SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સંયુક્ત જેન વિવાથગ્રહ ૫૪ રા. જેઠાલાલ સંધજીભાઈ (મુંબઈ) વાર્ષિક રૂ. ૨૦૦ આઠ વર્ષ સુધી આપવાનું ઘેર આવીને કહી ગયા છે. મેશર્સ નગીનદાસ અને માણેકલાલ (મુંબઈ) એમણે વાર્ષિક રૂ. ૨૪૦ ) આઠ વર્ષ સુધી, રા. બાદરલાલ મંગળજીભાઈ કેઠારી (પાલણપુર) એમણે વાર્ષિક રૂ. ૧૨૦) આઠ વર્ષ સુધી, રા. જેચંદભાઈ નથુભાઈ કોઠારી (વડાળ) એમણે વાર્ષિક રૂ. ૧૨૦) આઠ વર્ષ સુધી, રા. હરજીવનદાસ નેમીદાસ (પોરબંદર) એમણે વાર્ષિક રૂ. ૨૪૦) આઠ વર્ષ સુધી, શેઠ દેવશીભાઈ ભાણજી રામજી (ચીન) એમણે વાર્ષિક રૂ. ૫૦૦) પ્રમાણે આઠ વર્ષ સુધી (અને તે ઉપરાંત એકમુષ્ટિ સારી રકમની આશા), શેઠ રાજમલજી લખીચંદજી (જામનેર-ખાનદેશ) એમણે વાર્ષિક રૂ. ૪૮૦) પ્રમાણે આઠ વર્ષ સુધી, રા. માધવલાલ ધારશીભાઇ (કલકત્તા) એમણે વાર્ષિક રૂ. ૧૨૦) પ્રમાણે આઠ વર્ષ સુધી, શ્રીયુત ઉકારલાલ બાફણ (મશોર) એમણે વાર્ષિક રૂ. ૯૬ ) પ્રમાણે આઠ વર્ષ સુધી, રા. જગજીવન ઉજમશી શાહ (લિંબડી) એમણે વાર્ષિક રૂ. ૧૨૦ ) પ્રમાણે આઠ વર્ષ સુધી, રા. અભેચંદભાઈ કાળીદાસભાઈ વકીલ ( જેતલસર કૅમ્પ) એમણે વાર્ષિક ૬૦) પ્રમાણે ૮ વર્ષ સુધી, શેઠ જેસીંગભાઈ ઉજમશીભાઈ (અમદાવાદ) એમણે વાર્ષિક રૂ. ૨૨૫) આઠ વર્ષ સુધી, રા. મનસુખલાલ રવજીભાઈ (મુંબઈ) એમણે વાર્ષિક રૂ. ૧૨૦) દસ વર્ષ સુધી, રા. ભીમજીભાઈ કુલચંદ (મુંબઈ) એમણે વાર્ષિક રૂ. ૧૨૦) આઠ વર્ષ સુધી, શ્રીયુત કનીરામજી બાંઠીયા (ભીનાસર-મારવાડ) એમણે રૂ. ૧૨૦) : દસ વર્ષ સુધી, (બીજાં વચનોની નૈધ આવતા અંક માટે મુલ્લવી ) ઉપરાંત કેટલીક ચાલુ કોશીશાનાં પરિણામ આવતા અંકમાં પ્રગટ કરવાને શક્તિમાન થવાની આશા રાખું છું. મુદે મતિર્ષિનાં. કપાળે કપાળે જાદી મતિ” એ કહેવત પ્રમાણે જુદી જુદી વ્યક્તિઓ તરફથી “વિદ્યાર્થીગૃહ”ની આંતર્થ્યવસ્થા બાબતમાં, સ્કોલરશીપ મેળવવાનાં સાધન અને પદ્ધતિ બાબતમાં તેમજ ધારાધોરણ બાબતમાં બિનભિન્ન અને પરસ્પરવિરોધી અનેક રચનાઓ, સલાહ
SR No.537769
Book TitleJain Hitechhu 1917 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1917
Total Pages74
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy