SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ vuurwawni • વિષયોની સૂચિ. (૨૧)એક મંત્રને અર્થ............... જૈનમંદિરમાં ખૂણે બેસીને જલેબી ખાવાને ઉપદેશ. ૧૩ નગ્ન સત્ય (માત્ર વિચારકે માટે )..........૬૫૯ ( આમાં તત્ત્વજ્ઞાન, માનસશાસ્ત્ર અને આંતરરણાથી મળતાં અનેક ગૂઢ સત્યો લખાયાં છે. દરેક શબ્દ પુરત વખત લઈને વાંચવાથી જ હેનાં રહસ્ય હમજાશે. ) ૧૪ જન પ્રજાને મૃત્યુઘંટ- . .. . ૬૦૦ જન પ્રજા ૫૦-૧૦૦ વર્ષમાં જરૂર મરશે એવા એક જૈનબન્ધએ કરેલા ભવિષ્ય કથનની બારીક ચિંકિસો. ૧૫ શુદ્ધ-છતાં લોકવિરૂદ્ધ-ના કરવું ? .....૭૧૨ • કોઈ કામ “ શુદ્ધ હોય છતાં લેકવિરૂદ્ધ હોય તે ના કરવું” એવા એક સત્રની તરફેણમાં રા.મેતીચંદભાઈ સોલીસીટરને લેખ; રા. પરમાણંદદાસ હાઈકોર્ટપ્લીડર તરફથી હેનું ખંડન; બીજા બે વિદ્વાનોના અને ભિપ્રાય; હિતેચ્છુના મુખ્ય લેખકનું “અવેલેકન. (આ વિષય ઘણે લાંબે થઈ ગયો છે, પરંતુ હેમાંથી ઘણુંઘણું શિખવાનું મળે તેમ છે.) ૧૬ વિવિધ (ઘણી અગત્યની ચાલુ ચર્ચાઓ. ) ૭૭૫ ૧૭ હમે કહાં ઉભા છે ?.......................... ૧૮ જાહેર ખબરે અને વધામણી ...૮૬ થી ૮૭ર आवता अंक माटे लखाइ चूकेला विषयो. ૧ અમૃતલાલ શેઠનું અઠવાડીઉં ' એ કથાને અધૂરા ભાગ પૂરાં લખાઈ ગયું છે. ચાલુ અંકમાં સ્થળસંકોચના કારણે છાપી શકાય નથી; આવતા અંકમાં આવશે.' ૨ મુહપતિ એટલે શું ? હે ગુપ્ત આશય; આરોગ્ય અને ચારિત્રબળ ખીલવવામાં મુહરચતિ કેવી રીતે ઉપયોગી થઈ શકે ? એક વિદ્વાન યુરોપીય ડૉકટરને અભિપ્રાય. મુહપતિને દુરૂપયેગ, ૩ જીવદયા અને ધર્મની ઝીણી વાત લખવા માટે પ્રસિદ્ધ થયેલા એક જૈન લેખમ હાથથી લખાઈ આવેલે જૈનધામ અને લડાઇ” એ મથાળાને વાંચાયક-લેખ. " ક " . ws | (બીજા લેખે આંક આવે, સ્ટારે જ જેજે !: = ; ન
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy