SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહ. ૩૨૭ > હાલ તા કહેવું ખસ થશે. પણ એથીએ મ્હોટા ટૅક્ષ નાખવા કટિ અહં થયેલા સ્થાનકવાશી જેના હામે ઘટીત પગલાં કઈ જાતની કાર્ટમાં લેવાં? વાડીલાલ જે કાંઇ કરતા આવ્યા છે તે ઃ શાખ ખાતર અને નહિ કે નામના ખાતર, તથાપિ હૈના હજારમા ભાગનું પણ જેનાથી કાષ્ઠ દિવસ નથી ખની શક્યું તેવા કેટલોક નિળ આત્માઓ વાડીલાલની નામના (!) થતી જાય છે એમ માની દીલૂમાં મળતા જ રહ્યા છે અને હમેશ ખટપટ કરતા જ રહ્યા છે. ત્રણ ત્રણ વર્ષ સુધી બધ પડેલી કાર્ન્સને મ્હેં આમત્રણ અષાહું તેા તે જ કૅૉન્ફરન્સના મેળાવડામાં મ્હને જ સદ્ય બહાર કરવાની ખટપટ ! તેમાં તેએ નામેાશીભરી હાર પામ્યા. હુમાં પણ આ વિદ્યાર્થીગૃહો મ્હે સ્થાપ્યાં માટે તે મરવાં જ જોઇએ અન ખ્યાલવાળા એક સ્થાનકવાશી મિત્ર સુબઈમાં આવીને તાકાન જગાડયું. દશાશ્રીમાળી એીંગ' ના હાના તળે વિદ્યાર્થીગૃહ તે તારી પાડવાની ઉજળી ખટપટ. ગયેા અંક વાંચનાર પ્રત્યેક ગૃહસ્થને યાદ હશે કે સ્થાનકવાશી કાર્ન્સ તરફથી ચાલતી સુબઇ ખાતેની માર્ટીંગ બંધ નહિ કરવા અને મ્હારા તરથી અપાતા રૂ. ૪૦,૦૦૦ સ્વીકારવા અરજ કરેલી, જે બધાને પસદ છતાં કમીટીના એક એ માણસેાથી ન ખમાવાથી નામંજુર થઇ હતી. એક તે પોતે શ્રીમત છતાં રાતી પાઈ આપવી નહિ, અને તે છતાં સંસ્થામાં મ્હોટા હાર્દેદાર બનવું, કામ કાંઇ કરવું નહિ, અને બીજો કોઇ સ્વધર્મદાઝથી કામ અને સેવા અન્ને આપવા આવે એને ધકકા મારવા, એ તે માત્ર સ્થાનકવાશી વર્ગમાં જ ચાલી શકે. અસ્તુ, એમને ગમ્યું તે ખરૂં, પરન્તુમ્હારે સ્થાનકવાશી વિદ્યાર્થીઓને ઉભા રહેવાની જગા ન રહી ત્હારે મ્હેં ત્રણ ફીરકા માટે સસ્થા ખાલી એમાં સ્થાનકવાશીઓના અપરાધે શું કર્યાં ? હા, એ મેકર્ડીંગના સામાન મ્હે. ખરીદી લીધા, તે પાછળથી પેલા નાકવાળા સ્થાનકવાશી સત્તાધારીને પેાતાના અપમાન ખરાખર લાગ્યું. અને એ અપમાનનું વૈર સ્હારે જ વસુલ થાય કે ઝ્હારે, જેમ મ્હે. હેના હાથમાંની સંસ્થા ખૂંધ થતાં હૈના સામાન ખરીદ્યા તેમ તે મ્હારા હાથથી ખેાલવામાં આવતી સસ્થાનેે તાળુ દેવાની સ્થિતિમાં લાવી સામાન હરાજ કરે ત્હારે જ! સામાસ, વૈરતું કારણુ પણ ઘણું અચ્છુ અને વૈરની તૃપ્તિના રસ્તા પણ ણા ઉંચા !
SR No.537769
Book TitleJain Hitechhu 1917 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1917
Total Pages74
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy