________________
કરુણાસાગર ભગવાનને થયું કે આવા ધુતારાથી કેને બચાવી લેવા ઘટે. ભગવાન તે મહા તપસ્વી અને યુગના સાચા સાધકઃ વાત વાતમાં તનનાં અને મનનાં દુઃખ પારખી લે અને અંતરના ભેદને પામી જાય. એમણે તે લેકેના સંકટને જાણી જાણીને એમાંથી બચવાના ઉપાયો બતાવવા માંડયા. આમાં એમને તે ન સ્વાર્થને મેહ કે ન નામનાની કામના; કેવળ લેકેનું ભલું કરવાની જ ભાવના. પછી એમાં સફળતા કેમ ન મળે? જોત જોતામાં મહાવીરની કીતિ ગામ -પરગામમાં ફેલાઈ ગઈ અને એમની પાસે લેકે ટોળે વળવા લાગ્યા. બાપડા અચ્છેદકના પીતા ધંધામાં ઓટ આવવા લાગી ! દુનિયા તે પાણીના પ્રવાહ જેવી, ઢાળ જુએ એ તરફ દડવા લાગે, એને માર્ગ બદલતા વાર નહીં !
અછંદક ખરેખરો મૂંઝાઈ ગયો. એને તે શેરને માથે સવાશેર મળ્યા જેવું થયું કે હવે શું કરવું અને પોતાનું કામ કેવી રીતે ચાલુ રાખવું ? ધીરે ધીરે લેકે અચ્છેદકના અઘેરી જેવા આચારેથી જાણકાર થઈ ગયા. એમના મનમાં એના માટે ધિક્કારની લાગણી વહેવા લાગી. બિચારો અછંદક!
અચ્છેદકે જોયું કે આમાં કંઈક ઈલાજ કર્યા વગર નહીં ચાલે. અને એ ધીઠો થઈને પહે મહાવીરની પાસે જઈને એ મહાવીરને કહેઃ તમે તે સાચા ચમત્કારી ગી છે. તમે જ્યાં જશે ત્યાં તમને જશ મળશે અને તમે સફળ થશે. અહીં રહીને મારા ધંધાને તેડી પાડવાથી તમને શું લાભ? કહો તે મારી કમાણીમાંથી તમને ભાગ આપવા પણ હું તૈયાર છું. પણ મને મારી રીતે મારાં કામ કરવા દ્યો! - ભગવાન તે દેરંગી દુનિયાના ભાવો અને લેશિયા-પુતારાના આચરણના જાકાર હતા. તેઓ અછંદકની નકલી લાચારીને નીરખીને મનમાં જાણે હસી રહ્યા.
પ્રભુએ અચ્છેદકને તે કશે જવાબ ન આપે-પાપાચારીઓ સાથે તે ન બેથા જ સારા ! પણ જ્ઞાની પ્રભુએ પળવારમાં લાભાલાભને વિચાર કરી લીધું. એમણે વિચાર્યું": સાવકનું સાચું અને પહેલું કામ તે પોતાની જાતને સુધારવાનું અને પિતાના આત્માને ઉદ્ધાર કરવા નું. પોતાના આત્માને સુધાર્યા વગર જગતને સુધારવાના મેહમાં પડીએ તે બેય એવાને વખત આવે. આવા ચમત્કારોને સુંવાળા અને લેભામણો માર્ગ તે સાધકને નીચે જ પાડી દે. સર્યું આવા ચમત્કારોથી. અને ભગવાન અન્યત્ર વિહરી ગયા.
નામના, કીતિ અને ચમત્કારની મેહ જાળમાં ન ફસાવું એ જ સાચે, મેટો અને ચમત્કારેય ચમત્કાર છે. પ્રભુ એવા મહાચમત્કારી હતા.
તે દિવસે દુનિયા સમજી કે ચમત્કાર કરે તે યેગી નહીં અને સાચા ગી હોય તે ચમત્કાર કરે નહીં. અમરનાથ ન
| વીરજિન-સ્તુતિ | અનુપ શાશ્વત મુક્તિપુરીશ્વમ ચરણપદ્મમશેષ ગુણાન્વિતમ્ |
| સકલસાર ગુણોઘનિતનમ્ | પરમરામનિવાસ નિવાસિનમ
: રચયિતા : ચરમ તિર્થ પતિ પ્રણમામ્યહમ્ | બાબુલાલ મસનખલાલ શાહ | ચરમ તિર્થ પતિ ણમામ્યહમ /
રચિતમ
(કુતવિલખિતમ )
| નિબંધનાથ ને દ્રગણાતિમ
સાપ્તાહિક પૂર્તિ