________________
જૈતાહતેચ્છુ.
ટાવી શકાય તેમ છે; પરન્તુ જેના તેજ ખમવા તૈયાર છે ? કે હજી તે તે તેજ ઉપર વધારે ને વધારે કચરા નાખ્યા કરી દે એમાં જ -મુક્તિ માનવા ઇચ્છે છે ? હાલની વર્તણુક જોતાં તા.........; પણ શા માટે મ્હારે ભવિષ્ય ભાખવું જોઇએ ? મ્હને તેવા અધિકાર નથી; હું માત્ર વસ્તુસ્થિતિ તરફ્ લક્ષ ખેંચી શકું, લેાકેાને હેમને નિય કરવાને છૂટા જ રાખવા જોઇએ. કાઇ, કાઇને પરાણે મુક્તિ આપી શકે નહિ. વસ્તુસ્થિતિ એવી છે કે, દેરાં-અપાસરા પાછળ મરી પડવાના પવન ઘટવાને બદલે પ્રતિદિન વધતા જાય છે; ન્હાનામાં ન્હાના ગામમાં જ્હાં ૨૦૪ શ્રાવકા વસતા હેાય šાં પણ ભણ્યાગણ્યા - ખ્યાત સાધુઓનાં પગલાં એકવાર થયાં કે ભવ્ય મંદિર અને અપાસરા થવા જ જોઇએ! ( તા. ૭–૪–૧૮ નું ‘જૈન' જણાવે છે કે, સાળીઆ ગામમાં શ્વે. મૂ. જૈનેનાં ઘર મુદ્દલ નથી; વિજયધ સૂરિજી પધાર્યાં; હેમણે વેરાવળ જઇને પંદર મીનીટમાં રૂ.૨૫૦૦ નું ક્રૂડ માળીયામાં ધર્મસ્થાન કરાવવા માટે ઉભું કર્યું. )એક રાવળીઆને સૂત્રધાર બનાવી એક ઉસ્તાદ ગરીબ વાણીઆએ એકજ જૈનવાળા ન્હાના ગામડામાં ટાવેલી મૂર્તિ કઢાવીને હાં મ્હાટુ તીર્થં બનાવવાની પેાતાની ધારણા સફળ કરી; આજે મ્હાં લાખ રૂપિયાનું પાણી - થઈ રહ્યું છે. તે વખતે અગાઉંથી પુરી ખાત્રી જાતે કરીને લેાકેાને જાહેર છાપાની હજારા વિનામૂલ્ય વહેંચાતી નકલા દ્વારા ચેતવવા છતાં લોકાને ધર્મગુરૂઓએ ચેતવા દીધા નહિ. તા. ૯ સપ્ટેમ્બરનું ‘જૈન’ પત્ર જણાવે છે કે, તે જ પુત્રના તા. ૨૬ અગના અંકમાં એક જૈન ગાડીના ઘરમાં તેાપ જેવા ભડાકા થવાના યમકારની ખબર છાપવામાં આવી હતી તે કંઈ ચમત્કાર નહેાતે પણ હેતે દવા બનાવવાના ધંધા હતા તેથી પેટાશની શીશી ફાટવાથી ધડાકા થયા હતેા એમ રાજ્ય તરફથી તપાસ થતાં જણાયું છે અને ચમત્કારની ગપ્પ દ્વારા ભગવાનના માનીતા અની સ્વાર્થ સાધવા ઇચ્છતા તે જૈન ગેડીએ પેાતે તે બાબતના લેખિત એકરાર કરવા પડયા છે. જ્હાં જ્હાં ‘ચમત્કાર' કહેવામાં આવે છે હાં હાં રાજ્ય તરફથી તપાસ થતી હાય તેા પાપલીલા બધી ખુલ્લી થવા પામે. આમ કહીને હું મૂર્તિપૂજકોને મૂર્તિપૂજાથી વિરૂદ્ધ ખેંચી જવા નથી માગતા; બલ્કે જેએને મૂર્તિપૂજા કરવી જ હેાય તે વધારે શુદ્ધ રીતે તે કરી શકે એટલા જ ખાતર કહું છું. ઉચ્ચ ભાવના દૃષ્ટિ સમક્ષ રાખવા ખાતર મૂર્તિપૂજાની યેાજના કર્વામાં આવી હતી,
-