________________
ન.... વિ.....પ્તિ
સાળા જિજ્ઞાસું તત્ત્વપ્રેમીઓને નમ્ર નિવેદન છે કે વત માનકાળે વિજ્ઞાનવાદના અજામણા પ્રચારથી ધમ શ્રદ્ધા અને શાઓ ઉપરના વિશ્વાસ ડગમગ થઈ રહેલ છે.-
છેલ્લે છેલ્લે એપાતની ચદ્રયાત્રાના. બહુમુખી વ્યાપક પ્રચારથી ભલભલા શ્રદ્ધાળુ અને રાતદિવસ ધ ક્રિયા કરનારાએમના પણ હૈયા ને ચડવા છે.
આ વિષયમાં શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક માતાની તટસ્થ સમીક્ષા કરી, તર્કશુદ્ધતટસ્થ સ ંશાધન કરી, શિક્ષિત વિચારક અને વૈજ્ઞાનિક સ્તરના વિદ્વાને આદિના માનસમાં પણ શાસ્ત્રીય પદાર્થા સામે લાલબત્તી રૂપ વૈજ્ઞાનિક મમતા સામે અનેક પ્રશ્ન-ચિહ્નો ઉભા કરી, નવી પેઢીની શ્રદ્ધા, શાસ્ત્રનુસરિતા અને આય-સંસ્કૃતિના સંરક્ષણમાં શાસ્ત્રજ્ઞાન અને હાર્દિક ભાવ –દયાના મિશ્રણ મળે અમૂલ્ય ફાળા આપનાર શાસનરક્ષક પરમ તપસ્વી પૂ. ઉપાધ્યાય શ્રી ધ સાગરજી મળ્યા શિષ્ય પૂ. પંન્યાસથી અભયસાગરજી ગીવયે છેલ્લા ૨૩ વર્ષાથી અથાગ પરિશ્રમ કરી ભારત અને વિદેશમાં અનેક વિદ્વાના-સંસ્થાએ સાથે પત્રવ્યવહારુત્તિથી પરામ કરી નક્કર સત્યે તારવી હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજીમાં ૨૭ પુસ્તિકાએ લખી છે. તેના પ્રચાર ભારતમાં વ્યાપક રીતે થત્રા સાથે વિદેશમાં પણ બહેાળા થયા છે.
ઘણા જિજ્ઞાસુઓના મહાગ્રહથી પૂ. મહારાજશ્રીની ભૂગેાળ-ખગા સંબંધી બહુમુખી પ્રતિભાભરી વિદ્વત્તાના લાભ સર્વ સાધારણૢ જનતા મેળવી શકે તે માટે વિ. સં. ૨૦૨૮ના ફાગણ મહિનાથી સુધેાષા”માં ક્રમશઃ પ્રશ્નોત્તરી વિભાગ અમારી મારક્ત શરુ કરેલ છે. તે સઘળા ધર્મપ્રેમીઓને નમ્ર વિન'તી છે કે—
ભૂંગાળ-ખગાળને લગતા શાસ્ત્રોય કે વૈજ્ઞાનિક પ્રશ્નો પૂ. મહારાજશ્રીને અમારા નામે લખી મેકલે, જે ક્રમશઃ ‘સુઘાષા ’માં દર મહિને તેના ખુલાસા પ્રગટ કરવામાં આવશે.
પ્રશ્નો મેકલવાનું સરનામું":
પૂ. પંન્યાસ શ્રી અભયસાગરજી ગણીવર્ય
ભૂ-ભ્રમણ—શેાધ–સસ્થાન
પેા. એ. નં. ૬, મુ. મહેસાણા (૩. ગુજરાત)
વિન'તી :~ પ્રશ્નો જિજ્ઞાસાભર્યાં, કુતર્ક-વિતંડાવાદ સિવાયના, મુદ્દાસર અને સક્ષિપ્ત હોવા જોઈએ.
નિવેદકા
૧૯૬ ]
ભૂ-ભ્રમણ શોધ સસ્થાન પેા. મા. નદ મહેસાણા (ઉ. ગુજરાત)
જૈન
રતિલાલ દેશી
કીર્તિ કુમાર પા 'ચ'પકભાઇ ખાખર
[ ભ॰ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક