SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ સમયના પ્રવાહમાં. ૧૧૧ રીવાજો અને સુધારા સબધે ઘણીએ થેકડી છપાયા કરે છે પણ એથી કાંઈ હિંદુ કામના એ શત્રુ છે એમ હિંદુઓએ તે શું પણ ગુજરાતી ’ના હરીફા કે ત્રુઓએ પણ જણાવ્યું નથી. વાગ્રસ્ત જાહેરખબર જો કાંઇ ચીજ સાબીત કરી શકતી હોય તો તે માત્ર એટલું જ સાખીત કરી શકે કે, પત્રકારા ગ્રાહકસંખ્યા વધારવા માટે પબ્લીકમાંના અલ્પબુદ્ધિવિકાસવાળા વર્ગની emotonતે ગલ-મલીઆં કરે ( sensation ઉત્પન્ન કરે) એવા સમાચાર, ટીકાઓ, જાહેરખબર ઇત્યાદિ પ્રગટ કરવાના વાયડાપણાને–એ જાતની નખળાઇને આધીન થાય છે તેમ ગુજરાતી' પણ થયું હેાય, અને એ જાતની નબળાઇ તા કમનશીબે આજની લગભગ તમામ પત્રકાર દુનિયામાં વધતા કે ઓછા પ્રમાણમાં હયાતી ધરાવે છે. ' ગુજરાતી’એ, મુઠ્ઠીભર પારસીએની સભાનેા ઠરાવ વાંચતાં જ અત્યંત નરમ શબ્દોમાં માફી માગી એ જ આ મારનુ ગુપ્ત કારણ છે એમ હરકેાઇ માનસશાસ્ત્રને અભ્યાસી કહી શકશે. સ! કરનારાએ પેાતે મેલ્યા હતા કે, એમના ડેખાંએ ’–સ્વીકારાયલ આગેવાને આ બાબત ઉપાડી લેવા તૈયાર નહેાતા અને તેથી તેઓ પેતે આગેવાન બની સભા મેલાવવા, ગર્જના કરવા અને લોકોને ઉશ્કેરવા બહાર પડયા હતા. મતલબ કે, પારસી કામના ખરા આગેવાના અને કેળવાયલાએ આ જાહેરખબરને જરા પણ અગત્ય આપવાનું પસંદ કરતા નહેાતા, માત્ર મુઠ્ઠીભર અપ્રસિદ્ધ વ્યક્તિએ આ નિમિત્તે આગે વાનપદ મેળવી લેવા બહાર પડી હતી. એક મહાભારત ડેકેમેશન કેસને અંગે એમણે કરેલું રૂ. ૨૦૦-૫૦૦નું કુંડ પણ એમની શક્તિને ખ્યાલ આપવાને પુરતું હતું. છતાં ‘ ગુજરાતી ’એટલામાં ડરી ગયું અને નહિ છાજતા ગરીબ શબ્દોમાં ક્ષમા માંગી એન્ડ્રુ એ એની nerves ના પુરાવા છે. કદાચ શ્રીમતે અને ખડેખાંએએ આગેવાની લઇને ર્યાદ કરી હાત તેા પણુ થઈ થઈને થવાનું શું હતું? કેટ કાઇના બાપની નહેાતી. દુષ્ટ ઇરાદે। સાખીત થાય તેમ હતું જ નહિ, અને આખરે માણસ જાતમાં વધતી કે આછી નબળાઇ તે અવશ્ય હાવાથી કાઈ મેજીસ્ટ્રેટ કર્યાંદી તર કાંઇક- અણુઘટતું વળણું બતાવવા તૈયાર થતે તા પણુ એનું પરિણામ હમણાં જે પરિણામ આવ્યું છે તેટલું ખરાબ તે નહિ જ આવતે. મહાત્મા ગાંધીજીની મુલાકાત લેવા આવા નવા પ્રસંગમાં—
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy