________________
૧૫૨
જૈનહિતેચ્છુ.
..
.
-
little attention to the foundation of all human activities -physical vitality. Every haman unit should be guaranteed a body that is rigorous and vital at maturity and compulsory military training would accomplish this object. આ અમેરિકન વિચારક કહે છે કે, મનુષ્યની સઘળી પ્રવૃત્તિઓને પાચેા ન માત્ર ત શારીરિક ઉત્સાહ તનદુરસ્તી કે નિરાગી અને ધાટીલું શરીર સમ્પૂર્ણ રીતે કેળવાયલુ શરીર કે જેમાંથી ઉત્સાહ પતા હાય અંતે શક્તિ કૂદાકૂદ કરતી હાય. આ પહેલી જરૂરીઆત છે અને હુંને માટે કરજ્યાત લશ્કરી તાલીમ આવશ્યક છે. દેશની આર્થિક સ્થિતિને તેમજ ઈજ્જતના આધાર એના જ ઉપર છે. પરન્તુ હિંદના, રાજ્જારીઆનું આ સત્ય તરફ ધ્યાન ગયું નથી. હિંદના રક્ષક હાવાના દાવેશ કરનાર સરકાર તેમજ પ્રજાકીય આગેનાના–એક ઇરાદાપૂર્વક અને એક અજ્ઞાન કે પ્રમાદ વશ-ભૂલ કરે છે અને હિંદી પ્રજાના માથે જોડા અને પગે પાઘડી પહેરાવવા જેવી મૂર્ખતા કરે છે; અને પછી પેાતાની મૂર્ખતાનાં સ્વાભાવિક રિણામેા જોઈને નાહક પ્રજા પર બખાળા કહાડે છે. દાખલા તરીકે, મહાયુદ્ધ વખતે સરકાર બૂમ પાડતી કે લેાકેા પૂરતી સંખ્યામાં મદદ કરવા આવતા નથી. કહ્યાંથી આવે ? લશ્કરી તાલીમ વગર એકાએક એવા આત્મભાગના જુસ્સા અને મરદાનગી બતાવવાના શાખ કેવી રીતે દેખા દે! હડતાલ કે મેળા વખતે લેાકેામાં શાન્તિ જળવાતી નથી તેથી સરકારને પોલીસ કે ગારૂં લશ્કર માલવું પડે છેઃ શા માટે? લેાકેાને જો લશ્કરી ડીસીપ્લીન અપાઇ હાત તા એક પ્રજાકીય વાલટીઅરની આંગળી ઉંચી કરાયલી ખેતાં જ તે એર'માં આવી શક્યા હાત અને સરકારી માણસાને કાંઇ તકલી આપવાની જરૂર પડી નહેાત. બંગાળ અને ગુજરાત—કાઢિયાવાડના અમુક ગ્વાગામાં વારંવાર ધાડ પડે છે અને લેાકા નાહક લૂટાય છે તથા માર્યાં જાય છે એ દેષ કાને શિર છે ? સરકાર અને હિંદી રાજ - દ્વારીઓની ખેાટી પીલસુીને જ શિર એ પાપ છે. લાકા પેાતાનું રક્ષણ કરી શકે એટલી પણ તાલીમ જે દેશમાં ન અપાતી હોય તે દેશ પર કાઇ સરકાર' હયાતી ધરાવે છે અગર તે દેશમાં પ્રજાકીય આગેવાને હયાતી ધરાવે છે એમ કહેવું એ સરાસર જૂઠુ છે. કેળવણી, પેાલીસ અને કાર્ય શું માત્ર મનુષ્ય જાતિને રાંક—શાન્ત અને મુડદાલ બનાવવા માટેની જ સંસ્થા છે? શું મનુષ્યના સ્વરક્ષાને હક છીનવી લેવા એ જ સંસ્કૃતિ (Civilization) ની ભાવના છે? અને એ જ જો સંસ્કૃતિનું ધારણ હોય તો ચુરાપમાં એ ધારણ