________________
જેનહિતેચ્છુ. કરનાર, ધ્યેય’ એટલે જે વસ્તુ ધ્યાન કરવા વેગે છે તે અને માત, એટલે બેય વસ્તુનિષ્ટ જે કિયા તે. ધ્યાનનો વિષય સર્વસામાન્ય છે, છતાં તે પહેલાં વિચાર કરવો પડે છે કે તે સામાન્ય છે પણ વિશેષ ગુંચવાડાવા છે. ધ્યાન કરનાર ગમે તે હોય પણ ધ્યેય પદાર્થનું જહાં સુધી જ્ઞાન ન થર હોય હાંસુધી ધ્યેય પદાર્થને ધ્યાતા ધ્યાનમાં કેવી રીતે લાવી શકે એ સવાલ ઉભો રહે છે. કારણકે જે વસ્તુસ્વરૂપ સમજાયું ન હોય તો ધ્યાન કરનાર ઘટને પટરૂપે અને પટને ઘટરૂપે ધ્યાનમાં લાવવાથી અવ્યવસ્થા આવી જાય અને તેથી વાસ્તવિક લાભ પ્રાપ્ત થાય નહિ. ધ્યેય વસ્તુ આ જગતમાં મુખ્ય બે પ્રકારે છે. એક આત્મા અને બાજી જડે. આ બંને પદાથ વિશે જુદાં જૂદાં દર્શન જૂદા જૂદા મતને પ્રતિપાદન કરે છે, તેથી હેનો નિર્ણય થયા વગર ધ્યાન કરનારે તે બે પ્રદાર્થનું કેવી રીતે ધ્યાન કરવું તે એક અગવડતા ભરેલું કામ થઈ પડે છે. કેમકે આત્મા કેવા પ્રકારે છે અને હેતુ લક્ષણ શું છે તે નક્કી થયા પહેલાં હેને એવરૂપે ધ્યાનમાં લાવવા તે મુશ્કેલીમાં નાખે તેવું છે. પણ હાલ તે પદાર્થ વિના નિર્ણય કરવાના ત રારી વિષયમાં નહિ ઉતરતાં સામાન્યરીતે આ વિષય ચર્ચ તે વધારે ઠીકલ ગશે.
શ્રેય પદાર્થનું ધ્યાન કયારે થઈ શકે ? ધ્યેય પદાર્થને ધ્યાનથી પર નથી જાણે યહાં સુધી ધ્યાતા થઈ શકાય નહિ. માતા થતાં પહેલાં હેમા પ્રથમ પ્રમાણિક જ્ઞાનને જરૂર છે. સ્વ-પર એટલે પોતાને અને પરનો નિશ્ચય કરાવનારૂં જે જ્ઞાન તે. પ્રમાણિક જ્ઞાન” કહેવાય છે. તે જ્ઞાન બે પ્રકારે છેઃ (૧) ઈકિય પ્રત્યક્ષ અને (૨) આત્મ પ્રત્યક્ષ. “આત્મ પ્રત્યક્ષ કે કેટલાએક “પરોક્ષ માને છે; પણ જેને હેને પ્રત્યક્ષ' માને છે. અને જેને બીજા પ્રત્યક્ષ માં છે હેને જેન પરોક્ષ માને છે. તેમજ એકજ જાતના ધ્યેયમાં પણ અમુક અંશે વિચારની ભિન્નતા થઈ જાય છે. એકજ જૈન શબ્દનું વિરે પણ લાગુ પડે એવા જૈનમાં પણ અમુક અંશે તફાવત છે.
ધ્યાનને આધકારી, ધાતા, ધ્યેય અને ધ્યાનની ત્રિપુટીનું યથાર્થ સ્વરૂપ હારે રાનદ્વારા સમજાય હારે તે જીવ ધ્યાનને માટે અધિકારી થઈ શકે. આની થયા અગાઉ ગશુદ્ધિ કેવા પ્રકારની જોઈએ તે સમજવાની જરૂર છે. હાં સુધી યોગશુદ્ધિ નથી થઈ હાં સુધી પ્રશસ્ત ધ્યાન થઈ શકતું નથી. બાહ્ય વેગને માટે થોડા દિવસ ઉપર શુદ્ધિના વિષયમાં કહેવાઈ