SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ. ૪૩ R મારૂ કામ અમે વખાણીએ છીએ અને કહી તેા શેઠીમગાને રહેવા આવીએ કે અમને કાંઇ ન આપતાં આમને મદદ કરા! (કેટલી બધી યા ! માનસશાસ્ત્રના અભ્યાસી વગર આ માણુસેના દીલના ભેદ કાણુ હમજી શકે? આ ભલા ઉદાર અને પરાપકારી દેવે!! હમારી દયા હમારી પાસે જ રહેવા દા; છત પ્રમાણિકપણું રાખેા તેાય બહુ છે. ) મ્હેં જ્હારે હેમને કહ્યું કે હમને * વિધાર્થી ગૃહ ’ સાથે જોડાવાથી નુકસાન કશું નથી, પણ લાલ બેવડા છે, અને નાણાં બાબતના હેમને થતા લાભ ગણી ખતાêા, ત્હારે હેમણે કહ્યું કે, એ બધું ખરૂં, પણ લાખ વાતની એક વાત એ છે કે ધર્મ જ જોઇએ નહિ અને કન્યાવ્યવહાર જેમની સાથે હાય હેમને જ અમારે તે મેડીંગમાં રાખવા છે. કાઇ અજાણ્યા માણુસ ખરેખર આ વાતથી ભાળવાઇ જ જાય ! પરન્તુ જૈન ધર્મના આગેવાન તરીકે પુરનારા અને પાછળ તા જૈન ધર્મની જ વિરૂદ્ધ મેાલનારા અને વળી જૈન ઉપાશ્રયમાં સાધુ અને શ્રાવકા પાસે જ જઇ નાણાં ભરાવનારા આ દયાના દેવાને હું કચ્ડાં નહાતા પીછાનતા ? એએ દશાશ્રીમાળી ખેર્ડીંગ કરે છે તે કન્યાવ્યવહાર હોય તેવાઓને જ માટે, તેા પછી ગુજરાતના દશાશ્રીમાળી કાઠિયાવાડમાં કન્યા આપતા નથી, ખુદ ઝાલાવાડ કાઠિવાડમાં કન્યા આપતું નથી, રે કંઠાળ ( પારમંદર-માંગરાળ-વેરાવળ ) પણ કાઢિયાવાડ તળમાં કન્યા આપતું નથી તે શું તે ભાગાના દ્વશાશ્રીમાળી વિધાર્થીઓને માર્ડીંગમાં હિ રાખે ને ? અને તેમ છે તેા પછી ફચ્છી, કંઠાળી, ગુજરાતી, ઝાલાવાડી વગેરેની આંખે પાટા બાંધી નાણાં કયા મ્હાંથી ઉધરાવે છે? < મ્હે મની દરેક લીલના જવાબ આપ્યા હારે હેમણે એક મહાભારત તીર છેડયું: ભાઇ, હમે છ વ્યવહાર હુમજ્યા નથી. પ્રથમ આપણું ધર તારવું, પછી કુટુમ્બ, પછી નાત, પછી દેશ ! આ વ્હેમની દલીલ હેમણે ધણુાંએક ઘેટાં ’ આ પાસે કરી હતી અને એમને એ દલીલથી વશ કર્યાં. હતા એ મ્હારા જાણવામાં જ હતું. મ્હેં કહ્યું: સાહેબ, હમારી વાત દેખીતી કેસુડાનાં પુલ જેવી સુંદર છે, પણ એમાં માલ નથી. શું કાઇ માણુસ ખાત્રીથી કહી શકશે કે તે પાતાને માટે પુષ્કળ રહ્યા બાદ કુંઢે મનાં બધાં માસાને ઠેકાણે પાડવા જેટલું ધન કમાય, તે પછી
SR No.537769
Book TitleJain Hitechhu 1917 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1917
Total Pages74
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy