________________
મુંબઈ-પુના વચ્ચે સાધ્વીજીને ઉપાડી ગયાની વાત ખાટી છે
મુંબઇથી પુના તરફ વિહાર કરતા એ સાધ્વીજીએમાંથી એક સાધ્વીજીને ગુંડા લેાકેા ઉપાડી ગયાની વાત ગુજરાતના કેટલાક છાપામાં પ્રસિદ્ધ થઇ હતી.
આ વાતમાં વજુદ નહાવાનુ અમારા એક ખબરપત્રી ભાઈએ જણાવતા અમેાએ ‘જૈન’ના ગત અધુમાં એ વિગત પ્રગટ કરેલ. વધુમાં તપાસ કરતા, પુના શ્રીસ`ઘના પ્રમુખત્રી કાંતિલાલ ગગલભાઈ તરફથી પણ જાણવા મળ્યુ છે કે આ વાત તદ્ન બેટી છે. શ્રીસ`ઘે પગરસ્તે પૂરી તપાસ કરાવી છે. આ બાજુ પધારી રહેલ પૂ. આ૰શ્રી વિજયશુભ‘કરસૂરિજી મહારાજે પણ પૂરી તપાસ કરાવી છે. અને આ વાત ખોટી હાવાનું જાણવા મળ્યુ છે.
ભક્તિ–સંગીતના કાર્યક્રમ
શ્રી એલીસબ્રીજ જૈન યુવક મ`ડળના ઉપક્રમે અમદાવાદના ટાઉનહેાલમાં તા. ૨૩-૪–૭૩ના વીર–વંદના' નામે ભક્તિ-સગીતનેા અને ખા કાર્યક્રમ જાણીતા સ’ગીતકાર શ્રી અવિનાશ વ્યાસના સુપુત્ર શ્રી ગૌરાંગભાઈ વ્યાસ રજૂ કરશે. કાળધમ : ોધા
ભાવનગર પાસે આવેલ ધેાઘા તીથ માં જમાન વયેાવૃદ્ધુ સાધ્વી શ્રી મહિમાશ્રીજી ફ્ા, વદ ૪ના કાળધમ પામ્યા છે. તેમની સ્મશાનયાત્રામાં જૈન તેમ જ જૈનેતરો સારી એવી સખ્યામાં જોડાયા હતાં.
સાધ્વીજી મહારાજની છેલ્લા કેટલાય વર્ષોથી
તખીયત અને ઉમરના કારણે ધાધામાં જ સ્થિરતા હતી. લાંબા સમયથી અસ્વસ્થતા રહેવા છતાં તેમનુ ધમ ધ્યાન, ચિંતન અને રટન સતત ચાલુ રહેતુ. તેમની જ્ઞાન આદાન-પ્રદાનની ઉત્કટ ભાવના પણ અનુમાદનીય હતી.
ભ॰ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક ]
શેઠ ખા. ક. પેઢીની મળેલ વાર્ષિક મીટીંગ
શેઠ આણુંદજી કલ્યાણજી પેઢીના પ્રાદેશીક પ્રતિનિધિઓની વાર્ષિક મીટીંગ તા. ૧૦-૩-૭૩ના અમદાવાદ મુકામે મળતા, તેમાં ૧૦૭ પ્રતિનિધિએ પૈકી ૪૬ પ્રતિનિધિ હાજર રહ્યા હતા. સં. ૨૦૬૮ની સાલના વાર્ષિક હિસાબે આ મીટી*ગમાં મંજુર કરવામાં આવેલ. વિશેષમાં આ મીટી‘ગમાં પ્રતિનિધિઓએ ભ. મહાવીરસ્વામીના ૨૫૦૦મા નિર્વાણુ કલ્યાણક વર્ષની ઉજવણી સંબધી ચર્ચા-વિચારણા
કરી હતી.
સેાનગઢ–ચારિત્ર રત્નાશ્રમ
ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કાંતીલાલ ધીયા તાજેતરમાં પાલિતાણા કાન્ફરન્સના અધિવેશન પ્રસ્’ગે આવતાં, વચ્ચે બે કલાક સેાનગઢ શકાયા હતા. અને ત્યાં શ્રી મહાવીર ચારિત્ર રત્નાશ્રમની મુલાકાત લેતા, સ`સ્થાની કાયવાહીથી સતાષ અને આનંદ ભરાયુક્ત કર્યાં હતા,
જૈન
મુંબઈ–કાંદીવલીમાં સ્નાત્ર મહાત્સવ
શ્રી બૃહદ્ મુંબઈ સ્નાત્ર મહામડળના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભ. મહાવીર જન્મ કલ્યાણક દિને, તા. ૧૫-૪-૭૩ના, શ્રી કાંદીવલી જૈન સધ તથા શ્રી સ*ભવ જિન સ્નાત્ર મંડળના આમ`ત્રથી શ્રી પાર્શ્વનાથ જૈન ઉપાશ્રયના પટાંગણમાં પૂ. આ. શ્રી વિજયકીતિ ચંદ્રસૂરીશ્વરજી મ.ન નિશ્રામાં ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે.
અવસાનઃ અમદાવાદ
****
જાણીતા બુકસેલર શ્રી નાગરદાસ પ્રાણજીભાઈ મહેતાનું અમદાવાદ મુકામે તા. ૩-૪-૭૩ના રાજ દુઃખદ અવસાન થયુ છે. તેઓએ જૈનના પુસ્તકા તેમ જ ચિત્રાનું પ્રકાશન કરીતે જૈન સાહિત્યની સારી એવી સેવા બજાવી હતી. અસા તેઓના પરિવાર પર આ આવી પડેલા અસા દુઃખમાં સહભાવી બનવા સાથે સદ્ગતના આત્માની શાસનદેવ પાસે 'ચિરશાંતિ પ્રાથી એ છે એ
[૨૨૭