SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ સમાચના. ૨૨૧ આત્મવિકાસ જ અટકી પડે અને તે એક રાક્ષસ બને. શિષ્યા વિવાë –લેખક પતિ મનાલાલજી તર્ક. તીર્થ, કલકત્તા, મૂલ્ય ૦–૩–.બિચારા પંડિતજી મહારાજ હશે વર્ષ પરની પુરાણી દલીલમાં મહાલ્યા કરે છે. એમને ખબર નથી કે એમની એ ભદી દલીલે હજાર વાર ચુંથાઈ ગઈ છે અને કયહારનીએ હણાઈ. ગઈ છે. હવે તે કોઈ સ્થળે જીવતી હોય તે માત્ર તર્કતી પંડિતેના ભેજામાં જ ! હુને તે આવા પંડિતો અને તર્કતી દુનિયાને ભારરૂપ જ લાગે છે, એમનામાં સામાન્ય અલ” (Compion sense) ને પણ છાંટો હોવા માટે મને તો શકે છે. એક ઉદાહરણથી મહારા પાઠમને હારી આ સપ્ત ટીકાનું વાજબીપણું પુરવાર કરીશ. તકતીર્થ પંડિતજી કહે છે કે “ સિંહ એકજ વાર સંભોગ કરે છે, કેળ એક જ વાર ફળે છે, સ્ત્રીને તેલ એકજવાર રહડે છે અર્થાત સ્ત્રી એક જ વખતે પરણી શકે છે, અને રાણા હમીરની પ્રતિજ્ઞા પણ એક જ હોઈ શકે.” અને આ દલીલ પંડિતજી એ સિદ્ધાંત ઘડવામાં કામે લગાડે છે કે કોઈ સ્ત્રી બીજી વખત પરમી શકે જ નહિ.” જબરા તર્કવાદી પંડિતજી ! પ્રથમ તે ( જે પંડિતજી પોતે વિવાહિત હોય તે) હું પૂછીશ કે, એમણે માનેલા આદર્શ (સિંહ)ની માફક તેઓ પિતે આખી જીંદગીમાં એક જ વખત સંભોગ કરી સંતોષ પકડે છે કે કેમ? જે તે વિવાહિત હશે તે નકારમાં જવાબ આપવો જ પડશે. અને જે વિવાહિત નહિ હોય તો એમણે માનેલા ઉત્તમોત્તમ નીતિધર્મને અનુયાયી ગૃહસ્થ જીંદગીમાં એક જ વખત ત્રીસમાગમથી, સંતોષ માની શકતો નથી એમ કહેશે. અને એ વાત જે ચેસ છે તે આપણે–પંડિતજીના ન્યાયથી તો-એમ કહી શકીશું કે પંડિતજી અથવા એમના પસંદ કરેલા ઉચ્ચ નીતિવાળા ગૃહસ્થ એક તિર્યંચથી પણ નપાવટ છે અને મનુષ્ય વર્ગથી હેમને બહિષ્કાર કરવો ઘટે છે. કેમ નહિ? સિંહ જે કે તિર્યંચ છે તે પણ આખી જીંદગીમાં એકજ વખત સંભોગ કરે અને ધર્મ શાસ્ત્ર શિખેલો મનુષ્ય દરરોજ કે દર મહીને કરે છે તે તિર્યંચથી પણ ખરાબ ગણાય અને એટલા માટે એ પંડિતજીને મનુષ્યસમાજથી બાતલ કરવા જોઈએ. જળનું ઝાડ એક જ વાર ફળે છે” એ વાત હાટે માન્ય છે, પણ હું પૂછીશ પડિત તકતી કે, બીજે ઝાડો અનેક વખત ફળે છે અને તે છતાં ઝાડના વગ: . માંથી એમને બહિષ્કાર થતો નથી અગર બીજા ઝાડને અનેક વખત છે. ફળતાં અટકાવવામાં આવતાં નથી એ વાત પણ તેઓ જાણે છે કે ' **** *
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy