________________
જેનહિતેચ્છુ. મનુષ્યના તાબામાં નથી પણ યોગના તાબામાં મનુષ્ય રહેલ છે ત્યહાં સુધી યોગાવંચાણું પ્રાપ્ત કરી શકાય નહિ.
અતિ પ્રવૃત્તિ દોષ –કેટલીક વખત આઘસંજ્ઞાએ ક્રિયા કરવામાં જ લાભ સમાજે ક્રિયા જે સમયે શાસ્ત્રોક્ત રીતિએ જેટલે અંશે કરવી જોઈએ તે ન કરતાં કઈ પણ અનુચિત રીતે આપણી બુદ્ધિ અ સાર હેમાં ઠીકપણું માનીને ક્રિયાના નિયમોની દરકાર નહિ કરતાં એકવાર ડી વલણથી વિશેષ કરવામાં આવે તે હેને “અતિ પ્રવૃત્તિ દોષ કહેવામાં આવે છે. અને તે દેષ હાં સુધી રહેલ છે ત્યાં સુધી ધ્યાતા ધ્યાન કરવાને લાયક બની શકતું નથી. પીજી રીતે કહીએ તો, ઈદ્રિયોને જ્ઞાનધારા સુમાવવી જોઈએ અને તૃષ્ણને સંતોષથી શાંત કરવી જોઈએ..
| દોષનું નિવારણ કેમ થાય? દરેક ક્રિયા કરતાં શાસ્ત્રના આધારને આગળ કરવામાં આ છે; પણ શાસ્ત્રના નિયમ અને કમથી હાં સુધી આયોગની શુદ્ધિ થઈ નથી તેમજ પૂર્વે કહેલા ચાર દે હાં સુધી કાયમ છે ત્યહાં સુધી ધ્યાતાથી ધ્યાન કરવાનું બની શકતું નથી. યોગી મહાત્માઓ અગાઉ ગુફામ. એકાંતપણે ધ્યાન કરતા હતા હૈમાં એ હેતુ હતું કે, હાં શાંતિથી મનપસન્ન રહે અને ધ્યાન થઈ શકે. આ ઉપરથી એમ સમજી શકાય છે કે ઘણું મોટા જનસમૂહમાં રહેવાથી કેટલાંએક અશાંતિનાં કારણે આપણને અસર કરે છે, તેથી અપ્રશસ્ત ધ્યાનને લઈને અને યોગની શુદ્ધિના અભાવે ધ્યાતા ધ્યાનની ક્રિયાને કરી શકતું નથી. તેમજ મોગની અશુદ્ધિ કરનાર જે અપ્રશસ્ત ધ્યાન આપણને અસર કરે છે તેમાં તે વિધ્યનું ધ્યાન કરવાની જે વખતેવખત તક લેવાતી હોય તે તે જ અપ્રશસ્ત ધ્યાન પ્રશતરૂપે થઈ શકે અને તેમ થવાથી યોગીઓથી બી 2 રીતે જનસમૂહમાં રહેવા છતાં પણ ધ્યાન બની શકાય છે. માટે જહાં સુધી અપ્રશસ્ત મનેયોગમાં આપણી લીનતા છે હાં સુધી તે ધ્યાનપૂર્વક નથી; જે ધ્યાનપૂર્વક હોય તે અવશ્ય સમજાય; અને સમજાય તે હેને ત્યાગ થયા વગર પણ રહે નહિ.
આત ધ્યાન, અનિષ્ઠ વસ્તુના સંયોગથી અને ઇટના વિચારથી આવા થાય છે; પણ અનિષ્ટના સંયોગથી હાનિ શું છે અને દછના વિયોગથી આપણને નુક્સાન શું છે તે સમજાતું હોય તે તે જ અપ્રશસ્ત ધ્યાન પશત રૂપે