SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ જેનહિતેચ્છુ ઈચ્છીએ છીએ તે કેવા મૂખ છીએ! તે અન્ન પેટમાં ભેગું થઇ ડી– દરદ ઉત્પન્ન કરી પ્રથમ પેટને અને પછી નિર્દોષ એવાં બચારાં બીજા અવને અગ્નિમાં મોકલી દે છે, એ બાબતનું ભાન આપણ “વાથી પેટ” ને મુદલ નથી. જેમ પેટમાં ભાર વધતે ગમે તેમ દરદ વધતું ગયું; તેમજ આખા વિશ્વ રૂપી અંગના પટ જેવા આપણે જેમ જેમ વધુ વસ્તુઓ–વધુ લક્ષ્મી–વધુ વસ્ત્ર-વધુ જમીન-વધુ હરકોઈ જાતને પરિગ્રહ આપણે માટે રાખી મુકીએ–ભરી રાખીએ તેમ તેમ આપણે વધારે દુઃખી થઈએ એમાં શું નવાઇ? આપણું સૂક્ષ્મ શરીર–તેજસ્ શરીર અથવા ઈચ્છા શરીર આ સઘળા ખોરાકથી ભરાઇ જવાનું અને પરિણામે 1 મે પેટને સખત જુલાબ આપી ખાલી કરવું પડે તેમ આ તેજસ શરીરને અનેક ભવભ્રમણમાં પડી—દુઃખ સહી–-ખાલી થવું પડશે. પુનર્જ મને આ જ હેતુ! પુનર્જન્મનું આ જ કારણ! જે , કવિતામાં કહેલી છેલ્લી લીટીમાં જણાવ્યા મુજબ, જન્મમરણ ટાળવાની દરકાર કરતે હોઉં તે હારે “ઇચછાઓ વડે પછી શરીર ” ને હંસવાના કામથી દૂર રહેવાની ખાસ કાળજી રાખવી જોઇએ. બજ શબ્દમાં કહું તે “હું” ને મરવા દઈને તથા ચૌદ જિલકરૂપી એક જે મનુષ્યના અંગ રૂપ હોવાનો ખ્યાલ સજીવન કરીને એ આખા મનુષ્યના હિત અને કલ્યાણ માટે જ જીવવું એવો અહેનિશ ખ્યાલ રાખી તથારૂપ વન ચલાવવું જોઈએ. વા, મે. શાહ. એક ખુલાસો. આ અંક મોડે બહાર પાડવાનું કારણ એ છે કે, ગયા અંકમાં લવાજમ નહિ આપનારા ગ્રાહકોનાં નામ પ્રગટ કરવાનું લખ્યું હતું તે મુજબ નામ છાપવાને વખત ન આવે તે ઠીક એમ સમજી આટલા દિવસ સુધી અંક મુલતવી રાખ્યો હતો. જે ગ્રાહક ઉપરાંત વળી કેક સાલનું વ્હેણું ગુમારે ૧૦0 ગ્રાહકે પાસે છે હેમનાં નામ પ્રગટ કરવા વખત ન આવે એમ આપણે ઈચ્છીશુ. બિલ તથા મે માસના એક મે માસની તા. ૧૫ મી પહેલાં બહાર પડશે
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy