________________
જૈનહિતેચ્છુ.
એવીજ એક પારસી ગૃહસ્થની ભલાઇ
""
ઉપર લખેલા ખેાા મહાશયની ભલાની તેાંધ કરતી વખતે હુને ખીજી ભલાઇએ પશુ યાદદાસ્તીમાં ઉભરાઇ આવે છે, જે. માંની એક, એક પારસી ગૃહસ્થ તરફની છે. આ મહાશય એક નાકરીઆત છે અને મ્હારી સાથે કોઇ દિવસ મુલાકાતના પ્રસગ પામ્યા નથી. માત્ર હિતેચ્છુ” ના જાયુના વાંચનાર છે. તે રૂ. ૫) ની નેાટ વિદ્યાર્થી ગૃહને પત્રમાં ખીડે છે અને પેાતાનું નામ ન આપતાં લખીતંગ તરીકે “પારસી, ફરજ એટલુંજ માત્ર લખે છે. ક્રૂરજ ! પારસીની, જૈન સંસ્થા તરફ પુરજ ! એ ભલા હિંદી, જીગરના જૈન! હારી એ નેટ પાંચ રૂપીઆની નથી, એની આખી કિમત મ્હારી મામુલી બુદ્ધિથી આંકી શકાય તેમ નથી. જે ભૂલી જઇશ નહિ તેા, અમદાવાદ ખાતેના વિદ્યાથી ગૃહ ' ની ઉ ઘાન ક્રિયાના મેળાવડા વખતે એક મહાન વ્યક્તિની હાજરીમાં તે નાટ’ ની હરાજી કરાવી હૈની મ્હોટી ક્રિમત ઉપજાવીશ અને તે રકમ હારાજ નામથી ‘હોમરૂલ લીગ”ને અપણું કરીશ.
.
૩પર
ગુજરાતી એક નનામા પત્ર
હારા જાના દુશ્મન' તરફથી ભેટ ! એક શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન યુવાન કે જે તેમજ ઈંગ્લિશ પર સારા કાબુ ધરાવે છે તે લખે છે, જેમાં રૂ. ૫) ની નેાટ બીડતાં લખે છે કે, તે ઘણા વર્ષથી મ્હને દુશ્મનભાવે જોતા હતા અને હિતેચ્છુ ના કેટલાક લેખા —ખાસ કરીને નગ્ન સત્ય—વાંચ્યા બાદ એક ચુસ્ત પ્રશંસક બની તે ફેરારની યાદગીરીમાં વિદ્યાર્થીગૃહ' ને રૂ. ૫) ની તેટ મેકલવાની હને પ્રેરણા થઇ છે. આ પત્ર આધ્યાત્મિક ઉભરાઓ, રમુજી કલ્પનાઓ ઇત્યાદિથી ભરપૂર અને ધણા લાંખે છે; અને એની શરૂઆત વાડીના લાલ, હાત હુ· સુંદરી, તા ચૂમવા દેત ગાલ એવા શબ્દોથી કરવામાં આવી છે, જે બીજા કશા ખાતર નહિ પણ મ્હારા ધિક્કારનારા મ્હારા વિચારા, આશયે। અને કાર્યોના ઉ ડાણમાં ઉતર્યા પછી કેટલે દરજ્જે ખલાઈ જાય છે તે બતાવવા ખાતર જ અત્રે જણાવવુ ચાગ્ય ધાર્યું છે. આ ભાને મ્હે કદાપિ જોયા હોય એમ મ્હને મરણુ નથી, પરન્તુ કેટલાંક અનુમાના પરથી એ પત્ર પાઠવનાર વિષે મ્હે” કલ્પના કરી હતી, જે પાછળથી ખરી
35