________________
કારણુસર સહુએ મૌન ધારણ કર્યુ' હશે ? કંઇજ સમજ પડી નહિ.
નવચુવા મુનિવરશ્રીથી આ બધું જોયું જતુ' નથી. ગરમ લેાહી શુ' સહન કરી શકે ? જાહેરમાં ચર્ચા કરવા માટે આહ્વાહન-ચેલે’જ આપી દીધી. ‘જાહેરમાં ચર્ચા કરવા માટે હું મારા મિત્રને મિત્રતાના દાવે આમંત્રણ પાઠવુ છું. કહેા ત્યાં અને તે ટાઇમે’
ખસ ખલાસ ! આજ દિન સુધી કેઈ જ આવ્યું નહિ. સિંહનું મહેર એઢીને આવેલુ લુચ્ચુ શિયાળ કીચે ઊભું રહે ખરૂ કે ? પ્રત્યુત્તર ન મળ્યા ન જ મળ્યેા. જનતામાં ફેલાઈ ગયેલા ભયંકર ઝેર સમાન ગેરસમજને દૂર કરવા માટે કલમ ઉપાડી. કીતાબનું સર્જન તૈયાર થયું. તેમાં સચાટ પ્રત્યુત્તર હતા. છતાં ન હતા આપવડાઈ કે પરનિંદા, ખાટા ખાટા ઉદ્વેગ કે આવેગ, અઘટીત આક્ષેપ કે પ્રતિ આક્ષેપ, અકારી તીખાસ કે કડવાસ; ફક્ત પાને પાને મહેકતી હતી સુજનતાભરી સૌજન્ય િલ સૌર’ભ. પ્રથમ કૃતિનુ નામ હતું ‘જૈનધર્મ-ખ્રીસ્તીધમ ના મુકાબલા.’ ‘જૈન-ખ્રીસ્તી સ’વાદ.’ પછી તે ફક્ત ચાવીસ વર્ષના અતિપરિમિત સંયમકાળ દરમ્યાન ઘણા પડકારો અને પ્રત્યાધાતાની આંધી આવી ચઢી. તે દરેકને યથાયાગ્ય રીતે, જૈન શાસનની ઝળહળતી સદાય જયવ’તી જ્યાત દાણી ઔર સેગુણી વધે પ્રમાણે, કટુતાનુ` સમ્યગ ઉપશમન કરી, પ્રત્યુત્તર આપી સહુને નિરુત્તર કર્યાં.
નામની કામના વગર સ્વયેાગ્ય દરેકે દરેક ફરજોનું આત્મિકભાવે સુંદર પાલન કર્યું. પરંતુ અંતરની ખંખના તો કંઇક જુદી જ હતી. તે તે ઝંખે છે સ્વસ ંવેદન, સ્વાનુભવ.
શા। કહે છે : યાગ અને ધ્યાન વિના સ્વસ ંવેદનનુ આધ્યાત્મિક ઝરણું ઉદ્દભવી શકે જ ક્યાંથી ? પૂર્ણતા પ્રતિ પ્રયાણુ
ધ્યાન કેશરીઆ કેવલ વરીઆ’, ‘આતમ ધ્યાને મતમા રિદ્ધિ મળે. વી આઈરે...', ‘આતમ ધ્યાનથી રેસ'તા ! સદા સ્વરુપે રહેવું.’
ચૌદ પૂર્ણાંધર ભગવ ંતા ધ્યાનના પ્રભાવે ફક્ત એ ઘડીમાં ચૌદપૂર્ણાંનું પશ્ર્ચાનુપૂર્વી' સહુ પરાવન કરે છે. એ ધ્યાનની મહત્તા સૂચવે છે.
ચૌદ પૂ`ધર શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા, કલિકાલ સર્વૈજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજા, આચાર્ય શ્રી ખપ્પભટ્ટી મહારાજા, શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા, શ્રી કાલકાચાય જી મહારાજા, શ્રી હીરસૂરીશ્વરજી મહારાજા વગેરે અગણ્ય શાસન ધુરન્ધર આચાર્ય મહારાજાઓએ ચેગ અને ધ્યાનમાં પ્રભાવે અલૌકિક શાસન પ્રભાવનાઓ કરી છે. અને શ્રી જૈન શાસનના ત્રિલેાક વિજયી સદૈવ ગર્જનશીલ જયઘાષ વિજયડંકો વગાડ્યો હતા, અને પ્રાણ પૂર્યાં હતા.
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ–અષ્ટાંગ યોગની સહજભાવે સાધના કરી પારંગત બન્યા. કલાકોના કલાકો પન્ત સહજ સમાધિભાવમાં અડોલ રહ્યાં. આધ્યાત્મિક એજસ પ્રકાશી ઉઠ્યા: જાણે કે ખીલી શરદ પૂનમની ચાંદની.
અપૂર્વ આધ્યાત્મિક ઔજસવ'ત લોકોત્તર શક્તિના પ્રભાવે અનેક દૈવીક મહાશક્તિએ આકર્ષાઈ. આકર્ષિત થયેલી દૈવિક નહાશક્તિએ સેવકભાવે હંમેશા સેવ્યની સેવામાં હાજર રહેતી. તેમાં મુખ્ય ગણનાપાત્ર હતા સમ્યગ્ દષ્ટિ, શાસન રક્ષક, પરોપકારરસીક, યક્ષરાજ શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવ. સ્થળ હતું-મધુપુરી-મહુડી. સાબરમતી નદીના સુરમ્ય તટ પ્રદેશ.
તા. ૨૮-૬-૭૫
: જૈન :
૪૬૭