SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ સમયના પ્રવાહમાં. ૧૨૩ ' ચિક્ષણતાથી મેળવી શકે છે. આયલે ડને કાજે રાખવા ઇંગ્લેંડ વર્ષે શુ ક્રોડ જેટલુ ખર્ચા કરતું હોવા છતાં સીન ફીન હીલચાલને દાખી શકયું નથી. સીનદ્દીન આગેવાને એ વળી ભાવી યુદ્ધને ખ્યાલમાં રા ખીને વધારેમાં વધારે કાતીલ દારૂગોળાની શેાધ કરવા માટે રસાયણ-ક શાસ્ત્રીઓની એક, મ્હોટી સંખ્યા રાકી છે. વળી પ્રસત્તાક રાજ્યની સઘળી આર્થિક જરૂરીયાતને પહોંચી વળવાને તેઓ સધળી ગાઢવણુ કરી ચુકયા છે. તેએ એમ કહે છે કે ' સમુદ્રની રાણી ’તરીકેની ઇંગ્લેંડની સત્તા અમેરિકાના હાથમાં જવાની તૈયારીમાં છે, અને એ માન્યતાપર તેએએ અમેરિકામાં પેતા તરનુ પુષ્કળ વલણુ ઉભું કર્યું છે. આટલી મ્હેાટી તૈયારીએ છતાં અને આટલે બહાદૂર આત્મા હલવા છતાં, મી. ડેસ્મેડ ખુલ્લા એકરાર કરે છે કે, આયલેડની ઈચ્છા અધાધુધી કે ખુનામરકી સ્વીકારવાની નથી એટલું જ નહિપણુ ઇંગ્લેંડ સામે વિજય મેળવીને પણ ઇંગ્લેંડના હંમેશના મિત્ર તરીકે તે વવા માંગે છે, એમ સદરહુ અગ્રેજી લેખકને આયો ઢમાં સત્ર શ્રી પુરીને અંગત તપાસ કરવાથી ખાત્રી થઈ છે. આ લેખકના વ્ન ઉપરથી સ્લૅમજી શકાશે કે સશસ્ર અને શૂરવીર પ્રજા જ આત્મગારવવાની અને ઉદાર તેમજ ક્ષમાશીલ હોઇ શકે છે. . આયર્લે ડનું ગમે તે થાયે, આપણે તે માત્ર માનસશાસ્ત્રને લગતું એક સત્ય તપાસવાનું હતું અને એ સત્યને અભ્યાસ કરવામાં એક અંગ્રેજ લેખકે આપેલું આયલે"નુ વર્ણન એક પદાર્થ પાઠ તરીકે આપણતે કામ લાગ્યું તે માટે આપણે હેના આભાર જ માનીશું. - ધર્માલ્યુદય” માં વિધવાવિવાહ:—એક જૈન આચાની મદદથી એક જૈન ગૃહસ્થે જન્મ આપેલા ધર્માભ્યુદય' નામના માસિકપત્રમાં વૈધવ્ય ’ નામના એક લેખ ગયા મે માસમાં પ્રગટ થયે છે, જેમાં વિધવાઓની સંખ્યાના આંકડા વગેરે આપીને તે તરફ પુષ્કળ સહાનુભૂતિ બતાવવામાં આવી છે અને છેવટે એક ઉપાય સૂચવવામાં આવ્યા છે કે “ જો ખાલિકાયે અપને પતિકે સાથ નહી રહી હૈ, ઉન્હેં કેવલ પુનનિર્વાહ કરનેકી આજ્ઞાહી નહીં કિન્તુ પુનવિવાહ કરનેકે લિયે ઉન્હેં ઉત્સાહિત કરના ચાહિયે, આર વહ વિધવાયે જિનકી અવસ્થા પર સાલસે કમ હૈ યા જો અભિ જવાન હૈ ઉન્હેં પુનર્વિવાહ કરનેકી ઈજાજત દેની ચાહિયે ’ભાઅિધ ધર્માંન્યુયની આ સલાહ ખરેખર ધન્યવાદને પાત્ર છે અને વ્યવહાર ધના અભ્યુદય માટે શુભસૂચક છે. .
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy