________________
એક મુનિને પાછળથી આવેલા સાન.
દષ્ટિ આપી શકે જ નહિ અને એ દષ્ટિ સિવાય તે પ્રભુ સાથે સંબંધતાર-જોડાઈ શકે જ નહિ. જે શરીરના એક અંગે બીજા અંગ માટે કરેલા કામનું ઇનામ તે અંગ ઈચ્છી શકે નહિ-માગી શકે નહિ-આશા રાખી શકે નહિ તે “ચૌદ રાજલક' નામના એક આખા શરીરમાં હું એક અંગ બીજા મનુષ્ય રૂપી અંગના દુઃખ દૂર કરવાને ગતિ કરૂં એને બદલો, બક્ષીસ કે ફળ કેમ માગી શકું–કેમ ઈચ્છી શકું ? એ “ઈચ્છા” એ જ નરક છે; ફળની એ લોલુપતા એજ પુદગળ સાથે આત્માને જોડી રાખનાર પિને પુગળના તંત્રમાં મુકનાર “પરમાધામ’ છે. એક વાર જેવી રીતે હું ફળની આશાથી કુકને ત્યાગ કરી શુભ કર્મો કરવા માંડ્યાં તેવી જ રીતે એક પગથીઉં આગળ વધીને હું હવે તે આશાથી મુક્ત રહીને જ શુભ કર્મ, તે કરવાની જરૂર છે-વિશ્વના ઉદ્ધાર માટે હેની જરૂર છે એટલા માટેજ, કરીશ.
વીતરાગ દેવે ફરમાવેલી ૧ર ભાવનાઓમાં ૧૧ મી “લોક ભાવના ” કેવી સુંદર છે! ધ્યાનાકરઢ થઈને એ ભાવના ભાવવા માટે હૃદયની આંખો આગળ શૈદ રાજકને એક મનુષ્યના રૂપમાં ચીતરવા અને તે વિશાળ જગામાં, એક રાક્ષસના શરીરમાં એક વાળ જેટલી જગા રેકે તેથી પણ અનંતમા ભાગની જગામાં, પિતાને કલ્પ. એ શરીરમાં અનેક નસો છે અને તે દરેક નસ અનંતા જીવોના દોરડા તુલ્ય છે–અનંતા છથી જ બનેલી છે, કે જે જીવો આપણી પેઠે હાં ખાય છે–પીએ છે અને એ જતિને લગતી ક્રિયાઓ કરે છે. એક શરીરમાં કેટલી બધી દુનિયાઓ ભરી છે ! એવી જ રીતે આ વિશ્વ રૂપી “એક શરીરમાં અનેક દુનિયાઓ ભરી છે અને અપેક દુનીઆમાં અનેક જીવ ભર્યા છે. દરેક જીવ પિ તાને બીજા જીવોથી સંબંધ વગરને માને તે જેમ શરીર નભે નહિ તેમ વિશ્વ પણ ટકી શકે નહિ ! ઉદારીક એટલે સ્થૂલ દેહનું પેટ નામે અંગ બધો ખોરાક પિતાની પાસે સંગ્રહી રાખતું નથી; અરે બધે તે શું પણ એક બદામભાર ખોરાક પણ તે પિતા માટે રાખતું નથી. એટલે ખોરાક હેની પાસે આવે છે તે નજદીકના અવયવોને હાં મેકલે છે,
હાં હેતું લોહી બની શરીરના કુલ અને હેતે ભાગ વહેચી આપી જે કાંઈ અલ્પ માત્ર લોહી પિતાના ભાગ તરીકે પિતાને (વગર ભાગ્યે) મોકલવામાં આવે છે તેટલાથી જ તે પિતાનું કામ ચલાવે છે. અહે આપણે કે જેઓ આ વિશ્વના એક સ્વાથી પેટ તરીકે વર્તાવા માગીએ છીએ–દરેક ચીજ “હું” માટે જ એકઠી કરી સંગ્રહી રાખવા