________________
શ્રી રાયપસેક્શીયસૂત્રની ૮૪મી `ડિકામાં, ખત્રીસમા નાટકમાં શ્રમણુ ભગવાન મહાવીર પરમાત્માના
જીવનની ઘટનાઓ રજૂ કરવામાં આવી છે, જેવી કે
શ્રી રાયપસેણીય સુત્ર, શ્રી નિરયાવલી સુત્ર,
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર, શ્રી નન્દી સુત્ર તથા શ્રી કલ્પસુત્ર અને તેની ટીકાએ
(લેખાંક-૬ )
ભગવાનના ચા
લેખક પૂ॰ ઉ૦ શ્રી હેમચ`દ્રવિજયજીના શિષ્ય પૂર્વ મુનિરાજ શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ
ચરમપૂર્વ મનુષ્યભવ, ચરમુચ્યવન ગર્ભ સ’હરણુ, જન્મ-૨ાભિષેક, ચરમબાલભા ચરમયૌવન, ચરમ કામભોગ, ચરમદીક્ષામહે ત્સવ, ચરમ તપચરણ ચરમદેવળજ્ઞાનાત્પત્તિ, યરમતી પ્રવર્તન, ચરમ પરિનિર્વાણ, આ ઘટના અભિનપૂર્વક રજૂ કરવામાં આવી છે.
ત્ય ૨પછી ત્રીજા ઉપાંગ શ્રી નિયાવલીસૂત્રમાં, | મહાવીર ભગવાનના યુગમાં મહારાજા કાણિક અને ચેટકરાત વચ્ચે થયેલુ સૌથી માટા યુદ્ધનું ઐતિહાસિક કરી શકાય એવુ વન આપવામાં આવ્યુ છે.
અ સૂત્ર પછી મહાવીર ભગવાનના જીવનની ઘટના દર્શાવત સુત્રામાં શ્રી ઉત્તરાધ્યયનસુત્ર નજર સામે આવે . તેમાં પેલે। દેશી-ગૌત્તમ મહારાજ વચ્ચે થયેલ સચેલક અને અચેલક ધર્મના માઁ સમજાવતા પ્રસિદ્ધ
સવાદ આપવામાં આવ્યા છે. કૈશી મહારાજ ભગવાન પાશ્વત થની પરમ્પરાના આચાય છે. પણ ગૌતમ મહારાજ સાથે પ્રશ્નાત્તર થયા બાદ, સરળ પરિણામી અને કાત્યના ચાહક શી મહારાજ ચાર મહાવ્રતવાળી | પાર્શ્વનાથ ભગવાનની પરપરાના ત્યાગ કરી મહાવીર | ભગવાનની પરપરાના સ્વીકાર કરે છે. ઉપરાંત, ઉત્તરા ધ્યયન સુત્રમાં મહાવીર ભગવાનનાં વચનામૃતના તા જાણે 'નહાસાગર રેલાયા છે. સમય શૈથિમ ! મા વનયન” એ પરમાત્માનુ` "કશાળી પ્રસિદ્ધ વચન આ ” સુત્રના દશમા અધ્યયનમાં આવે છે. અને આ આખા ગ્રંથ ભગવાન મહાવીર પરમાત્માના ઉપદેશના ચરમ અને પરમ પ્રાસાદ સમે છે.
g
પછી શ્રી નંદીસુત્ર આવે છે. તેમાંની ગ્રંથના મંગલાચરણ રૂપે “નયરૂ નળનીવને’િ પદ્મથી શરૂ થતી લલિત સ્તુતિ પ્રસન્નગંભીર ભાવાથી ભરેલી છે; અને ઘણા ખરા મુનિમહારાજો વ્યાખ્યાનના મોંગલાચરણમાં તે ખેલે છે.
હવે આપણે આગમસાહિત્ય પૈકીના ગ્ર'થ પવિત્ર શ્રી કલ્પસૂત્રને ભગવાનના ચરિત્રની સામગ્રીની દૃષ્ટિએ જોઈએ. તેમાં ભગવાનનુ`
આ દ્વિવ્ય નાટકમાં / સળ*ગ ચરિત્ર, મધ્યમવાચના અને વિસ્તૃતવાચનાથી, આપવામાં આવ્યુ છે. આ ધર્મગ્રંથ આપણે ત્યાં ત્રણ નામથી પ્રસિદ્ધ છે: ૧. દશાશ્રુતસ્કંધ; ૨. પોસવણાકમ્પ; અને ૩. કલ્પસૂત્ર, શ્રી આચારાંગ સૂત્રના ખીજા શ્રુતસ્કંધમાં ભગવાનનું જીવનવૃત્તાંત જે રીતે માપવામાં આવ્યું છે, તેનાથી પણ વિસ્તારવાળું જીવનવૃત્ત આ ગ્રંથમાં આપવામાં આવ્યુ છે. એની ખીજી વિશેષતા એ છે કે, શ્રી આચારાંગસુત્રમાં કેવળ મહાવીર ભગવાનના જીવનની જ ઘટનાઓ આપી છે, જ્યારે શ્રી કલ્પસુત્રમાં મહાવીર ભગવાનનું અને તે સિવાયના આ અવસર્પિણીના ત્રેવીસ તીર્થંકરાનાં પણ ચિત્રા આપવામાં આવ્યાં છે. દર વર્ષે નિશ્ચિત કરેલ દિવસામાં, દરેક દિવસ માટે નિયત કરેલા ભાગ અવશ્ય વાંચી-સાંભળીને એક વાર આખું કલ્પસુત્ર વાંચી સાંભળી જવું જોઇએ એવા ઉપકારક નિયમ કરવામાં | આવ્યા છે. તેના શબ્દે પવિત્ર અને મૉંગલમય છે, અને તેનું ખેડાણુ પશુ સારાં પ્રમાણમાં થયું છે. તે કલ્પસૂત્ર ઉપર કેટકેટલી ટીકાઓ લખાઈ હશે ! આજે પશુ એની દસ ઉપરાંત ટીકાએ તે મળે જ છે. તે પૈકીની એક ધમ કિરણાવલી” નામની એક ટીકા તા એક કાળે ખૂબ વંચાતી હતી, પણ અત્યારે તે શ્રી વિનય( પેજ ૬૧ ઉપર જુઓ)
સાપ્તાહિક પૂર્તિ
પ