SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ જનહિતેચ્છુ. ઞરતી મ્હોં છૂપાવી રયાં કરે છે. આધેડ વયની જૈન સમાજ રૂપ શ્રીને આવા બાળક પત્રકાર રૂપી પતિએથી પાનાં પડયાં છે ! આ જમાના માટે એમ કહેવાય છે કે “ વાડ ચીભડાં ગળે દે.” ારે ધણાખરા નરેશા પ્રજાને લૂટતા હાય, સાધુએ લતાને હસાવતા હાય, તીખા ફીના બદલામાં દરદીને વધારે મ વખત દરદમાં સપડાયલા રાખવાની કાળજીવાળા હેાય, વ્હારે ત્રકાર જેની પાસેથી લવાજમ લે છે ત્હી અને હેના સમાજને ડૂબાવે નહિ તે। બીજું શું કરે? ખરેખર જમાનેા એવા ખારીક આવ્યેા છે કે જે માણસ પોતાનુ હિત પાતે વિચારવાની શક્તિ અને પુરસદ નહિ મેળવે તે એક અથવા ખીજા ‘- પરંગજી સલાહઅર ના હાથે ક્રૂસાઈ જ મરવાના. C જન પત્રકા। ચેરી કેવી અને કેટલી હદની કરે છે તે પણ એવા જેવું છે. કાઇ બનાવ કે વિષય ઉપર અમુક જાણીતા પત્રકાર કે ગ્રંથકાર કે નાયક શું કહે છે તે પેાતાના વાચકા સમક્ષ માતાના મતની પુષ્ટિ ખાતર રજુ કરવાના આશયથી હેના વિચા રેશના અમુક ભાગ હેના ખુલ્લા નામ સાથે પેાતાના લેખ કે પોતાની ‘નોંધ’માં ટાંકી બતાવવા એ કાંઇ ચેરી' કહેવાય નહિ. પણ ત્રીજા પત્રકારને આખા લેખ ઃ આખી નોંધ’અથવા કાંઇ પ્રસિદ્ધ લેખકના પુસ્તકમાંથી આખેઆખા એક વિષય કે પ્રકરણ પેાતાના પત્રમાં એક ખાસ લેખ તરીકે પ્રમટ કરવામાં આવે એ ા ચેરી’ જ કહેવાય. આવી ચેરી ઉપર જ જીવતાં પત્રા ચેરીમાં કેવી જાતની ચાલાકીઓ ચલાવે છે તે પણ જોવા જેવુ હાય છે. એક માસિક કે જેનું લવાજમ વર્ષે રૂ. ૧ા છે હેના બે માસને ભેગા અંક હમણાં મ્હારી સ્ડામે પડયા છે. કુલ ૫૬ પૃષ્ટમાંથી જાહેર ખખરાનાં ૮ પૃષ્ટ બાદ જતાં બાકી રહેતાં ૪૯ પૃષ્ટામાં એ લેખ તે મ્હારા જ છે ! એના વાંચનાર કદાચ એમ ધારતા હશે કે આવા આવા લેખા પણ આ માસિકમાં લેખે। લખી મેકલે છે મ્હારે તેઓને આ માસિક એક ઉપયોગી પત્ર લાગ્યું હશે ખરું ! મહાત્મા ગાંધી, એન૦ રા. . રમણભાઇ નીલકંઠ,રા. ન્હાનાલાલ વિ જેવાનાં નામ લેખની નીચે છપાયલાં જોઇ લેાકેા એમ ધારે એમાં નવાઇ નથી;પરન્તુ ખરી વાત એ છે કે,આ પ્રસિદ્ધ પુરૂષોએ આ અમુક માસિકમાં કાઇ દિવસ લેખ માલ્યા જ નથી ! હૈના અધિપતિ
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy