SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ જેનહિતેચ્છુ થી તે વખતના લેકના મુખ્ય ભાગને ઇજા થતી કે ઈજા થશે એમ ભય રહે તે જાતના કાર્યને તે જમાનામાં “અનtત કહેવાતી, અને તેથી જુદી જાતના કાર્યને નીતિ’ કહેવાતી. Herd morality (સમાજનીતિ અથવા લૈકિક નીતિ)ને આ જ સિદ્ધાંત છે. પરંતુ હરેક - જમાનામાં કેટલીક અસાધારણ વ્યક્તિએ પાકે છે કે જેઓ - માજનીતિથી બંધાવા ખુશી નથી હતી અને તે હમે હાડ કરે છે. પતિ પાછળ બળી મરતી યુવાન તનદુરસ્ત ખુબસુરત અને સદાચારી સતી”, સંસારને કલ્પના અને અસત્ય ઠરાવી “ત્યાગી” બનેલ ચગી, લક્ષ્મીના ઈજારદારોને લૂંટનાર બહારવટીઓ, તેમજ ગણિકા: આ સર્વ “સમાજનીતિ ” હામે હુલ્લડ કરના પાત્રો છે. એને અર્થ એ નથી કે એમનામાં “નીતિ” નથીઃ એમનામા નાતિ અલબત છે પણ તે સમાજનીતિથી જુદી જાતની નીતિ છે અને (માત્ર તત્વશાનીઓ જ હમજી શકશે કે) એમનું અસ્તિત્વ માનવવિકાસ માટે તથા સમાજનું સમતોલપણું જાળવવા માટે જરૂરી છે. સમાજ આ બધાં પાણી નીતિ” ને અનીતિ કહે એમ નથી દેશ સમાજેને કે નથી દેષ પાત્રોને. પૂર્વના આર્ય તત્વજ્ઞાનીઓ એ બરાબર હમજતો હતા અને હેમણે આ સર્વ પાત્રને સમાજમાં સ્થાન આપ્યું હતું એ હું સર્વવ્યાપી એમનું રચેલું બંધારણ હતું. આ વાતનું રહસ્ય આજના જમાનાના લકે એકદમ હમજી શકે તેમ નથી. પણ ધ્યાનમાં રાખવું જોઇએ કે, જે હુલ્લડબેર વર્ગો ઉપર ગણાવ્યા છે તે વર્ગો “તુચ્છતા માંથી ઉત્પન્ન થતા નહિ, પણ ઉભરાઈ જતી શક્તિનાં સંતાન હતાં. સમાજ અથવા ઘેટાવર્ગમાં જે શક્તિ હોય તે કરતાં વિશેષ ' શક્તિ હોવાથી જ તેઓની પ્રકૃતિ સમાજનીતિનું બંધન સહન કરી શકતી નહિ. એમનું હુલ્લડ હુઘડ કરવા ખાતર થતું હુલ્લડ નહતું પણ સ્વાભાવિક હુલ્લડ હતું. આજે જેમ ભૂબથી કે બીજા કોઈ દુઃખથી રીબાતે માણસ “સાધુ બને છે તેમ પૂર્વે નહિ બનતું. તે વખતે સબળ મનુષ્યને સમાજ એટલે નિર્બળ લાગતું કે એવી દુનિયામાં એને કાંઈ મજા પડતી નહિ તેથી તે ઉરચ ભાવને (Higher planes of existence) માં આનંદ શોધવા દુનિયાથી-સમાજથી છૂટો થતા. સમાજને ધિક્કારનારે, દુનિયાને તુચ્છ ચીજ’ માનનારે એ યોગી દુનિયાનો બળવાબાર જ છે પણ કંઈ તુચ્છ વ્યક્તિ નથી. આજના વિદ્વાનો કે જેઓ નીતિ”ને Standard weight (સર્વ ચીજની કિમત કરનાર
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy