________________
૧૦
જેનહિતેચ્છુ.
ચાંચા પરિસહ (યાચના કરતાં મનમાં ખેદ ન થવા દેવે તે), અલાભ પરિસહ (ઈચ્છીત પદાર્થની પ્રાપ્તિ ન થાય તે ખેદ ન થવા દેવ), તૃણસ્પર્શ પરિસહ (સંથારામાં ડાભથી દેહને પીડા થાય તે પણ ખેદ ન ધરવો તે), મેલ પરિસહ, સત્કાર પુરસ્કાર પરિસહ (સત્યારથી મનને જુલાઈ જવા ન દેવું), પ્રજ્ઞા પરિસહ (જ્ઞાનને ગર્વ મનમાં ન થવા દેવો), અજ્ઞાન પરિસિહ (જ્ઞાન માટે શ્રમ લેવા છતાં આવડે નહિ તે ખેદ ન ધરવો, સમ્યકત્વ પરિસહ ( વીતરાગે ભાવેલાં તને વળગી રહેવાથી જે સંકટ આવી પડે તે સહવાં ).
દસ પ્રકારને યતિ ધર્મ – ક્ષમા, ૨ માઈલ (નિરહંકાર વૃત્તિ) ૩ આર્જવ ( ઋજુતા-સરળતા), ૪ મુત્તી ( લોભમુક્ત દશા ), પ તપ, ૬ સંયમ, સત્ય, ૮ શૌચ, ૮ આકિંચ, ૧૦ બ્રહ્મચર્ય.
બાર ભાવના–૧ અનિત્ય ભાવના (સંસારના સર્વ પદાર્થ અનિય છે એમ ચીંતવવું તે)–અશરણ ભાવના મેત વગેરે ભયથી ભરેલા સંસારમાં કઈ શરણુ નથી). ૩ સંસાર ભાવના (જીવ ચોરાશી લાખ યોનીમાં બ્રમણ કરે છે.) ૪ એકત્વ ભાવના (જીવ એકલે આવ્યો છે, એટલે જશે ને કરેલાં કર્મ એટલે જ ભગવશે.) ૫ અન્યત્વ ભાવના (પુત્ર, સ્ત્રી, ધન તે હું નથી, અન્ય છે, કોઈ કેઈનું સંબંધી નથી) ૬ અશચ (આ દેહ નિરંતર ઝર્યા કરે છે, મળ મૂત્રથી ભરેલો છે.) ૭ આશ્રવ (સંસારી જીને પ્રમાદ–
અવિરતિ દુર્ગાનથી નિરંતર કર્મ બંધાયા કરે છે એમ ચીંતવ તે.) ૮ સંવર ભાવના ( પ્રમાદ ઇને રોકવાના ઉપાય સમકિત વગેરે છે એમ ચીંતવવું તે.) નિર્જરા ભાવના (કર્મની નિર્જરા કરવાને બારભેદી નિર્જરા ચીંતવવી તે) ૧૦ લેક ભાવના (મનુષ્પાકારે છ દ્રવ્યથી પરિપૂર્ણ
દ રાજ લકનું ચિતવન કરવું તે.) ૧૧ બેધ ભાવના (મનુષ્યપણું પ્રાપ્ત થવા છતાં જીવને બોધિબીજ સમકિત મળ્યું નહિ એમ ચીંતવ તે) ૧૨ ધર્મ ભાવના (પરમ સુખને માટે ધર્મ એકજ કામ લાગે તે છે એમ ભાવના ભાવવી તે).
પાંચ પ્રકારનું ચારિત્રઃ–૧ સામાયિક ચારિત્ર–સર્વ સાવધ ( પાપકારી ) કામકાજનો ત્યાગ ને નિર્દોષ વેપારનું સેવન કરવું તે.