SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શ્ર મ ણ ભ ગ વા ન મહાવીર પરમાત્મા ના પચીસમા નિર્વાણ કલ્યાણક મહત્સવ વર્ષમાં એક વિશિષ્ટ આયોજન - , શ્રી ગષભદેવ (આદીશ્વર) ની નવ ફૂટ ઊંચી પ્રતિમા કાર્યોત્સર્ગ મુદ્રા-ખગાસન થિત. ચોવીસ તીર્થંકરની પ્રતિમાઓ સાથે જ જET SERIES મુંબઈ-ઘાટકોપરમાં આવેલા દયા હોસ્પિટલના પ્રાંગણમાં, શ્રી પાનાથ પ્રાસાદ, તાજેતરમાં શ્રી પાર્શ્વનાથ પ્રલ જીના ૨૭ ફૂટના (પરિકર સાથે ૪૧ કુ ના ) ભવ્ય પ્રતિમાજી તેમ જ અન્ય જનબિઓની અંજનશલાકા પૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે. શ્રી પાર્શ્વનાથ ભુની પ્રતિમાજીના મૂળ આયોજનમાં પહેલ આ શ્રી શેષભદેવ ભગવાનની પ્રતિમ આનું આલેખન કરવામાં આવ્યું હતું. : - : પ્રેરક પૂ. આચાર્યશ્રી વિજયપ્રતાપસૂરિજી મ. પૂ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી મ. : સંયોજક : પૂ. મુનિશ્રી યશોવિજયજી મ. .: ચિત્રકારઃ શ્રી ગોકુલદાસભાઈ કાપડિયા - સાપ્તાહિક પ્રતિ
SR No.537872
Book TitleJain 1975 Book 72
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1975
Total Pages392
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy