SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ લગ્ન અને પુનર્લગ્ન સબંધી વિચારે. પૂર મ્હોટા રાજાની રાણીએ તે ૠતુદાન માટે મેકલવામાં આવતી, જે કે તે ઋષિએ કામાંધ નહત! અને રાણી પણ સતીત્વની આદર્શ મૂર્તિ હતી. પ્રતાપી રાનએ વિષયાંધ ન હોવા છતાં ઘણી સ્ત્રીએંટ પરતા. કૃષ્ણ જેવા અસાધારણ બળ અને દૈવી ઇચ્છાિ ( will-power) ધરાવતા પુરૂષ ઘણી બુદ્ધિશાળી સ્ત્રીએ ઋતુદાન દેતા. આ થ્રુ આજે અનીતિન ગણાય છે, એટલે સુધી કે, જે હિંદુ ગ્રંથામાં આ વાત લખાયલી છે તે હિંદુ ગ્રંથાને કલ્પિત અાતિમાન અને ધૃણાત્મક ઠરાવવાની હવે કશીશ કરવામાં દ છે ( કારણ કે આજે ‘નીતિ’ અને ‘ધર્મ’ની જૂદીજ concet ફેલ યલી છે અને તેથી ઉપર લખેલાં કામા ભયંકર જણાય એ સ્વાભા વિક છે. એ ભયને લીધે આજના હિંદુ લેખકો પોતાના પૂર્વ મહાપુરૂષોના ઇતિહાસમાંથી ઉપર લખેલા બનાવોને જ ભૂંસી નાખવા અથવા ભળતા અર્થ કરવા કાશીશ કરે છે, અને અન કરવામાં પોતા સુધારા’ કરે છે અથવ: નીતિ અને ધર્મની સેવા ખાવે છે એમન માની ખુશી થાય છે. પરન્તુ મનુષ્યની ઉત્પત્તિનું રહસ્ય + ચારતાં કાંઈ જાદુ જ હુમજાશે. દુનિયા, મનુષ્ય,જડ, ચૈતન્ય વગેરેન મુળમાં ઉતરનારા દુનિયાના મ્હોટામાં મ્હોટા અને ગંભીર શૈલપ શાપનહાર કે જેના જ્ઞાનના ઊંડાણની બાબતમાં બે મત છેજ નહુ તે “ ''he world as Will and Idea' નામના માન. ગ્રંથમાં લખે છે કે:-~-~ "" .. "In general I make the demand that whosoever wishes to make himself acquainted with my philosophy shall read every line of ue. For I am n‰ voluminous writer, no ar of peeuniary rewards, not onio whose writings aim at the approbation of a minister; ia s word, not one whose pen is under the influence of personal ends. I strive after nothing bus the truth, and write as the ancients wrate, with the sole intention of preserving my tho ghts so that they may be for the benefit o those who under stand how to meditate upon them and prize them. I have written little, and that too with reflection and at long intervals. « * દા.
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy