________________
નગરમાં ચાતુમાસ બરાજ્યા હતા. પરોપકારી ગુરુદેવશ્રીના ચરણારવિન્દમાં વંદન કર્યા વિના અને સુખ-શાંતિની પૃચ્છા વિના વિનીત શિષ્ય બહેચરદાસને ચેન કેમ પડે ! અધીર બનેલું મન શી રીતે શાંત પડે? ભાલ્લાસ સહ ગુરુચરણોમાં પહોંચી ગયા મેઘને જોઈને જેમ મયુર નાચે, તેમ પૂ.પાદ ગુરુદેવશ્રીના મુખારવિન્દ્રના દર્શન કરતાં જ મનડાને મેર જૈ જૈ જૈનાચી ઉઠય. વંદન કરી, સુખશાતા પૂછી, મસ્તક ગુરુ ચરણે મૂકી દીધું. . - પૂજ્ય ગુરુદેવશ્રીના મુખમાંથી ફૂલડાં ઝર્યા. “વરકસમયે મા પમાડ્યા
હે વત્સ ! ફક્ત સમય માત્રને પ્રમાદ ભયંકર અનર્થને સઈ દે છે. માટે વિચાર કર. સંયમથી જીવતરને સફળ કર. સંયમ વિના મુક્તિ નથી”.
પૂજયવર ગુરુદેવશ્રીના ટંકશાલી વચનેએ આત્માને ઢઢળે. પ્રમાદી જીવ જાગૃત બને. મનોરથને સફળ કરવા કટીબદ્ધ થયા. ગુરુચરણમાં જીવનને સમર્પિત કરી દીધું. એ દિવસ હતું, વિ. સં. ૧૯૫૭ માગશર સુદ દ.
પ્રહાદનપુર (પાલનપુર) નગરની શેરીઓ અને રાજમાર્ગો ધ્વજાપતાકાઓથી શોભી રહ્યા છે. નવાબે હાથી-ઘોડા, ઘડાબગી તેમ જ અન્ય બાદશાહી સાધન-સગવડ અને સરંજામ આપી લાભ લીધે. વર્ષીદાનને ભવ્ય વરઘેડ ચડે. શ્રી સંઘના અગ્રગણ્ય આગેવાને સહિત અગણ્ય સાજનભાજન શેલી રહ્યા છે. વાદ્યો તથા સેહાગણ નારીઓને સમુહ ધવલમંગલ ગીતની રમઝટથી શહેરના રાજમાર્ગો અને શેરીઓ ગજાવી રહી છે. સારાયે નગરમાં આનંદ આનંદ પ્રસરાવતે વરડે આવી પહોંચ્યા. પૂ. પાદશ્રી ગુરુદેવશ્રીના સાંનિધ્યમાં.
પ્રવજ્યા વિધિને મંગલ પ્રારંભ થયે. દેવવંદન આદિ વિધિ બાદ પૂ. ગુરુદેવે મુમુક્ષશ્રી પાસે ત્રણ વખત સૂત્રોચ્ચાર કરાવ્યાઃ “ઈચ્છકારી ભગઈ ન ! મમ મુડાવેહ, મમ પબ્લાહ, મમ વેસ સમપેહ. ત્યારબાદ મુમુક્ષુશ્રી બહેચરદાસભાઈને શુભ લગ્ન રજોહરણએ અર્પણ કર્યો. મુંડનવિધિ અને સ્નાનવિધિ બાદ સાધુવસ્ત્ર પરિધાન કરી સાધુ બનીને પૂ. પાદ ગુરુદેવશ્રીની પાસે આવ્યા અને વિધવિધાન સહ, આત્મિક વલાસ સહ સર્વવિરતિ સામાયિક “મિત્તે! સાન'...” ઉચયું. સં સારીમાંથી સાધુ બન્યા. મોહને મારીને મુનિ બન્યા. રાગી મટી ત્યાગી બન્યા. દિગબંધ વેલાએ “મુનિવર શ્રી પુસ્તિતા' નામાભિધાન જાહેર કર્યું. “વા નામ તથા કુપ બુદ્ધિના સાગર નહિ પરંતુ મહાસાગર હતા.
વડીદીક્ષાના ગહન કર્યા અને પાંચ મહાવ્રત તથા રાત્રિભેજન વિરમણ વ્રત ઉચ્ચય. મુનિવરશ્રી મહાવ્રતધારી બન્યા. સંયમી બની ગ્રામનુગ્રામ વિહાર કરતા પ્રથમ ચાતુમાંસ અર્થે સુરત પધાર્યા. સિંહગર્જના
સહના દિલ ઘવાયા. સંઘને કારણે ઘા વાગી ગયે. જૈન સંઘમાં મહાન ખળભળાટ મચી ૧. ખ્રીસ્તી ધર્મના પ્રચારકેએ જૈનધર્મ ઉપર બેફામ અઘટીત આક્ષેપો કર્યા. પેટ ભરીને વિષ વમન કર્યું. કેણ જાણે શું થયું તે કેઈની પણ જબાન બીલકુલ ખૂલી જ નહિ. કયા અગમ્ય
જૈન
તા. ૨૮-૨-૭૫