________________
૨૩
ધ્યાન
થઇ શકે. પણ તે અપ્રશસ્ત ધ્યાનજનક અશુદ્ધ પ્રવૃત્તિ જ્હાં સુધી વખતે - વખત મને મલીન કર્યા કરશે હાં સુધી મલીનતાને લઇને પ્રશસ્ત ધ્યાનના ધ્યાતા થઇ શકાશે નહિ. જુએ, મ્હારે કોઇ મરી જાય છે ત્હારે રાનાર પોતે રડે છે અને ખાને રાવરાવે છે; હવે આ સ્થળે ધ્યેય’ એટલે જેના વિચારથી રૂદન કરવામાં આવે છે તે ધ્યેય વસ્તુનુ યથા જ્ઞાન હાય તેા રદ્ આવે જ નહિ; પણ ધ્યેય વસ્તુનું યથાર્થ જ્ઞાન હોતું નથી. જેને મા રૂદન કરાય છે હેને નાટે ગમે તેટલા વખત દન કરવા છતાં પણ કાર્યસિદ્ધ થતી નથી. માટે વિચાર કરવા ોઇએ કે તુ કોણ છે ? હુને માટે રૂદન કરાય છે તે કોણ છે ? હારે એની સાથે શે। સધિ છે ? અને આ રૂદન કરવાથી તું જે કાંઇ હાનિ સમજે છે હૈની પુનઃપ્રાપ્તિ થઇ શકે તેમ છે કે નહિ ? ત્યાદિને જો વિચાર કરવામાં આવે. તે સ્વતઃ સમજી જવાય અને સમજાયા પછી રૂદનક્રિયાનો ત્યાગ એની મેળે થઈ જાથી ભનઃશુદ્ધિ થતાં વાર લાગે નહિ. આમ થવાથી જે જે વિચાર। પૂર્વે
કહ્યા છે તે બધા પ્રશસ્ત ધ્યાનરૂપે થઇ જાય.
રાધ્યાન
માછલાના મુખમાંધી
આશ્ચર્ય જેવું છે કે સામાન્ય બાબતમાં પણ માણસનાં હૃદય ક્રોધાતુર થઇ જાય છે. તદુલાએ મચ્છ જો કે નાનકડા હોય છે તે મેટા માછલાનો પાંપણમાં જ રહે છે, તેપણુ ત્યાં મોટા જીવતાં માછલાંને નીકળતાં અને પ્રવેશ કરતાં બેને તે પોતે મેટા માછલાને દિકારે છે, અને વિચારે છે કે આ થળે હું હાઉ તે એક પશુ માછલા જીવતું જવા દઉં નહિ ! આવા વિચારથી તે ત`દુલીએ મચ્છ નરકમાં જાય છે. આવા પ્રકારનું ધ્યાન જ્હાં સુધી ક્ષણે ક્ષણે અસર ફરે છે, હાં સુધી પ્રશસ્ત ધ્યાનને લાયક થઇ શકાય નહિ. દ્રધ્યાન આવા વિચારથી દૂર થઈ શકે કે, સામા જીવનાં જેવાં શુભાશુલ ફ છે તેવુ ંજ હેને મળવાનું છે, હુંમાં મ્હારૂ ધારવું કાંઇક મ આવવાનું નથી; માત્ર મ્હારા હૃદયમાં વ્હેન માટે જે ખરાબ વિચાર। આવે છે તેથી હું હેનું નહિ પણ મ્હારા આત્માનુંજ બગાડું છું. અને કર્મથી હું પોતેજ બંધાઉ છું. પોતાના કૃત્ય સિવાય કોઇનું ભૂ કોઈ કરી શકતું નથી અને આવા વિચારાના અભાવેજ હું સંસારમાં પરિભ્ર ણ કર્યા કરૂં છું. આમ અંતર્ગ શુદ્ધિથી ધ્યાનને લાયક થવા માટે આત અને દ્રધ્યાનનો ત્યાગ કરવા ોઇએ.