________________
જૈન પત્રા અને પત્રકાર.
કરું તે સમસ્ત જૈન વર્ગમાં • જૈનહિતૈષી' એક આદર્શ પત્ર છે. વધારે મગરૂર થવા જેવું તેા એ છે કે, સમ્પાદક ઉત્તમેાત્તમ ગ્રંથા પ્રકટ કરી એમાંથી જ પેાતાનું ગુજરાન ચલાવે છે અને કાર્ડની એમને આર્થિક સહાય નથી, તેમજ કાર્યનાં જીવન ચરિત્રે દુ પ્રશંસા છાપીને ખુલ્લી કે છુપી રીતે દ્રવ્ય મેળવવાની પ્રચલિત નીતિથી તે પત્રકાર હજાર કાષ દૂર રહે છે, તે છતાં આ દળદાર માસિક પાછળ દર વર્ષે અમુક ખેાટ સહન કરે છે. જૈન શ્રીમ કચરાપટ્ટી પત્રકારાના કાલાવાલાને કે ધમકીને ઉત્તેજન આપે છે ખરા, પરન્તુ આવા ખરેખર પવિત્ર, નિષ્પક્ષપાતી અને નિર્મળ આશયથી પ્રગટ થતા વિદ્વત્તાપૂર્ણ પત્રને નીભાવવા જેટલી પણ સડાય મળતી નથી. સહાય તે। દૂર રહી, દિગમ્બર કથામંથેની આલાયના કરનારા કેટલાક લેખ તે જ પીરકાના એક સમર્થ વિચારકે તે પત્રમાં પ્રગટ કરાવ્યા તે ગુન્હા (!) બદલ એ પત્રપર આજકાલ એટલી ભયંકર પુષ્પવૃષ્ટિ થઇ પડી છે કે એના ત્રાસથી એક વર્ષ સુધી હૅને આરામ લેવાની જરૂર પડી છે. મ્હારી તે। માન્યતા છે કે, જુલમ અને બેકદરદાની એ જ ઉચ્ચ જીવાત્માઓની ખરી કિમત ' છે, અને એ વડે જ એમને વધુ ને વધુ વિકાસ થાય છે, એટલુ જ નંદુ. પણ અ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે, લેાકેા જે શ્રેણિના હાય તે
શ્રેણિના લાકનાયકા અને પત્રા કદર પામી શકે અને તેથી ઉચ્ચ શ્રેણિના લાકનાયકે! કે પત્રકારની કિમત પચ્ચીસ, પચ્ચાસ કે સે। વર્ષ પછી જ થઇ શકે, કે મ્હારે લોકસમૂહ એટલે દરજ્જે વિકસિત થવા પામ્યા હાય.
'
સમાજસુધારણાના દૃષ્ટિબિંદુથી કામ કરનાર કાષ્ઠ આદર્શ પુત્ર જ સમાજમાં જોવામાં આવતું હોય તે તે જાતિપ્રમાધક' હિંદી પત્ર છે, જે એક જૈનગ્રેજ્યુએટ ત્રણ વર્ષથી ખેટ પેતે ખમીને નજીવી કિંમતે બહાર પાડે છે. એના આશય ક્ક્ત સસારસુધારાને હેઇ, એ એક જ દૃષ્ટિબિંદુને વળગી રહીને ભિન્ન ભિન્ન લેખે અને સમાચાર એમાં છાપવામાં આવે છે; પરન્તુ સંસારસુધારાના એક એક મુદ્દાને સાખીત કરવા વૈદક, ઇતિહાસ, તર્કશાસ્ત્ર, વસ્તીપત્રકા, અને જૈનશાસ્ત્રમાંથી ઘણા ઉતારા લેવામાં આવે છે, * જેથી એકની એક બાબત અનેક દષ્ટિબિંદુએથી ચર્ચીને દૃઢપણે સાખીત કરી શકાય. એમાંની કવિતા અને ટુકી કહાણીઓ પણ હૃદય વીંધી નાખે એવી અસરકારક અને સંસારસુધારાના