________________
મહત્ત્વની, અગત્યની અને પર્યુષણ મહાપર્વની આરાધનાની પાયારૂપ બાબત તરફ લાગતાવળગતનું ધ્યાન દોરવું એ જ અમારી આ નોંધને હેતું છે. ત્યારે હવે એ મૂળ વાત જ ટૂંકમાં કરીએ. - શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ કલ્યાણકને ગયા વર્ષે પરીસ વર્ષ પૂરાં થયાં. કોઈક સારા પ્રસંગ કે કાર્યને ૨૫, ૫૦ કે ૧૦૦ વર્ષ પૂરાં થાયે તે તે અવસરને એક આનંદ અને ગૌરવને અવસર લેખીને એની સંગને અનુરૂપ નાની મોટી ઉજવણી કરવામાં આવે છે. આ દૃષ્ટિએ પરમામા મડાગીરદેવના પચીસ તેમાં નિર્વાણુ ય ણક વર્ષનો અવસર હતે; એટલે ભગવાન મહાવીરના સર્વકલ્યાણકારી જીવન અને કાર્ય તથા જૈન ધર્મના ગૌરવને અનુરૂપ આ પ્રસંગની વ્યાપક અને શાનદાર ઉજવણી કરવા ભાવના સમસ્ત જૈન સંધમાં-બધાય ફિરકાના જૈનસંઘમાં જાગી ઊઠે એ સ્વાભાવિક છે. અને તેથી આ અનોખો અને મહાન અવસર કેવળ જૈનસંઘના ધોરણે જ નહીં, પણ વ્યા પક જનસમુદાયનાં ધરણે, રાષ્ટ્રીય ધોરણે તેમ જ શક્ય હોય તેટલા પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય વેરણે પણ ઊજ. * વાય એ રીતે ઉચિત તેમ જ જરૂરી હતું
આ પ્રમાણે આ પ્રસંગની ઉજવણી કરીને જૈન ધર્મશાસનની પ્રભાવને કરવા માટે અને જૈન સંઘનું ગૌરવ વધારવા માટે દેશભરના બધાય ફિરકાના જૈન સંઘમાં ભાં ઉત્સાહ પ્રગટ હતો અને સૌ આ મહાન મર્ય માટે તન-મન ધનથી કામે લાગી ગયા હતા. દેશની કેન્દ્ર સરકાર તથા પ્રાદેશિક સરકારોએ પણ આ અવસરને પોતાપણાની મહેરછ ય મારી હતી. અને એ રીતે આ પ્રસંગને સમસ્ત પ્રજા એક પુણ્ય પ્રસંગ તરીકેનું સાધારણ ગૌરવ અને બહુમાન મળયું છે. આવી બધી પૂર્વ તૈયારી અને ભગવાન તીર્થંકર ઉદાર, ગુણગ્રાહી અને સત્યચાહક અનેકાંતદષ્ટિને શેભાવે એ રીતે દેશ-વિદેશમાં આ અવસાય ની કેટલી ભવ્ય અને વ્યાપક ઉજવણી થઈ અને હજી પણ થઈ રહી છે એ સુવિદિત છે.
બા બધું છતાં જેન વેતાંબર મૂર્તિ પૂજક સંઘના તેપરછના : : ભાગને આ પ્રસંગની આવા પ્રકારની ઉજવણીમાં ભાગ્યે જ રસ હ; અને જેમને આ છે જગતના ગુરુ અને જગતના ઉધારક માનીએ છીએ એવા વિધવત્સલ ભગવાન મહાવી ના પચીસોમાં નિર્વાણ કલ્યાણકની રાષ્ટ્રીય ધોરણે ઉજવણી થાય એની સામે તે એમને હા હાડ વિરોધ હતો એ પણ જાણીતું છે. -
કોઈ પણ કાર્યમાં સાથ આપે કે ન આજે અથવા એનો વિરોધ કરવો, એ દરેક માનવીના અધિકાર અને અખત્યારની વાત છે એ વાતનો ઈનકાર ન કરીએ તે પણ વિરોધ માટેની પ્રવૃત્તિમાં, અને તેમાંય ધર્મશાસનની રક્ષાના નામે જણાવવામાં આલ વિરોધમાં અને એ માટે આદરવામાં આવેલી પ્રવૃત્તિમાં, શિષ્ટતા, સત્ય અને સંયમની હા નાની ઉપેક્ષા ન થઈ જાય એટલી અપેક્ષા તો જરૂર રાખી શકાય તે પણ તપગચ્છના આ વગે–આ વર્ગમાં સામેલ થયેલ ચતુર્વિધ સ ઘની નાની-મોટી વ્યકિતઓએ-પિતાના આ વિરોધને જે વિકરાળ રૂપ આપ્યું હતું, પિતાના મત અને કદાગ્રહને સામા પક્ષ ઉપર ઠોકી બેસારવા માટે જેહાદ જેવી જે બેફામ અને કાનની ચળવળ ઉપાડી હતી અને પિતાની શરણાગતિ અને પિતાની બાલીશ માન્યતાઓને નહીં સ્વીકારનાર શ્રમણ સંઘ તથા શ્રાવક સંઘની સંઘમાન્ય તેમ જ સામાન્ય વ્યકિતઓ સા ને, વિવેક-વિનયશિષ્ટતાની બધી મર્યાદાઓને જાકારો આપીને જે આક્ષેપબાજી શરૂ કરી હતી, એ તે જૈન
ક્ષમા” વિશેષાંક
: જૈન :