SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જી-૧૦ જનહિતે.. સંયુકતએટલે? આખરે બહાદુર અને બુદ્ધિશાળી બ્રિટિશ રાજયે પણ પિતાના અને પાડોશી રાજયનું લકર અને 9 0 0 સંયુકત રાધિપતિ કે લઇવાન દુમનને હરાવવા સંયુક્ત બળ જ કામ લાગે છે, જૈન માગો ! હમારી આસપાસ અને હમારા મધ્યમાં અાન, કુસંપ, હેમ અને સહાનું સચુત શત્રુલકર ત્રાસ વર્તાવી રહ્યું છે! હેને હમે કેવી રીતે હઠાવશે? ટાછવાયા ફીરકા અને ગાથી કાંઈ નહિ અને સંયુક્ત બળ જ કામ લાગશે! માટે જ સયુક્ત જૈન વિદ્યાથી ગ્રહ સ્થપાયું છે. 5 હમારા સઘળા રિકામાં વિઘા ફેલાવશે. c. મા સધળા ફીરકામાં એકતા ફેલાવશે. * હમારા સઘળા ફીરકામાં નવું ચૈતન્ય રેડશે, સંયુક્ત અને વિદ્યાથી ગ્રહ ત્રણે જૈન ફરકાનું સેવા મંદિર છે સંયુક્ત જૈન વિદ્યાથીગૃહ” એ જ એવું ધામ છે, કે જ્યાં તમે સઘળા મત અને મહારૂહારું ભૂલી સરસ્વતી દેવીની ભક્તિ કરી શકે વિદ્યાથીઓને સ્કોલરશીપ આપી ભક્તિ બતાવે !
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy