________________
di
Pવાન મહાવીરતાપચીસરમાતિવણકાણક નિમિતે
છે
જ0.
'સાપ્તાહિક પૂતિ (
સંપાદક રતિલાલ દીપચંદ દેસાઈ પ્રેરકશ્રીજૈન શ્વેતાંબર વિફરન્સમુંબઈ.
'
RBI
થ મ કા ર નો ય ચ મ કા ર. મગધ નામનો દેશ છે. રાક નામનું ગામ છે. ગામમાં એક પાખંડી રહે છે. અજબ એની વાત છે અને ગજબ એનાં મિ છે. છે તે પાખંડી ધુતારે, પણ મેગીને દેખાવ કરવામાં પૂરે પાવર . એનું નામ અછંદક.
અચ્છેદકના નામે કંઈ કેવા કેવા ચમત્કારાની અદ્દભુત વાતે લેકમાં વહેતી : ઇ છે. અચ્છદકની પૂજા-ભકિત સેવા કરે એના મનના મારથ બધા ફળે. • તપુત્રિયાને પુત્ર મળે, નિર્ધાનિયા રમતવાતમાં ધન રળે અને દુઃખ-દીનતા તે
રે જ નાસે. અચ્છેદક રાજી થાય તે માંદા સાજા થઈ જાય, આંધળા દેખતા : ઈ જાય અને પાંગળા દોડવા લાગે. વાહ રે અચ્છેદક. અજબ તારી કરામત : અને ગજબ તારી નામના !
દુનિયા તે દુઃખ-દરિદ્રતા, રોગ-શેક અને લેભ-લાલચને ભંડાર. કેઈને ઈ દુઃખ સતાવતું હોય તે કોઇ લેભ-લાલચના કીચમાં ડૂળ્યા હોય. એવા વાય આવા ઢોંગીના બારે ટોળે-વળે, એને મે માંગ્યા દામ આપે અને એની (હવાહ કરે. જ્યાં આવી સ્વાર્થની ભાકત જાગી ત્યાં કેઈની પીઠ જેવાનું કેવું ? અચ્છેદક તે ન ખાવાનું ખાય, ન કરવા જેવાં ભૂંડા કામ કરે અને રાતભર તેશાચરની નીચે પાપાચારનું સેવન કરે. પણ ભકિતમાં અંધ લેકને એની લેશ પણ ખેવના જ નહીં.
પહેલું ચોમાસું પૂરું કરીને ભગવાન મહાવીર આ મેરાક ગામમાં પધાર્યા. મગવાને અચ્છેદકના ચમત્કારોની કંઈ કંઈ વાતે લોકમુખે સાંભળી, અને અચ્છેદકના કાળા કામ અને પાપાચરણ પણ ભગવાનથી છાના ન રહ્યાં.
- - - - 1
:*
*
પ્રભુ!આ વર્ષઅમાદવાળી :
*