________________
ઉમરેઠ અને ધુળિયા બે પ્રસંગો
: લે ખ ક ઃ
શ્રીયુત ધીરજલાલ ધનજીભાઈ શાહ
એ-એક મહિના ઉપરની જ આ વાત છે. મુ'બઇમાં આવેલ એસ. એન. ડી. ટી. વીમેન્સ યુનિવર્સિટી મુ`બઈમાં તથા પુનામાં પેાતાના હસ્તકની બહેનેા માટેની કેટલીક કાલેને ચલાવે છે.
મહારાષ્ટ્ર, મુબઈ તેમજ ગુજરાતમાં આ યુનિવર્સિટી સાથે સ*લગ્ન થયેલી બહેનેા માટેની કાલેજોની ભાળ રાખે છે. આ કાલે તેને બહેનેા સારી એવી સખ્યામાં લાભ લે છે.
સ્થા
આ વર્ષે આ યુનિવર્સિટી સાથે જોડાણ માટે ગુજરા.માંથી ઉમરેથી અને મહારાષ્ટ્રમાંથી ધૂળિ યાથી એ નવી કાલે જે સ્થાપવા માટે ત્યાંની નિક સસ્થા તરફથી અરજી આવી હતી. એસ. એન.ડી, વીમેન્સ યુનિવર્સિટીના સિન્ડિકેટના એક સભ્ય તરીકે તેમ જ એજ્યુકેશન કમિટિના એક સભ્યની હેસિયતથી આ બંને સ્થળે, કમિટિ સાથે જવાની મને તક મળી હતી.
જ્યાં જ્યાં આ રીતે જવાનું પ્રાપ્ત થાય છે ત્યાં ત્યાં, અવકાશના સમયે ત્યાંની વસતી, વાણિ જ્ય, સામાજિક રીતરિવાખે, સ્થાનિક સસ્થાએ વગેરે વિષે માહિતી મેળવવાની જિજ્ઞાસા ઊભી થતાં કેટલીકવાર આશ્ચય થાય એવી હકીકત જાણવા મળે છે. આવુ કાંઈક આ બંને સ્થળેાએ બન્યું
અમદાવાદથી. ઉમરેઠ માત્ર પચાસેક માઈલ દૂર હશે. સવારમાં વહેલા તૈયાર થઈ વડેલા જ ત્યાં પહેાંચી ગયા. ઊતરવાનું ત્યાંના એક સ્થાનિક કા કરને ત્યાં જ હતું. ચા-પાણીને ન્યાય આપ્યા પછી, મેં એક કાર્ય કર ભાઈને પુછ્યુ “ અહીં ગામમાં જૈન દહેરાસર સ્થળે છે ?” વર્ષોથી દરાજ દહેરાસર જવાના સહજ નિયમ હોવાથી મે પુછ્યું હતું. “ આ ગામમાં જૈન દહેરાસર જ નથી. ” જવાબ
મત્સ્યેા.
૧૯૦ ]
“શું ?'' મે' આશ્ચર્ય વ્યક્ત કર્યું. પાંચસા– છસેા વર્ષ પહેલા ઉમરેઠ એ રાજમાર્ગ પર આવેલું એક નગર હતુ’. જેનેાની ત્યાં વસ્તી પણ હતી; તે પછી દહેરાસર નહિ હેાવાનું કારણ ?
“અહીં જેનેાનુ` એક પણ ઘર નથી.” કા કર ભાએ જ પ્રત્યુત્તર આપ્યા.
મારા આશ્ચર્ય માં વૃદ્ધિ થઈ. તપાસ કરી તા જણાયું કે બ્રાહ્મણ-જૈના વચ્ચેના વિખવાદે આમાં મહત્ત્વના ભાગ ભજવ્યા છે. એ વિખવાદને કારણે જૈનાએ ત્યાંથી સ્થળાંતર કર્યુ જણાય છે. પછી તે માહિતી મળી કે, ઉમરેઠથી થોડે દૂર ટીંબા જેવી કેટલીક જગાએ છે; એમાં જૈન દહેરાસર
રાજસ્થાનમાં આવેલા
વાડાડાનીય અવશ્ય પધાä. માલાશા અને એંમની બહેનોનો બતાવેલા શ્રઋષભદવ,શ્રીાંતીસાથતા તેમજ પ્રાચીત પાūતાંથજી તા મૂળતાયકતા ભવ્ય દેરાસરોં અત્રે આવેલા છે.
પાલનપુરથી ભીલડીયાજી સમદડી થઈ બાલોતરા શત જવાયછે. સ્ટેશન ઉપર પેંટીની સુંદર સગવડવાળી ધર્મશાળાÈ શ્રીજૈત શ્વેતામ્બ૨૦ તાકોડા પાર્શ્વનાથ તીર સુઃવાતગસ્ટ- બાલોતરા(રાજ)
: જૈન : [ ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક