________________
એક જ મુદ્દો તે પૂરવાર કરવા માગતો હતો. ધર્મની ખાતર એ હેતે લડ્યો એટલે એ મરીને ભુંડ થયો. બીજીવાર અરણ્યમાં એ સાચેસાચ મુનિરક્ષા અર્થે લડ્યો હતે. એનું પરિણામ એ આવ્યું કે તે દેવલોક પહોંચે.
ઘણીવાર ક્રિયા એક જ હોય જ છે, પણ એનું પરિણામ વિચિત્ર જ આવે છે. ભાવનાના ભેદ વળજ્ઞાની પુરુષે જ પરખે છે. આડંબરો અને મોટા આકર્ષક અનુષ્ઠાનમાં જે અંડ પેટે પવિત્ર ભવના ન હોય માત્ર અભિમાન અને યશકામના જ હોય તે તેનું પરિણામ વિલક્ષણ જ આવે.
ભુંડના ભાવમાં નાનાભાઈનું અભિમાન ઓગળી ગયું હતું. એ વખતે ખરેખર બેની ભાવના ધર્મની હતી. અધ્યવસાયને અનુરૂપ જ એને ફળ મળ્યું.
દેખીતું બાહ્યસ્વરૂપ માણસને ઘણીવાર ભૂલાવામાં નાખી દે છે કેટલીક પ્રવૃત્તિઓ અને વિધિઓ એવી હોય છે કે જેને આપણે કેવળ ધાર્મિક જ ગણીએ. પણ એની પાછળ જે શુદ્ધભ વના ન હોય તે ઈષ્ટ પરિણામ ન ફળે. મનુષ્યના કલ્યાણને આધાર, એની ભાવના, અધ્યવસાય ઉપર છે. દુનિથાની કીર્તિ, વાહવાહ કે માનપાન કેટલીકવાર માણસને છેતરે છે અને પછાડે છે. ભારતના ઉપર જ આપણે ચાંપતો ચોકી પહેરે રહેવું જોઈએ. શુભકિયાની પાછળ આપણું અધ્યવસાય પણ નિર્મળ જ રહેવા જોઈએ. લેકે આપણને ધાર્મિક કહે, લેકેમાં આપણી વાહવાહ બેલાય એ ભવનાથી થતાં શુભકાર્યો પણ કંઈ જ કીંમતનાં નથી. 1 ભાવના જ મુખ્ય નિયામક છે, શુભક્રિયા કે સદનુષ્ઠાન પાછળ એ એવી જ શુભાવના હોય તે કઈ પણ પ્રાણ પિતાનું કલ્યાણ કરી જાય. ભાવનાના બળ પાસે ક્રિયાનું બળ કશી વિસાતમાં નથી. ઉપરોક્ત દૃષ્ટાંતમાં એ જ સિદ્ધાંત જ્ઞાની પુરૂષોએ પ્રરૂપે છે.
---
સાવરણી-કુલઝાડુ-પોંજણી ના
- ૪૦ વરસથી જૈન ધર્મની અનેક નાની મોટી સંસ્થાઓને, જીવદવા નિમિત્તે રાહતથી & વેચનારા અનેક સજજનેને, તેમ જ ભારતભરનાં દરેક નાનાં મોટાં શહેરોમાં અમે નીયમીત
સાવરણી, ફૂલઝાડુ રંગીન વાંસનાં ફીરકીવાલા તાડપતરનાં પંખા, સુપડા. જુટ (મુંજ), પીંજણ વગેરે ઘણા જ કફાયત ભાવે સપ્લાય કરીએ છીએ.
– ખાત્રી માટે એક વખત ટ્રાયલ ઓર્ડર લખે –
શાહ હીરજી નાગજીની કુ. P D ટીટીલાગડ (ઓરીસ્સા) s.E.RIy. TITILAGARH (Orissa )-767033.
બ્રાંચ – વિજયવાડા (આંધ્ર પ્રદેશ)
寒露露额盜家裏還要等要素塞車票發票要
૪૮૪]
: જૈન :
[ પર્યુષણક