________________
કાલલા એ કાંઈ દિવસ ન હતા, કાઈ વિસ નથી અને કાઈ દિવસ નહિ હશે એમ નથી. એ તા ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષત, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. એ અંત વિનાના છે. ભાવલા એ વણ, ગન્ધ, રસ અને સ્પર્શ ના અનન્ત પ વા—પરિણામે રૂપ છે વિશેષમાં એ અનન્ત સ્થાન-કારય વરૂપ છે. એ અંત વિનાના છે.
સક્ષેપમાં કહુ. તા દ્રવ્ય અને ક્ષેત્રની અપેક્ષાએ લેાક અતવાળા છે જ્યારે કાળ અને ભાવની અપે ક્ષાએ એ અન્ત વિનાનો છે.
સ્કન્દ હવે તારા ખીને પ્રશ્ન જીવ અન્તવાળો છે કે અન્ત વિનાનો? તેને ઉત્તર સાંભળ ઃ
ઉત્તર—જીવ દ્રવ્યથી એક છે અને અન્તવાળો છે અને એ ક્ષેત્રથી અસખ્ય પ્રદેશવાળો છે અને એ પણ અન્તવાળો છે, જ્યારે કાળથી એ નિત્ય છે અને એ અન્ત વિનાનો છે વળી એ અનત જ્ઞાનપર્યાયરૂપ તેમ જ અન ́ત દશ નપર્યાયરૂપ તેમ જ
હાર્દિક શુભેચ્છાઓ
૨૧૬]
સાથે
અગુરુલઘુ પર્યાયરૂપ પણ છે,
તારા ત્રીજો પ્રશ્ન છે કે સિદ્ધિ અન્તવાળા છે કે અન્ત વિનાની ? એનો ઉત્તર એ છે કે સિદ્ધિ દ્રવ્યથી એક છે અને એ અન્તવાળી છે.
એ સિદ્ધિ ક્ષેત્રથી ૪ લાખ યેાજન લાંખી તેમ જ પહેાળી છે. આ ઉપરાંત એનો પરિધિ ૧,૪૨, ૩૦,૨૪૯ યાજન કરતાં કંઈક વધારે છે. આમ હાઈ સિદ્ધિ અવાળી છે.
ન
કાળથી સિદ્ધિ કોઈ દિવસ ન હતી કે નથી કે નહિ હશે એમ નથી, આમ એ અંત વિનાની છે. ભાવથી સિદ્ધિ ભાવલાક પ્રમાણે છે.
કહેવાની મતલબ એ છે કે સિદ્ધિ દ્રવ્યથી અને ક્ષેત્રથી અતવાળી છે, જ્યારે કાળથી અને ભાવથી અન્ત વિનાની છે.
હવે તારા ચોથા પ્રશ્નનો ઉત્તર હુ' આપું છું: સિદ્ધદ્રવ્ય ની એક છે અને અન્તવાળા છે. એ ક્ષેત્રથી અસખ્ય પ્રદેશવાળો છે અને એ હિસાબે એ પણ અન્તવાળો છે, કાળથી સિદ્ધની આદિ છે પર‘તુ
સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર
હેડ આફિસ : ભાવનગર-૧. ફોનઃ ૩૨૦૨ (૬ લાઇના )
· જૈનઃ [ભ॰ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક