________________
અન્ત નથી. ભાવથી સિદ્ અનન્ત નાનપ વરૂપ તેમ જ અનન્ત દાપ વરૂપ છે અને એમ હાઇ એનો અંત નથી.
સ્કન્દ’તારે અતિમ-પાંચમા પ્રશ્ન એ છે કે જીવ કયા મરણથી મરે તેા તેના સ`સાર વધે કે ઘટે? આનેા ઉત્તર એ છે કે મરણુના એ પ્રકારે છેઃ બાલમરણ અને પ.િમરણુ, બાલમરણના ખાર ભેદ છે તે પડિતમરણના એ છે. બાલમરણથી સસાર વધે છે તેા પડિતમરણથી ઘટે છે.
આ સાંભળી સ્કન્ધક પ્રતિભેાધ પામ્યા. એ ઊભા થયેા અને મહાવીરસ્વામીને ત્રણ વાર પ્રદક્ષિણા કરી મેલ્યા કે હે ભગવન્ ! હું નિગ્રન્થના પ્રવચનમાં શ્રદ્દા રાખુ` છુ... અને પ્રીતિ રાખુ` છું તેમ જ એ મને રુચે છે અને એ હું સ્વીકારું છું-માન્ય રાખું છું. વિશેષમાં એણે હ્યું કે એ સત્ય છે, સંદેહથી રહિત છે, ઈષ્ટ છે તેમ જ પ્રતીષ્ટ પણ છે.
આમ કહી મહાવીરસ્વામીને એ વન્દન કરી ઈશાન ખૂણામાં ગયા અને પેાતાના ત્રિદડ વગેરે ઉપકરણે એકાંતમાં મૂકી આવ્યા. પછી મહાવીરસ્વામી પાસે એ આળ્યે અને એમને ત્રણ પ્રદક્ષિણા કરી, અને પ્રવ્રજ્યા એમની પાસે સ્વીકારી. પછી એ શ્રમણુ પાંચ સમિતિએ અને ત્રણ ગુપ્તિએનુ` પાલન કરવા લાગ્યા. ટૂંકમાં રહેવું હાય તા નિગ્રન્થ–પ્રવચન અનુસાર તે વર્તવા લાગ્યા. આગળ જતાં એએ અગિયારે અંગે. મહાવીરસ્વામીના સ્થવિરે પાસેથી ભણ્યા અને જૈન શ્રમણાની બારે પ્રતિમાએ એમણે વહન કરી. એ કાર્ય રૂડી રીતે કર્યા બાદ એમણે મહાવીરસ્વામીની અનુજ્ઞા પૂર્વક ગુણરત્ન સંવત્સર ’ નામનું તપ કર્યું . સ્કન્ધક શ્રમણનું શરીર ઉગ્ર તપશ્રર્યા કરવાથી ખખડી ગયું-જી શીણું બની ગયું. એએ ખુબ દુર્ગંળ બની ગયા. એમણે ‘ અનશન ’ વ્રત સ્વીકાયુ ... અને · વિપુલ’ પર્વત ઉપર ધીમે ધીમે ચડી સ’લેખના સ્વીકારી, એમણે ૬૦ ટ'' ખાધાપીધા
:
6
૧-૨ આ ભેદા માટે જીઓ શ્રી ભગવતીસાર (પૃ. ૧૭૬), આનાં પૃ. ૧૮૦-૧૯૧માં ખારૂં પ્રતિમાએ વિષે મા હતી અપાઈ છે જેના ઉલ્લેખ મેં આગળ ઉપર કર્યો છે.
ભ॰ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક ]
વિના વિતાવી, દાષાની આલેાચના કરી અને સમાધિ પ્રાપ્ત કરી. અવસાન બાદ એએ ‘અચ્યુત’ કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા છે અને ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં માક્ષે જશે, એમ ગૌતમસ્વામીના સ્કન્દકના અવસાન અંગેના પ્રશ્નનાં ઉત્તરરૂપે મહાવીરસ્વામીએ ક્યુ
પરિવ્રાજક સ્કન્દકનું ચરિત્ર મે' સક્ષેપમાં રજૂ યુ છે. વિશેષ વિસ્તાર ગુજરાતીમાં કાઇને જાણવા હાય તે। શ્રી ભગવતીસાર (પૃ. ૧૭૧–૧૮૭) જોવા. એમાં સ્કન્દકના ચરિત્ર બાદ દેવરાજ ઈશાકેન્દ્રથી માંડીને ગેાશાલક સુધીની ૧૪ વ્યક્તિઓને વૃત્તાન્ત ખડ ૨ (ચારિત્રખ’ડ)માં અપાયા છે.
એના નામેા નીચે મુજબ છે ઃ—
દેવરાજ (ઈશાનેન્દ્ર), અમરેન્દ્ર, શિવરાજ, સુદશન (શ્રેષ્ઠી), શ’ખ(શ્રેષ્ડી), જયન્તી (શ્રાવિકા), ઉદાયન (નૃપતિ), ગ‘ગદત્ત (દેવ), મક (શ્રાવક), સેામિલ (બ્રાહ્મ ગુ),અતિમુક્તક (બાલમુનિ),દેવાનંદા (બ્રાહ્મણી), જમાલિ અને ગેાશાલક.
ત્રાસ્ત્રિશદેવ વિષે તેમ જ મહાશિલાક ટક સ`ગ્રામ અંગે એમાં માહિતી અપાઈ છે. આ સંગ્રામ તેમ જ રથમુશલને લગતા મારા લેખ પ્રાચ : યુદ્ધ સામગ્રી: મહાશિલાક ટક અને રથમુશલ” “ગુજરાત મિત્ર તથા ગુજરાત દર્પણના તા. ૨૦-૯રૃપના વધારા”માં છપાયેા છે.
જ્યાતિષ તદન
લેખક : પ્રેમચંદ જૈન
ભારતમાં પ્રગટ થએલુ' પ્રથમ પુસ્તક જેમાં ગ્રહેાના ઊંચ-નીચના ભેદ નથી ઉપરાંત રાશીઓના સ્થાનભેદ નથી.
વિજ્ઞાન અને તત્ત્વ સિદ્ધાંતનું પ્રથમ જયાતિષનુ સ ંશેાધન. જ્યાતિષ શીખવા માટે બહુ જ સહેલું જી'મત ફક્ત રૂ!. એ. પેાસ્ટેજ અલગ લખા : શામચંદ ડી. શાહ, પાલિતાણા (સૌ૦)
[ ૨૧૭
: જૈનઃ