SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ બે બોલ.. ૪૦૭ હે પિતે બેલાવરાવેલી કોન્ફરન્સમાં મહને જ હમેશને માટે બેવોટ કરનારા નાલાશીભર્યા કાર્યક્રમને પ્રેક્ષક બનાવવા કરાયેલું આ મંત્રણ સ્વીકારી હું હા વખતસર હાજર થયો હતો. રસ્તામાં મહે હારી વિરૂદ્ધ છપાયેલાં હેન્ડબીલે વહેંચાત જોયાં હતાં. અમુક ઠરાવ કરવાની શરતે જ પ્રમુખે પ્રમુખપદ--જંદગીમાં પહેલી જ વખત જાહેર જંદગીને લગતું કાર્ય સ્વીકાર્યું હતું તે હું જાણતો હતો. પંડિત લાહાન મહારા ભેગા જ ઉતર્યા હતા અને તેઓ સાક્ષી પુરી શકશે હે હેમની વિરૂદ્ધ અસહ્ય લેખ છેડા વખત ઉપર જ લખ્યો હતો. તે છતાં–કે, મહે ત્યહાં કેવી શાનિતથી કામ લીધું હતું, કેટલી હ. દની ઉદારતાથી હું હને સંધબહાર મૂકવાની પ્રબળ ઇચ્છાવાળી બને તે છતાં મહારાથી બેહદ ડરતી દુશમન ટોળીનો નાયક બની હેમને ધારેલો ઠરાવ નિર્વિને પસાર કરાવી આપવા બહાર પડયો હતે, મહારા પ્રશંસકોની મહેટી સંખ્યાને શાન્ત રહેવાની ફરજ પાડી કેવી રીતે હે પોતે જ હારી વિરૂદ્ધને ઠરાવ પ્લેટર્ફોર્મ પરથી રજુ કર્યો હતો, અને કેવી રીતે કાંઈ પણ તોફાન ન થવા દેતાં ઈજજતભેર બચી જઇને વિરોધીઓ પાસેથી શાસહાર કંડ શરૂ કરાવી તે કામ માટે વીસેક હજારની મહેક રકમ કરન્સને તેઓ પાસેથી જ અપાવી હતી! શું આ કામ જાહેની પ્રકતિમાં વૈરભાવ કે ઈષભાવ હાય હેનાથી બની શકશે ? આ બનાવ હે આટલાં વર્ષો સુધી–મહારી પાસે પોતાનું પેપર હેવા છતાં જાહેર કર્યો ન હતે એ પરથી એટલું પણ હમજાશે કે હું પાનને માટે મરી પડનારામાં એક નથી. અત્યારે તે બનાવની યાદદાસ્તી એટલા માટે કરાવવી પડી છે કે, મારી ભાષા ઉર પરથી મહારા આશય કે પ્રકૃતિને ગેરઇનસાફ આપવામાં કેટલી ભૂલ થાય છે તે એ દાખલાથી હમજી શકાય તેમ છે. માનની હાગણ હારી કલમ પર અસર કરી શકે છે કે નહિ તે એટલા ઉપરથી જોઈ શકાશે કે, મહારા મુકેલ દિવસોમાં હારે પોરબંદર સંપે ને અત્યંત પ્રેમપૂર્વક આમંત્રણ આપીને મહારું જાહેર સ્વાગત કર્યું અને માનપત્ર આપ્યું. તે વખતે જ મ હેમને કડવી લાગે એવી કેટલીક વાતો કહી હતી અને છાપી હતી. - માન ઇર્ષ ને ઘેરવે છે એ આપ તદન પાયા -
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy