________________
જૈનોને ધારાસભામાં જોઈતી
ખાસ બેઠક.
વડી અને પ્રાન્તિક ધારાસભામાં બેસવાની યોગ્યતા ધરાવતો કઈ પણ હિંદી-તે અમુક ધર્મ કે અમુક કોમને હેવાના કારણથી એ મહત્વપૂર્ણ માનથી બનશીબ રહેવા પામ્યું હોય એવું કદાપિ જણવામાં આવ્યું નથી. જેના કામના કોઈ ગૃહસ્થ આટલાં વર્ષોમાં એ ઉમેદવારી કરી નથી એટલું જ નહિ પણ કોંગ્રેસમાં કે રાજકીય પ્રવૃત્તિમાં આગળ પડતો ભાગ લીધે નથી. છતાં હમણાં હમણાં હિંદની અવિચારી કે ટુંકી દષ્ટિવાળી સંખ્યાબંધ કેમેને પગલે ચાલીને મુઠ્ઠીભર જેને એ પણ ધારાસભામાં જૈન કોમને ખાસ પ્રતિનિધિ મોકલવાને હક્ક માગવાની હિલચાલ–હિંદી વજીરને આપવાના માનપત્ર દ્વારા શરૂ કરી છે. આ હિલચાલ છેલ્લા ઐકટોબરના અંત વખતે શરૂ થઈ છે અને ભિન્ન ભિન્ન પ્રાંતના સંખ્યાબંધ જેનેને આવી હીલચાલની જરૂરીઆત કે બીનજરૂરી આત ઉપર ચર્ચા કે ઉહાપોહ કરવાની તક આધ્યા સિવાય અઠ. વાડીઆની નોટીસ અપાતી હોય તેમ માત્ર ચીઠી પુત્રી કે તારથી કે ૨૦-૨૫ મેમ્બરોની હાજરીવાળી સભાથી આ હીલચાલ ચલાવવામાં આવી છે. ઘણું સવાલ આ બાબતમાં ઉભા થાય છે, જેવાકે (૧) હિંદમાં ત્રણે જે ફીરકાનું પ્રતિનિધિત્વ ધરાવતી કોઈ સંસ્થા છે? (૨) રાજકીય વિષય જેવા ગંભીર સવાલના નિર્ણય–જે જેના સમાજમાં હમણાં નવો જ વિષય છે–પર આવવાને માટે માત્ર ૨૦-૨૫ જેનેને એકઠા મળી સમસ્ત જેન પ્રજા તરફને અવાજ કરવાની સત્તા હોઈ શકે કે ? ( 3 ) “ જૈન એસોસીએશન એક ઇડિયા” કે જે માત્ર શ્વેતામ્બર મૂર્તિપૂજક સિવાય બીજા ફરકાને સભાસદ ધરાવતું નથી અને જેમાં એકંદરે ૬૦ મેમ્બર અને રૂ. ૧૦૦૦ ની મુડી માત્ર છે ) હેનાથી આખા હિંદના તેર લાખ જેનેને લાગતું હોય એવા સવાલ બાબતમાં અને આખા હિંદના જેનેના નામે જાહેર પ્રવૃત્તિ થઈ શકે કે? (૪) દિલ્લીમાં નવેમ્બરની શરૂઆતમાં સ્થપાયેલા “જૈન પિોલીટીક્લ કોન્ફરન્સ ” નામના