા સહ
શતાબ્દિ વર્ષના ઉદ્યાપન મહત્સવમાં શુભ નિશ્રા ક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સાહેબ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય અશચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્, વિજય જયચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબ. - પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી દાનવિજયજી મ. સાહેબ આદી મુનીભગવંતો. આયોજs: શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપુજક
તપગચ્છ સંઘ, સુરેન્દ્રનગર પર મહોત્સવ પ્રારંભ : શ્રાવણ સુદી પહેલી સાતમ શનીવાર તા. ૨૮-૭-૯૦ - અંજનશલાકા શ્રાવણ સુદી ૧૭ શનીવાર તા. ૪-૮-૯૦ - પ્રતિષ્ઠા શ્રાવણ સુદી ૧૪ રવીવાર તા. ૫-૮ ૯૦ 1 સાલગિરિ શ્રાવણ વદ ૧ ને મંગલવાર તા. ૭-૮-૯૦
નોધ : જેઓએ અંજનશલાકા પ્રતિમાજી ભરાવવાની ભાવના હોય તેઓએ અષાઢ સુદ ૧થી
અષાઢ વદ ૦)) સુધીમાં પ્રતિમા મોકલી આપવા સંપર્ક સાધવા વિનંતી છે. શેઠ આણંદજી કલ્યાણજીની જૈન પેઢી, મુનિ થોભણ માર્ગ, અમીઝરા ચોક, સુરેન્દ્રનગર