________________
હજી પણ જૈન નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે? ૮૩ નેચરોપવી, મેન્ટલ હીલીંગ, પેગ આદિ અનેક વૈદક શાખાઓના જ્ઞાન વડે દેશની શારીરિક સમ્પત્તિ હડીઆતી બનાવવાને સવાલ.
(૧૨) દેશની રમત-ગમતમાં આરોગ્યવર્ધક, નીતિષક અને ભ્રાતૃભાવવધક તો કેટલા પ્રમાણમાં છે હેને અભ્યાસ અને તે તોમાંનું જે તત્વ ખૂટતું હોય તે ઉમેરવાની જરૂરીઆતનું ભાન - (૧૩) સામાજિક, વ્યાપારી અને માનસિક સ્વાતંત્ર્યનું સ્વરૂપ; દેશમાં તે સ્વાતંત્ર્યને પ્રેમ જગાડવાની આવશ્યક્તા અને રસ્તા.
(૧૪) કહેવાતા ગુન્હેગારે શા કારણથી ગુહા કરે છે, ગુન્હાનાં કારણેને નાશ કરવાના રસ્તા, ગુન્હેગારોને સ્વતંત્ર નીતિમાન શહેરી કેવી રીતે બનાવી શકાય, ઇત્યાદિ સવાલોને અભ્યાસ,
(૧૫) નેકરી કે મજુરી કરનાર અને નેકર કે મજુર રાખનાર વર્ગમાં આપ-લેના કાયદાનું અને કૌટુમ્બિક ભાવનાનું ભાન ઉત્પન્ન કરવાની જરૂરીયાત; ઉચા દરજજાનું સેસીઆલીમ; સ્ત્રી વર્ગને સ્વતંત્ર રીતે ઉદરપોષણ કરવાની જરૂર પડે તો હેમને માટે ખોલવા લાયક કાર્યક્ષેત્ર કયા?
(૧૬) મદ્યપાન, જુગાર, મેજશેખ, ઉડાઉપણું નિધનતા ઇત્યાદિને દેશમાંથી ઓછા કરવાના રસ્તા સંબંધી વિચાર.
(૧૭) શુદ્ધ દૂધ પૌષ્ટિક ખોરાક, શુદ્ધ જળ, એ ત્રણેને દેશમાં દુષ્કાલ ન પડે તે માટે શું કરવાની જરૂર છે? ત્રણેમાં ભળતાં હાનિકારક તત્વો અટકાવવાની જરૂર
(૧૮) મધ્યમ અને ગરીબ વર્ગ સસ્તાં અને આરોગ્યવર્ધક મકાને વાપરવાની સગવડ પામે એવા રસ્તાનું જ્ઞાન.
(૧૯) જીવતાં પ્રાણીઓ ઉપર વ્યાપાર, રૅશન, મેજશોખ, અખતરા, ધાર્મિક ક્રિયાઓ કે નિયતાના કારણથી ગુજરાતું ઘાતકીપણું અટકાવવાના રસ્તાનો વિચાર; એ કાર્યમાં રાજ્યસત્તા, વ્યક્તિ અને સમાજની અંગત મહેનત તથા લાગવગ, ધર્મ સંબંધી ઉપદેશ વગેરે ક્યાં કયાં તને મદદમાં લઈ શકાય હેની તપાસ.
(૨૦) નિરાશાજનક માન્યતાઓને દૂર કરી આશાજનક– હદ બલવર્ધક (optimistic) વિચારે દેશમાં ફેલાય, કે જેથી લેકે “તીસુરત’ ન રહેવા પામે, એવા રસ્તાનું શોધન.
(૨૨) ભાઈચારાના સિદ્ધાંત વગરને કોઈ ધર્મ હોઈ શકે જ નહિ એ સત્ય દરેક ધર્મવાળાને હેમનાં જ ધર્મશાસ્ત્રોમાંથી શોધીશોધીને શિખવવાની જરૂર તથા તે શિક્ષણવડે પ્રેમ અને સહદયતાના ગુણ સર્વમાં ખીલવવાની જરૂરનું ભાન,