________________
હિંદી પ્રધાનને જન કેમ તરફનું માનપત્ર.
૫૧૨
હીલચાલ કરી હતી તેની સામે સખ્ત વિરોધ લીધો હતો અને સરકારને તે વિરોધ લખી પણ જણાવ્યું હતું. તેઓ પૈકીના વધારે ઉદાર વિચારના સંગ્રહસ્થાએ તે પોતે “પ્રથમ હિંદી છે, અને પછી પારસી છે ” એ સ્વ. ફીરોજશાહ મહેતાનું જીવનસૂત્ર ટાંકી બતાવ્યું હતું. “સાંઝ વર્તમાન” નામના પારસી પન્ને એક લીડરમાં લખ્યું હતું કે –“ સદહજાર અફસોસ, કે આજે પારસી કેમને માથે એવો કોઈ લીડર રહ્યા નથી કે જે આખી કેમને અગત્યના સવાલે વેળા એગ્ય રસ્તે દોરવી શકે. સદહજાર અફસોસ કે આજે કેમમાં એવો એક શેડીઓ રહ્યા નથી કે જે પિતાની ઉંચી લાયકાત, ડહાપણ અને દૂરંદેશીથી પારસી કોમને ખરી સલાહ આપી શકે... કેટલાક પારસીઓ એક અરજી ઘડી કાઢી, દશ માણસેનું એક ડેપ્યુટેશન છુપાધુપ ગોઠવી, આજે પારસી કોમની આગળ આવ્યા છે અને ઘણું જ ગંભીર થઈ કહે છે કે, “પારસીઓ ! આ અરજી ઉપર સહી આપો. એ અરજી હિંદી વજીર આગળ રજુ કરી • અમે તમારું ક૯યાણ કરી નાખીશું.” પારસીઓ અને તે કાંઈ પેલા સેલા ડાલાએ નહીં પણ કેળવાયેલા અને જાણીતા થયેલા પારસીઓ-પૂછે છે કે “ભાઈઓ, અરજી શું ને વાત શું ? કઈ અરજી? કેણે તમને અરજી ઘડવા કહ્યું? કોણે કમીટી નીમી ? કોણે ડેપ્યુટેશન નીમ્યું?–અમો તે કાંઈ જાણતા જ નથી.” ત્યારે આ મહેરબાને કહે છે કે, “અમે તમને પૂછવાના હતા અને કામની સભા બોલાવવાના હતા, પણ કેટલાક સાહેબો વિરૂદ્ધમાં છે એમ જાણી આ વેળા નાખતી કરવા ખાતર અમોએ તમારે માટે સઘળું ગુપચુપ રાંધી રાખેલું છે. તમારે જોઈએ તો એ મી વાની સ્વાદ લઈને ખાઓ નહીં તે મુંગા મુંગા બેસી રહે.મુંગા બેસી રહેવાતું ન હોય તે પ્રધાનને એ અરજીની વિરૂદ્ધ એક બીજી અરજી કરો 'અમો પારસી કેમને પુછવા માંગીએ છીએ કે, આ બંદોબસ્ત તમને પસંદ છે કે અમે એ તપાસ ચલાવીને તેમના વિચારો જાણવાની જે તજવીજ કરી છે તે ઉપરથી કહીએ છીએ કે જે પારસી બચામાં જરા પણ સમાનની લાગણું હશે તે તો આવા બરાબસ્ત કદી પણ સ્વીકારશે નહીં . આ હીલચાલ એક ઘણો ખરાબ રાખલો બેસાડે છે. કાલે ઉઠીને કઈ તા રાજદ્વારા સવાલ ઉભા થશે અને તે વેળા આખી કોમની પ્રતિનિધિ ૨૫ સભાને બદલે ગમે તે લકે અરજી કરશે