________________
એક મુકાબલે-આર્યસમાજીએના અને જૈતાનાં ક્ડા. ૫૭૧ (७) एक मुकाबलो - आर्यसमाजीआनां अने जैनोनां फंडो.
Ο
અમે જ બધી રીતે શ્રેષ્ઠ છીએ' એમ કહેતાં કાને કાઈ રાકતું નથી, પણ એવી શેખાઇ કરનારા જતા જો આંખ ખેાલીને જોવાની દરકાર કરશે તેા જણાશે કે, તેએ એવી શેખાઈ માં જ રહી ગયા છે, જારે ખ્રિસ્તીઓ, આર્યસમા”એ અને થીએ સ થ્રીસ્ટા હેરત પમાડે એવી ઝડપથી કુચ કરવા લાગ્યા છે. થીમસેાપીના અદ્યર ખાતેના મઠમાં જેટલી પ્રવૃત્ત અને જેવી વ્યવસ્થા છે તેટલી પ્રવૃત્તિ અને તેવી વ્યવસ્થા ર્હિંદના કાઇ પણ ભાગમાં કાઇ પણ કામના કાઇ પણ ખાતામાં જોવામાં આવતી નથી, ઉત્ત મમાં ઉત્તમ પેપર અને પુસ્તકૈા બહાર પાડવાની, સ્કુલા અને કૉલેજો સ્થાપવાની, રાષ્ટ્રિય શિક્ષણની અને સ્વરાજ્યની હીલચાલ ફેલવવાની: ઇત્યાદિ હૈતી પ્રવૃત્તિઓમાં સમાયલા ખર્ચના, બુદ્ધિને અને શ્રમને ખ્યાલ પશુ જેને ભાગ્યેજ બાંધી શકશે. આર્યસમા જની લાાર ખાતેની આર્ટ્સ કૉલેજ તથા હુકાર ખાતેનુ ગુરૂકૂળ, જલધર ખાતેની કન્યા પાઠશાળા અને વાર્ષિક મેળાડાનેા ઉત્સા જો જતેના જેવાનાં આવે તે હેમને ખાત્રી થાય કે હેમના મુકા અલામાં જનસમાજ મરવા પડેલે જ ગણાય. ગુજરાતના એક ન્હાના અને અભણ ગામડામાં આર્યસમાજનું સમ્મેલન થતાં સ્હાં પચીસ હજાર માણુસા એકઠા થયા ! ગ’ગાતટપર ઝુપડામાં ઉતારા મળવા છતાં ચ્હાં સમ્મેલનમાં ત્રીસ ચાલીશ હજાર માણસા હાજર થય અને લાખલાખ અને ત્રણત્રણ લાખનાં કુંડ મધ્યમ સ્થિતિના લેકામાંથી દર વર્ષે થાય, એ કઇ જાતનેા ઉત્સાહ ?. હુમાં મુંબઇમાં શાન્તાક્રુઝ ગુરૂકૂળને અંગે સમ્મેલન થયું તે હાં પણ સુમારે ૮૪૦૦૦ નું ફંડ થયું અને તે ઉપરાંત સ્વામી વિશ્વેશ્વરાન દજીએ પેાતાની સર્વસ્વ મિલ્કત કે જે લગભગ ના થી ૧ લાખની કિમતની છે તે પણ ગુરૂકૂળને અર્પણ કરી દીધી! જતાને કાંઇ ખ્યાલ આવે છે? કાંઇ મુકાબલા જણાય છે! આ ઉત્સાહ અને આ દાન ટ્ઠને એ મુદ્દા પર ખેંચી જાય છે. પ્રથમ તે મ્હને લાગે છે કે, જતેામાં ઉત્સાહ અને દાનની
..