________________
• મ ણુ કા
સાત ક્ષેત્રામાં ચાર ક્ષેત્ર (સાધુ, સાધ્વી, શ્રાવક અને યાત્રિકા ) સાધક છે, અને ત્રણ ક્ષેત્ર (જિન પ્રતિમા, જિન મદિર અને જ્ઞાન) સાધ્ય છે. જૈન સમાજમાં સાધ્ય ક્ષેત્રોની પ્રભાવના ઉત્તરોતર વધતી જાય છે; પર`તુ સાધક ક્ષેત્ર દિવસે દિવસે ક્ષીણ થતુ જાય છે. એમાં પણ શ્રાવક અને શ્રાવિકા એ એ ક્ષેત્રો, જે બાકીનાં પાંચ ક્ષેત્રોનાં પેાષક છે, એ વધારે ક્ષીણ થઇ રહ્યાં છે. સૌ એવું માને છે, અને એ વાત સાચી છે, કે જૈને ઘણું' વધારે ધન ખરચે છે; પણ જે આપણે દુ:ખી અનાથ હેંનેના વિચાર કરીશું” તા જણાશે કે તેઓ બહુ દુઃખી છે. એમનાં દુઃખ દૂર કરવાના જૈનેએ કયારે ય વિચાર નથી કર્યાં. —ભાચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી
આ દીવા જેવી સ્પષ્ટ વાત જૈનસ'ઘ નથી સમજતા એમ તે કેમ હી શકાય ? પણ જૈનસંઘના સધનાયકા એટલે કે શ્રમણસમુદાય અને સુખી અને શ્રીમ'ત શ્રાવકસમુદાય સાધર્મિકોની સાચવણી જેવી ધર્મ અને સંઘના ચેગક્ષેમ માટે જીવાદારી જેવી મહત્ત્વની ગણાય એની ખાખતમાં પણ જે ઉપેક્ષાભાવ સેવે છે, તેથી તેા એમ જ માનવું પડે છે કે આ વાત ભલે આપણે જાણુવારૂપે સમજતા હાઈએ, પણ એના અમલ કરવાની ખામતમાં આપણે ખૂબ ખૂબ પાછળ અને શિથિલ છીએ. માના એક ખેલતા પુરાવા એ છે ! આપણા ધર્મ અને સધનાં અન્યાન્ય કાર્યોંમાં આપણે જે અઢળક કહી શકાય એટલું નિંપુલ ધન વાપરીએ છીએ, એની સરખામણીમાં સાધર્મિકાને ટકાવી રાખવા માટે, એમના ૯ત્કર્ષ થાય એ માટે તેમ જ તેઓ શક્તિશાળી અને એ માટે જે ધન વાપરવામાં આવે છે તે તે પાશેરમાં પહેલી પૂણી કરતાં પણ એછુ' ઊતરે એટલું' અલ્પ ઢાય છે ! અને અત્યારના સમય સામાન્ય, મધ્યમ અને ગરીબ વર્ગ માટે એટલે બધા વિષમ અને અસહ્ય આર્થિક વિડંબનાથી ભરેલા છે કે સંઘના સુખી વગના સક્રિય સાથ વગર ભાગ્યે જ ટકી શકાય. અત્યારની આર્થિ ઝંઝાવાત જેવી સ્થિતિ જોઈને તે એમ જ કહેવુ જોઈએ કે મધના નાયક ગણાતા ધમગુરુઓ અને સંઘના માડી ગણાતા સુખી શ્રાષક મહાનુભાવા માટે સહધર્મીઓની સાચવણી માટે ખરેખરું અને પૂરેપૂં કન્ય મજાવવુ' પડે એવા સમય આવી પહોંચ્યા છે.
સમયની આવી ભીંસથી સંઘના અગ્રણીએ અજાણ છે, એમ તેા કેમ કહી શકાય પણ આ દિશામાં તેઓ જે ઉદાશીનતા દાખવે છે અને તપેલા તવામાં એ-પાંચ પાણીના છાંટા નામવા જેવી જે નામની પ્રવૃત્તિ કરે છે તેથી ખેદ થાય છે અને સ`ઘના ભાવી માટે ચિંતા થયા વગર રડેતી નથી.
આપણા સંધમાં એક વગ એવા પણ છે કે જે શ્રાવકસ’ઘના —સહુધમી ગૃહસ્થ ભાઈએમહેનાના ઉત્કષ માટેની પ્રવૃત્તિને એક ધમ્ય અને અવશ્ય કરણીય પ્રવૃત્તિ તરીકે છે.ળખાવવા અને આવકારવાને બદલે, અને સંસારની તથા સ ંસારને વધારનારી પ્રવૃત્તિ તરીકે કઈક હીન નજરે જુએ-વિચારે છે. આવા વિચાર કરતી વખતે જો તેએ પાતાની જાત આવી કોઈક અસાવારણુ અને અસહ્ય આર્થિક ભીંસમાં સપડાઈ ગઈ હેાય તા પેાતે ખીજા સુખીવગ પાસેથી કેવી સહાયની આશાઅપેક્ષા રાખે એને વિચાર કરે તેા એમને પેાતાના કર્તવ્યના માગ સ્પષ્ટ રૂપે દેખાયા વગર ન રહે. પણ આવા વિચાર કરવાની ફુરસદ જ આપણે ત્યાં કેટલાને મળે છે !
જેએ સાધમિકાના ઉત્કૃષ્ટના કાર્યને હીન નજરે જુએ છે અને આવા મહત્ત્વના કાર્ય માટે ઉપેક્ષાભાવ સેવે છે, એમને સાચી દિશાનું સૂચન કરે એવા એક લેખ “ જૈન શિક્ષણ-સાહિત્ય
''
જૈન
તા. ૧-૮૭૫
૫૯૨