SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ કામળીને વરસાદ -- પુજ્ય આચાર્ય મહારાજશ્રી આદિ તથા નૂતન પદસ્થ પુજ્યેાતે અલગ અલગ સધા તથા વ્યક્તિએ તરફથી કામળી વહેરાવવાના પ્રારંભ થતાં તેા જાણે કામળીએના વરસાદ જ વરસ્યા, સૌએ ઊછળતા ભકિત ભાવે પુજય મહારાજશ્રી પ્રત્યેને સદ્ભાવ વ્યકત કર્યા. માળારે પણ વિધાન -- | ઉપધાનતપ કરાવનાર શા જીવરાજજી રાજમલજી શહેડ તરફથી પધારેલા સૌ સામિ ક્રાની બુદી-સેવ અને મગથી ભિત કરવામાં આવી હતી. તેની તથા રરંગમ`ડપની વ્યવસ્થા ભાયખલા અને મઝગામના મડળા તેમજ ઉત્સાહી કાર્ય કર્તા ભાઈએ અને સાદડીનાં આત્મવલ્લલ સેવામડળે સારી રીતે કરી. | પદપ્રદાનનુ કાર્ય પુર્ણ થતાં જેની સૌ મત્યારસુધી માતુરતા પુર્વક રાહ જોઇ રહ્યા હતા તે માળારાપણનું નિધાન શરૂ થયુ. પાટાથી બનાવેલા ઊંચા સ્ટેજ ઉપર ઊભા રાખી માળારાપણુ કરવામાં આવતા સૌ સારી રીતે જોઈ શકતા હતા. પહેલી માળના ચડાવે શા ગણેશમલજી શેષમલજી ખાલીવાળા ખેલ્યા હતા. વ્યવસ્થાપુર્વક ૧૨૮ માળ પહેરાવવામાં આવી. લગ ભગ એક વાગે વિધિ પુર્ણ થયા સ્વામિવાત્સલ્ય - ઉપધાનતપના કાર્ય માં શા જીવરાજ જી તથા તેમના ધમ પત્ની ગજરાબેન ઉપરાંત તેમન સાળા દેવીચન્દજી, સરેમલજી, પુત્ર વિમલચંદ, ભત્રી જન ક્રાંતીલાલ, હુકમચન્હ તથા ઘીસુલાલ વગેરેએ ધડ઼ી સુન્દર સેવા બજાવી. શેઠ મેાતીશા રીલીજીયસ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સેક્રેટરી શ્રીયુત પડયાજી, મહેતાળ મેાહનલાલ તથા ભાગીલાલ વિગેરેએ પણ આ પ્રસગે સારી જહેમત ઊઠાવી હતી. | બહુ – પ્રભાવના – ઉપધાન તપની આરાધના કરનાર મારાદા પ્રભાવના કરવાની સામુદાયિક ટીપ ધણી સુન્દર થઈ. તેમાંથી કિંમતી ગરમ સાલ સૌને આપવામાં આવી, જુદી જુદી વ્યક્તિઓ તરફથી પણ અન્ય ૬૦ જેટલી પ્રભાવનાએ રૂા. ૧ થી રૂા. ૩૦ સુધીની કિંમતવાળી વસ્તુઓની કરવામાં આવી, પ્રભાવના વગેરેના કાય માં શા નરસિ’હાલ રખ ભાજી ખીવાણુદીવાળા તથા શા ભીકમચંદજી જય ચન્દ્રજીએ સારા ભેગ આપી સુદર લાભ લીધો. સુન્દર સેવા ................ આમ, ભાયખલાના માંગણે શાસનદેવના પસાયે ઉપધાનતપતા આ મહામ’ગલકારી પ્રસંગ ધણુા જ ઉલ્લાસથી નિવિઘ્નપણે રૂડી રીતે પરિપૂર્ણ થયા. | ૨૫૦૦મા નિર્વાણેાત્સવની ઉજવણી સામે કરાયેલી રીટ અરજી રદ થઇ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના ૨૫૦૦મા | નિર્વાણ કલ્યાણકના મહેાત્સવની ઉજવણીના ભારત સરકાર ઘડેલા એક વષઁના કાર્ય ક્રમની કાયદેસરતાને પડકારતી ચાર રીઢ અરજીએ થઈ હતી, જે દિલ્લી હાઈ કાટ કાઢી નાખી છે. દાદાને દર્શને પધારવા શ ંખેશ્વર જૈન ભેાજનશાળા આપને વિનંતિ કરે છે: જનશાળાના વાર્ષિક તૂટે મેઘવારીના કારણે રૂા. ૧૫૦૦૦૦] દોઢ લાખથી વધુ આવે છે, લગભગ અઢી લાખ પુન્યશાલી યાત્રીકા તી દર્શોનના લાભ લે છે, પૂજ્ય ત્યાગી ભગવંતે આ મહાતી'ના દશનના લાભ લે છે. છઠ્ઠું -અર્જુમના પારણાં, આયંબીલ તથા ઉકાળેલા મીઠા પાણીના સંસ્થા સારી રીતે લાભ લે છે. કોષ્ઠ સેવા, સ્વચ્છ તથા પૌષ્ટીક ખારાક અને ચતુર્વિધ સંધની ભકિત .એ અમારા પુન્યનું ભાથું છે..... ,સુદ્રક, પ્રકાશક, માલીક શેઠ ગુલાબચંદ દેવચ', મુદ્રણુસ્થાનઃ જૈન પ્રિન્ટરી પાનવાડી, ભાવનગર, ......
SR No.537872
Book TitleJain 1975 Book 72
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1975
Total Pages392
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy