SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનહિતેચ્છુ. tr . પત્રમાં–દેાડી જવાનું કયું ખાસ કારણુ વ્હેની પાસે છેઃ ઇત્યાદિ પ્રÀા વિચારવાની એક પત્રકારની ફરજ તરકે ધ્યાન ખેચ્યું હતું. આ પત્ર પહેાંચતાં હૈણે મ્હારાપર મરજીમાંઆવે એવા કટાક્ષેાથી ભરપુર પોષ્ટકાર્ડ લખ્યું, અને ત્યાર પછી ત્રણ મહીને અંકમાંહેના પહેલા પત્રમાં જણાવેલે આપ છાપ્યા અને ઉપરથી “ પુગી આવેલા પેટના ખેાટા ઉભરા કહાડવાને ધિક્કારવા જોગ ધંધા લઇ બેઠેલા ” વગેરે કટાક્ષ ઉમેર્યાં. એના એ લેખનેા ઉત્તર આપવા હું મુદલ ખુશી નથી, અને એ માટે કષ્ટ હેં આ પ્રકરણ લીધું નથી. જૈન પત્રકારે સામાન્યતઃ કેવા આશયવાળા અને કેવા અક્કલવાળા હેાય છે હેનાં દૃષ્ટાન્તા પૂરા પાડવા પુરતું જ અત્રે કામ છે. એમાં તેાંધવા જેવા ખાસ મુદ્દા એ છે કે, ખુલાસે પૂછવાની પત્રકારને દરકાર નથી અને તે સાથે ધમકીને પત્ર લખવા તે ચૂકતા નથી; ધમકીતા પત્રના જવાબમાં પણ એને એક પત્રકાર માની-કેઇ પણ ચર્ચાપત્રને અંગે વિચારવા જોઇતા એકસાને એક મુદ્દા તરફ હેનું ધ્યાન ખેચતા જવાબ હેતે આપવામાં આવેલા હોવા છતાં અને એ જવાબમાં હૈના ચર્ચાપત્ર માંની હકીકત સ્વાભાવિક રીતે જ અને સમ્પૂર્ણતઃ જૂઠ્ઠી હેવાને શારે થઇ ગયેલે હાવ! છતાં પત્રકાર તેવી ડહડતી નૂરી ખબર ત્રણ મહીના પછી પણ છાપે છે, અને જર્નાલીષ્મના હુન્નર સંબંધ આપેલી “ ખાનગી ” સુચનાએન! દંડ તરીકે ખુલ્લા પાકા થી અને માસિકના અંદ્રારા અપમાન કરી લેછે ! આ એક એવું દૃષ્ટાંત છે, કે જેમાં ઘણાં તત્ત્વ એક સાથે રહેલાં જોગમાં આવે છે: આશયની મલિનતા, અંગત વૈરની વસુલાત જાહેર ખાતા પાસેથી કરવાની તુચ્છતા, ખેાટા મુદ્રા ઉઠાવવાની ન'તા, ખરી હકીકત સત્તાવાર મળવા છતાં એમાંના એક અક્ષરને પણ નહેરમાં ન લાવતાં અનાવટી કે દર્ષાજનક ચર્ચાપત્રને પ્રગટ કરવાની અપ્રમાણિકતા અને હડ્ડ, અને વિવિધ નય અથવા દષ્ટિબિંદુએ હમજવાની અશક્તિ, ઇત્યાદિ, દયાદિ, : ૧૬ આ એક એવા દાખલે છે કેજેમાં માત્ર 'જર્નલીસ્ટીક ડીસીપ્લીનના તત્ત્વની જ ખામી નથી, પણ મનુષ્ય તરીકેના ગુણ અને વિનય—વિવેકની પણ સમ્પૂર્ણ ખામી પુરવાર થાય છે. એ તો ઠીક છે કે, એ વર્ઝન મ્હારા પ્રત્યે હતું કે જેની ઇજ્જતનું બંધારણ વાના લેહીનાં ટીપાંથી ધાયલું હતું અને તેથી કાઇના અડપલા માત્રથી
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy