SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ જૈનહિતેચ્છુ. છું કે દુનિયાને વિજયી તરથી ભય રાખવાનું જેટલું કારણ નથી તેટલું પરાજિત એક્સેપી તરફથી ભય રાખવાનું કારણ છે. ડાયરથી જેટલી ધાસ્તી રાખવાનું કારણ નથી તેટલી ધાસ્તી નિળ મજુરવર્ગની એકસપી (બાલ્સેવીષ્મ )થી રાખવાનું કારણ છે. જર્મનીના આત્માને મારી નાખવાના પ્રયાસથી લંડ માત્ર આડકતરી રીતે દુનિયાભરના મજુરવર્ગને પુષ્ટિ આપી આલ્સેવીસ્ક ભય ઉભેા કરે છે, કે જેની પ્રગતિને અટકાવવા માટે યુરોપભરના અસ્ત્રશસ્ત્ર કે વિમાન પણ કારગત થઈ શકશે નહિ; કારણ કે આ શત્રુના વાસ હેના શત્રુઓના સૈન્યના હૃદયમાં છે અને હૅનું શસ્ત્ર emotion (લાગણી) છે. પારસી પત્રકારાએ એકસંપી કરી લેાકાતે ઉશ્કરી મૂક્યા તેથી જરા પણ બુદ્ધિનો ખપ ન કરતાં માત્ર emotion ( લાગણી)થી દોરવાઇ જઇ કેટલાકાએ ‘ગુજરાતી' પર મનમાન્યા'બખાળા કહડિયા, કેટલાકાએ હેના હામે કર્યાદ કરવાની ખટપટ કરી, અને કેટલાકેાએ અધિપતિના ભાઇને માર માર્યાં. ખૂબી એ કરી કે, મારનારા મારીને મેટરમાં ચાલ્યા ગયા અને ખીન્ન પારસીએ જ અશકત બનેલાને સ્પિીતાલમાં લઈ જવાની ભલાઈ' કરવા બહાર પડયા. This is nothing short of aading insult to ingury. સંજોગે વચ્ચે આ માર પડયા હતા તે સંજોગામાં માર મારનારની જાતિની કાઇ વ્યક્તિની મદદ સ્વીકારવી એ nervousness ( ભયભીતપણાનું લક્ષણ છે. આ ભયભીતપણું ખીમારના પત્રની શૈલી પરથી પણ જણાઇ આવે છે. આ ભયભીતપણાંતા જ અત્યાર સુધી લાભ લેવામાં આવ્યા છે અને મ્હને ધાસ્તી છે—હું ઈચ્છુ છુ કે એ ધાસ્તી ખાટી પડે કે હજી એને વિશેષ લાભ લેવામાં આવશે. હાલની કેળવણીએ માણસના મગજને કેળવ્યુ છે પણ શરીરબળને અને આત્મિક હિંમતને દેશવટા દીધા છે એ સત્ય કેળવાલાએ નથી જાણતા એટલી સારી રીતે ધેાકાપથીએ જાણી રહ્યા છે. આ જમાનામાં દલીલ નથી ફ્રાવતી તેટલે દરજ્જે પ્રપંચ અને લ× Yાવે છે એ વાતની ના કહેનારાએ કાં તે બાળક છે અગર તેા પાતે જ પ્રપંચી અને લડ્ડબાજ હાઇ પાતાની પાલીસી છૂપાવવાની તજવીજ કરનારામાંના છે. ‘'ગુજરાતી'ની આ કમનશીબ જાહેરખબર ઇરાદાપૂર્વક છપાઈ હાય તે! પણ—જો કે ઇરાદે સાબીત કરવા ઘણા મુશ્કેલ છેપારસી કામનું અપમાન કરવાના ઈરાદા તા એ પરથી ખીલકુલ જણાતા નથી. એ હિંદુ પત્રકારના પેપરમાં ખુદ હિંદુ કામના રીત
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy